“Mahasweta…
Made in India
Added by Anil Joshi on July 30, 2016 at 7:53am — No Comments
વિખ્યાત જીનિયસ કલાકાર ચાર્લી ચેપ્લિને એની દીકરી અને યશસ્વી અબિનેત્રી જીર્લ્ડાઈન ચેપ્લિનને જે શિખામણ આપતા પત્રો લખ્યા હતા એમના કેટલાક પત્રો આપ સહુ મિત્રો સાથે શેર કરું છું. તમે જીર્લ્ડાઈન ચેપ્લિનને " ડો ઝિવાગો " ફિલ્મમાં ઓમર શરીફ સાથે અભિનય કરતી જોઈ હશે ચાર્લી દીકરીને લખે છે એના એકેએક શબ્દમાં જીવતા ઇન્સાનની ખૂશ્બૂ છે.
વ્હાલી દીકરી…
ContinueAdded by Anil Joshi on July 29, 2016 at 7:15am — 2 Comments
આજે મારે આપ સહુ મિત્રો સાથે ઈજીપ્તની પ્રતિભાશાળી કવિયત્રી ઈમાન મર્સેલની કવિતાઓ વિષે થોડોક સત્સંગ કરવો છે ઈમાન માર્સેલે ફેરો યુનિવર્સીટીમાંથી એમ એ અને પી એચડી કર્યું છે. ઈમાન " ડોટર ઓફ અર્થ " નામના સામયિકની સ્થાપક અને કૉએડિટર રહી ચૂકી છે અત્યારે ઈમાન બોસ્ટનમાં એના પતિ સાથે રહે છે. બે સંતાનો મુરાદ અને ફિલિપ્સ કેનેડામાં છે. ઈમાન 1999 સુધી એરેબિક…
ContinueAdded by Anil Joshi on July 26, 2016 at 7:18am — 1 Comment
આપણે મધ્ય વયને ચાલીસી કહીએ છીએ.ફોર્ટી પ્લસ ઉમરના ધખારા અજબ ગજબ હોય છે.ઓસ્કાર વાઈલ્ડ બહુ સાચું કહે છે કે બુઢીયાઓ દરેક વસ્તુમાં માનતા થઇ જાય છે,મધ્યવયના આધેડ દરેક વસ્તુ માટે શંકાશીલ હોય છે અને યુવાન એમ માને છે કે તે બધું જ જાણે છે. કેટલાક મિત્રો તો છડેચોક કહે છે કે લાઈફ બીગિંગ એટ ફોર્ટી, લગ્નેતર સંબંધ બાંધવાના ધખારા મધ્યવયમાં જ થાય છે,…
ContinueAdded by Anil Joshi on July 22, 2016 at 12:45am — No Comments
આપણે બધા WE શબ્દને સાવ ભૂલી ગયા છીએ.સામાન્ય વાતચીતમાં " હું " અને " તમે " શબ્દ વારવાર બોલાય છે. સંસ્કૃતમાં એક સુભાષિત છે : " પહેલા અમે એ તમે હતા અને તમે એ અમે હતા, હવે એવું શું થયું છે કે અમે એ અમે અને તમે એ તમે ? " we "શબ્દ ખોવાઈ ગયો છે વિખ્યાત કવિ ઓડેનનું આ કાવ્ય અચૂક વાંચો
All I have is a…
Added by Anil Joshi on July 21, 2016 at 7:18am — No Comments
આજે વહેલી સવારે વિન્ડસરમાં "ટીમ હોર્ટન"ના કોફીશોપમાં બેઠો હતો ત્યારે મને રોચેસ્ટર (કેન્ટ)નું ડિકન્સ કાફે યાદ આવી ગયુ. મારા ફેવરિટ સર્જક ચાર્લ્સ ડિકન્સની યુવાવસ્થાના દિવસો યાદ આવી ગયા ચાર્લ્સ ડિકન્સની સર્જકતાથી કયો ભાવક અજાણ્યો હશે ? જિંદગીના ઉતાર-ચડાવ ,અને ચરિત્રના વૈવિધ્યમાં ડિકન્સને કોઈ ના પહોંચે યથાર્થવાદી કથાલેખનના મૂળિયાં તમને ડિકન્સની…
ContinueAdded by Anil Joshi on July 20, 2016 at 8:59am — No Comments
ઇઝરાયેલના બહુ મોટા સર્જક યેહુદા અમીચાઇના શબ્દો ઉપહાર રૂપે મોકલું છું એ શબ્દો સ્વીકારીને મને આભારી કરશો " હિબ્રુ અને અરબી ભાષા પૂર્વથી પશ્ચિમ તરફ લખાય છે અને લેટિન ભાષા પશ્ચિમથી પૂર્વ તરફ લખાય છે. આ ભાષાઓ બિલાડી જેવી હોય છે. તમે એ ભાષાને ખોટી રીતે સહેલાવો નહિ. વાદળો સમુદ્રમાંથી આવે છે અને રણમાંથી ગરમ હવા આવે છે વૃક્ષો હવામાં…
