જી હા, ફેસબુક પર મોજૂદ છે આ ફોર્ટી પ્લસ ઔરતો ....

આપણે મધ્ય વયને ચાલીસી કહીએ છીએ.ફોર્ટી પ્લસ ઉમરના ધખારા અજબ ગજબ હોય છે.ઓસ્કાર વાઈલ્ડ બહુ સાચું કહે છે કે બુઢીયાઓ દરેક વસ્તુમાં માનતા થઇ જાય છે,મધ્યવયના આધેડ દરેક વસ્તુ માટે શંકાશીલ હોય છે અને યુવાન એમ માને છે કે તે બધું જ જાણે છે. કેટલાક મિત્રો તો છડેચોક કહે છે કે લાઈફ બીગિંગ એટ ફોર્ટી, લગ્નેતર સંબંધ બાંધવાના ધખારા મધ્યવયમાં જ થાય છે, મધ્યવય એ મૃત્યુ પામેલી યુવાનીની શોકસભા છે વિક્ટર હ્યુગો જેવા સર્જક લખી ગયા છે કે ચાલીસી એ યુવાનીની વૃધ્ધાવસ્થા છે અને પચાસ વર્ષ એ વૃધ્ધાવસ્થાની યુવાની છે મધ્યવય એક એવી વય છે કે શનિવારની રાતે તમે ઘરમાં બેઠા હો અને ટેલિફોનની ઘંટડી વાગે પણ એ ટેલિફોન તમારા માટે નાં હોય અને તમે ભોઠા પડો. માલ્કમ એક્સ નામના વિખ્યાત લેખક એની આત્મકથામાં લખે છે : “Children have a lesson adults should learn, to not be ashamed of failing, but to get up and try again. Most of us adults are so afraid, so cautious, so 'safe,' and therefore so shrinking and rigid and afraid that it is why so many humans fail. Most middle-aged adults have resigned themselves to failure.” અંગ્રેજી ભાષામાં મધ્યવયની કટોકટી વિષે અનેક ગીતો રચાયા છે. દેશી ભાષામાં કહેવું હોય તો આ ઉમર " નહિ દૂધમાં કે નહિ દહીંમાં " જેવી છે. યુવાન કવિ આધેડ ઉમરે પહોંચે છે ત્યારે એનું અનુસંધાન " મધ્યકાલીન કવિતા સાથે અનાયાસે થઇ જતું હોય છે. આધુનિકતા સાપની કાંચળીની જેમ ઉતરી જાય છે એની વે,સ્ત્રીઓ જયારે મધ્યવયમાં પ્રવેશ કરે છે ત્યારે ગજબની ક્રાઈસીસ સર્જાય છે.અંજુ શર્મા નામે એક યુવાન કવિયત્રીએ ચાલીસ વર્ષની સ્ત્રીઓ વિષે એક કવિતા લખી છે. અંજુ દિલ્હીમાં રહેછે અને હિન્દીભાષામાં કવિતાઓ લખે છે અંજુએ આ કવિતામાં ચાલીસીમાં અર્થાંત ફોર્ટી પ્લસમાં જીવતી સ્ત્રીમાનસનો બરાબર એક્સરે કાઢ્યો છે. અંજુ શર્માની આ કવિતા એન્જોય કરો

આ આળસભરી આંખોએ આખી રાત જાગીને 
કેટલાક વણઝારા જેવા સ્વપ્નાઓ ખરીદ્યા છે 
વર્ષોથી મુલતવી રાખેલી ઉમ્મીદોને ઉફાણો આવ્યો છે

આંગળીઓ હવે ઢીલી પડી છે 
આ હાથોની પક્કડથી 
હજી કીબોર્ડ પર 
ઉમંગોના પતંગો ચગાવ્યા કરે છે 
અને લખી રહી છે બગાવતની નવી કથા

તે બેફિકર છે 
હોર્મોન્સના અસંતુલનથી એનો મુડ બદલાય છે 
મેનોપોઝની આહટની સાઈડ ઈફેક્ટથી તે બેપરવા છે 
દબાયેલા હાસ્ય પરનો પહેરો ઊઠી ગયો છે 
તે હવે પ્રસુતિગૃહોથી મુક્ત છે 
અડધી રાતે જાગીને બાળકની નેપી બદલવામાંથી મુક્ત છે

કમરનો ઘેરાવો વધ્યો છે એ એના અનુભવોનું કાયમી સરનામું છે 
આ ચરબી નથી 
આ સ્ટ્રેચ માર્ક નથી 
આ સેલુલાઈડ નથી 
હકીકતમાં દબાયેલી ઇચ્છાઓની પોટલીઓ છે

અલમારીના કોઈ ચોરખાનામાં સંતાડેલા પ્રેમપત્રો છે 
જેમાં નિષ્ફળ પ્રેમના નિસાસા છે 
હવે તે મશગુલ થઇ જાય છે પ્રેમકવિતાઓ લખવામાં 
એનો પ્રોફાઈલ રંગીન ભલે નાં હોય 
પોતાના આભાસી જીવનમાં ઇન્દ્રધનુંના રંગો પૂરવા તે કટિબદ્ધ છે 
જી હા, ફેસબુક પર મોજૂદ છે આ ફોર્ટી પ્લસ ઔરતો ....

અંજુ શર્માની આ રચના માનસશાસ્ત્રીય સંવેદનો જગાડે છે.મધ્યવયમાં સ્ત્રી હોય કે પુરુષ હોય સહુ બિનધાસ્ત થઇ જાય છે. અધુરા ઓરતા આળસ મરડીને બેઠા થાય છે. માથામાં સફેદ વાળ જોઇને કવિ પ્રિયકાંત મણિયાર એક કવિતામાં લખે છે કે તાજું ભાંગેલું શ્રીફળ, કોઈની ધવલ દંતપંક્તિ, આકાશમાં ઊડતા સફેદ વાદળા , અહોહો, કેટલું બધું યાદ આવી ગયું છે માથામાં જયારે જોયો સફેદ વાળ....પુરુષ જયારે યુવાન હોય છે ત્યારે પત્ની " શયનેશું રંભા હોય છે પછી પુરુષ આધેડ વયનો થાય ત્યારે પત્ની નર્સ બની જાય છે મધ્યવયમાં આત્મા ગુલાબના ફૂલની જેમ ઉધડી જાય છે અને શરીર કોબીજના દડાની જેમ સંકોચાઈ જાય છે ઓર્સ્ન વેલ્સ નામના વિચારક કહે છે :સમાજનો શત્રુ મિડલ ક્લાસ છે અને જિંદગીની દુશ્મન મધ્યવય છે

Views: 471

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service