ContinueAdded by Anil Joshi on July 19, 2016 at 8:41am — No Comments
Added by Anil Joshi on July 16, 2016 at 11:35am — 2 Comments
ઘણા વર્ષ પહેલા મારું અતિ લોકપ્રિય ગીત " મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી , મને પાનખરની બીક ના બતાવો " મેં લખ્યું ત્યારે એના સહુથી પહેલા શ્રોતા ભાઈ હતા .ગોંડલમાં એક સાંજે હું કાગળ ઉપર લખેલું એ ગીત લઈને ભાઈ પાસે ગયો . સાંજનો સમય હતો .ભાઈ બહારની પરશાળમાં સુતા હતા . હું એમની પાસે જઈને બેઠો .ભાઈ કહે : " કવિતા લખાય છે ને ? " સંભળાવ " મેં ભાઈ ને આ ગીત…
ContinueAdded by Anil Joshi on July 15, 2016 at 8:30am — 1 Comment
પ્રેમમાં પડવું અને એમાં નિષ્ફળ જવું એમાં પણ એક જબરજસ્ત ઉર્જા હોય છે. મહર્ષિ અરવિંદ કહેતા હતા કે " પ્રેમ અનેક માનવપાત્રોમાં અથડાતો-કૂટાતો થાકેલો -હારેલો જ્યાંથી જન્મ્યો છે તે વ્યક્તિ પાસે પાછો આવેછે અને એ જ વ્યક્તિને અજવાળે છે " પ્રેમની અસફળતામાં પણ એક તાકાત હોય છે વોલ્ટેર બેન્જામિન નિષ્ફળતાની તાકાત વિષે લખેછે : " જયારે આપણે નિષ્ફળ જઈએ છીએ ત્યારે આપણી…
ContinueAdded by Anil Joshi on July 14, 2016 at 8:20am — No Comments
Added by Anil Joshi on July 13, 2016 at 8:18am — No Comments
કેટલાક વરિષ્ઠ પત્રકાર-તંત્રી મિત્રો સાથે કોફી ટેબલ ટોક કરતા એક વાતનું આશ્ચર્ય વ્યક્ત કરાયું કે નેતાઓ જે ભાષણ કરેછે તેને ન્યુઝ કહેવાય? વરિષ્ઠ પત્રકાર વિશ્વનાથ સચદેવ કહેછે : "આજકાલ કોઈપણ નેતા જે કાઈ બોલેછે તે છાપાની હેડલાઈન બનેછે .ટેલિવિઝન ઉપર એની સ્પીચ આવેછે .કોઇપણ નેતાનું ભાષણ એ ન્યુઝ નથી . નેતા તો આજે બોલીને કાલે ફરી જાય…
ContinueAdded by Anil Joshi on July 12, 2016 at 11:00am — No Comments
મીરાં નદીની તું નહેર, અનિલ
ને રણ ફૂંકાય ઘેર ઘેર, અનિલ
ભરાતું શ્વાસના કટોરામાં
એનું એ રિક્તતાનું ઝેર, અનિલ
આંધળો હાથ મારો ક્યાં ચીંધું
તારો મેવાડ ઠેર ઠેર, અનિલ
ઝાંઝવા એમ નહીં બને ઝરણું
ગમે તે ચશ્માં તું પહેર, અનિલ
હોઠમાં કાલસર્પયોગ અને
વક્ષની વચ્ચે…
Added by Anil Joshi on July 11, 2016 at 6:51am — No Comments
વાંદરાની સાહિત્ય સહવાસ કોલોનીમાં ઉછરેલા સચિનને મેં કોલોનીમાં રમતો જોયો છે. સચિનના માતાજી રજનીબેનને સચિનની 200મી ટેસ્ટ સ્ટેડિયમમાં બેસીને જોતા જોઇને હું થોડો ઈમોશનલ થઇ ગયો છું.મને સચિનના પિતાજી અને મારા કવિમિત્ર રમેશ તેન્ડુલકર યાદ આવી ગયા. રમેશજી આજે હયાત નથી. ગઈકાલે જ સચિનની બાળલીલાના સાક્ષી રહેલા પુષ્પભારતી સાથે ટેલિફોન ઉપર લાંબી વાત કરી . પુષ્પાજી કહે :" સચિનનો ઉછેર…
ContinueAdded by Anil Joshi on July 10, 2016 at 9:00am — No Comments
માનવીએ સંબંધોના ટ્રસ્ટી તરીકે વર્તવું જોઇએ. સંબંધોમાં લોચા ત્યારે જ થાય છે જ્યાં માલિક તરીકેનું પઝેશન આવે. આજે વહેલી સવારે બલ્ગેરિયાના કવિ ગિઓર્ગી ગસ્પદીનવની એક કવિતા વાંચીને હું પોતે જ એક સન્નાટો થઇ ગયો. મને થયું કે સ્ત્રી અને પુરુષના સંબંધો એટલી હદ સુધી આકસ્મિક અને ઔપચારિક બની ગયા છે કે પછી કવિનું આ ભવિષ્યનું ક્રાંતદર્શન છે? સમજ નથી પડતી.…
ContinueAdded by Anil Joshi on July 9, 2016 at 10:17am — No Comments
રાધા અને કૃષ્ણના પ્રેમ વિષે ખૂબ ખૂબ કવિતાઓ લખાઈ છે. પણ થોડા દિવસ પહેલા એક અજ્ઞાત કવિની એક અતિ સુંદર કવિતા વાંચવા મળી ગઈ. આ કવિતામાં રાધા કૃષ્ણની બોલતી જ બંધ કરી દે છે. રાધા કહેછે : " કાનામાંથી દ્વારકાધીશ ( દ્વારકાના રાજા )થવામાં તે કેટલું બધું ગુમાવ્યું છે એની તને ખબર છે ? રાધા અને કૃષ્ણ સ્વર્ગમાં મળેછે ત્યારે રાધા " કેમ છો દ્વારકાધીશ" કહીને હાય-…
ContinueAdded by Anil Joshi on July 8, 2016 at 7:18am — No Comments
હિન્દી કવિમિત્ર ઘનશ્યામ અગ્રવાલે કવિઓ ઉપર લખેલી એક વ્યંગ કવિતા મોકલી છે એનું શીર્ષક છે " ડાકુ કવિ " આ વ્યંગ કવિતા છે।
एक कविने एक बच्चा चुराया।
और फिर पत्र भिजवाया।
"आपका बच्चा हमारे पास है
सकुशल कैद है। बच्चे
बच्चे कि सलामती के लिए
आज रात…
Added by Anil Joshi on July 7, 2016 at 7:21am — No Comments
મહેરબાની કરીને એને કોઈ કારણ ના પૂછો
એની પાસે જીવતા રહેવા માટે પૂરતા કારણો છે
ચૂપકીદી એ જ એની માતૃભાષા છે
એણે લાઈબ્રેરી જોઈ નથી ....
એ આંસુ અને ઝાકળના શુદ્ધ ટીપાઓને ધર્મગ્રંથની જેમ વાંચેછે
મહેરબાની કરીને કોઈ કારણ ના પૂછો ..
એ પહાડ ઉપર ચરતી…
Added by Anil Joshi on July 6, 2016 at 6:22am — No Comments
દિવાળી તો ગઈ સહુએ એકબીજાને સુખમય જીવનની શુભેચ્છાઓ આપી દીધી પરંતુ મને એ વાતનું હમેશા કૌતુક રહ્યું છે કે સુખ આવે છે ક્યાંથી ? સુખના આગમનનું કોઈ એરપોર્ટ છે ? પાનખરના ખરેલા પાંદડાઓ વચ્ચે બેસીને હું વિચારું છું તો એવું ફિલ થાય છે કે મોટાભાગના લોકો સુખમય જીવન નથી ઈચ્છતા પણ એના સાધનો, જેવા કે ધનસંપત્તી કે પોતાની હૈસિયતને જ જીવનનું ધ્યેય માની લેતા હોય…
ContinueAdded by Anil Joshi on July 5, 2016 at 7:57am — No Comments
ગુજરાતી કવિ દલપતરામ ડાહ્યાભાઈએ પશુઓની સભામાં ઊંટ પાસે કહેવડાવ્યું હતું : " ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા ..." ઊંટ અહીં બીજા પશુઓના અંગોની ફરિયાદ કરે છે પરંતુ ઊંટના અઢારે અંગ વાંકા છે એની ઊંટને પોતાને જ ખબર હોતી નથી એ મતલબનો બોધ કવિ દલપતરામે આપ્યો હતો. દલપતરામની આ કવિતા મને એટલા માટે યાદ આવી ગઈ કે હું હમણાં જ્યોર્જ ઓરવેલ રચિત " એનિમલ ફાર્મ " કથા વાંચી…
ContinueAdded by Anil Joshi on July 4, 2016 at 8:16am — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service