Made in India
Added by Anil Joshi on April 24, 2013 at 9:11am — 2 Comments
નિકારાગુઆના એક જાણીતા કવિ અરનેસ્તો કાર્દેનાલ છે. આ કવિએ મેરિલીન મનરો માટે પ્રભુને પ્રાર્થના કરતું એક સંવેદનશીલ કાવ્ય લખ્યું છે. કાવ્યનું શીર્ષક છે : ‘મેરિલીન મનરો માટે પ્રભુને પ્રાર્થના’. પ્રાર્થના વિશે એવું કહેવાય છે કે પ્રાર્થનાથી ઇશ્વર બદલાતો નથી, પણ પ્રાર્થના કરનાર બદલાય છે. બનૉડ શો તો એટલી હદ સુધી કહે છે કે ‘Most people do not pray, They only beg.’ મોટા ભાગના લોકો પ્રભુ પાસે ભિખારીની જેમ ઊભા રહે છે, પણ એક કવિ કોઇ બીજા માટે પ્રાર્થના કરે એ વધારે પવિત્ર હોય છે. આ કવિએ મેરિલીન મનરો…
ContinueAdded by Anil Joshi on April 17, 2013 at 9:16pm — No Comments
Added by Anil Joshi on April 15, 2013 at 8:26am — No Comments
મારા ગુરુ સુરેશ જોષીએ એમની સુખ્યાત પુસ્તિકા વિદ્યા વિનાશને માર્ગે-ના છેડે મહાભારત-ને યાદ કર્યું છે અને લખ્યું છે : મહાભારતના શાન્તિપર્વમાં કહ્યું છે કે જે પ્રજા જ્ઞાનથી વિમુખ થાય છે તેનો નાશ થાય છે. આપણો સમાજ એમાંથી બચે એ માટે વિદ્યાના ક્ષેત્રમાં પ્રચણ્ડ પુરુષાર્થ કરવાની જરૂર ઊભી થઇ છે.
આ વાત એમણે ૨૦૦૩-થી પણ પહેલાં ઉચ્ચારી હતી. એ વાતને દસકો વીતી ગયો છે અને એ દરમ્યાન ક્ષેત્ર એટલું બધું વણસી ચૂક્યું છે કે એ પુરુષાર્થને કેટલો તો પ્રચણ્ડ કલ્પવો તેની સમજ નથી પડતી.…
Added by Anil Joshi on April 14, 2013 at 7:03pm — No Comments
શરીફા વીજળીવાળા એક સ્વયમ પ્રકાશિત નામ છે . શરીફાએ " સંબંધોનું આકાશ " નામે એક સુંદર પુસ્તક લખ્યું છે .આ વીક એન્ડમાં જરૂર વાંચજો .એકોતેર પાનાનું આ પુસ્તક એકી બેઠકે વાંચી શકાય .શરીફાની સંઘર્ષ કથાને મારા પ્રણામ ..આ પુસ્તકનો એક અંશ આપ સહુ એન્જોય કરો હેવ અ લવલી વીક એન્ડ ..
"
હજી તો બીજાં 100 વર્ષની જરૂર પડે એટલું વાંચવાનું બાકી છે, ઘણું બધું લખવાનું બાકી છે. હા, શરીરની પીડાઓ વધતી જાય છે, બેસવાની તાકાતધીમે ધીમે…
Added by Anil Joshi on April 13, 2013 at 8:00am — 2 Comments
આજે વહેલી સવારે બૈજુ બાવરા ફિલ્મનું એક ગીત સાંભળ્યું ." મન તડપત હરિ દરશન કો આજ " ખૂબ જ સુંદર ભાવવાહી ગીત .ગીત સાંભળ્યા પછી મને વિચાર આવ્યો કે આ ગીતના કવિ શકીલ બદાયુની ,સંગીતકાર નૌશાદ અને ગાયક મોહમદ રફી સાહેબ ,આ ત્રણે મુસ્લિમ સર્જકો હતા .આ ગીતનું રેકોર્ડીંગ ફેમસ સિને લેબમાં પૂરું થયું ત્યારે આ ત્રણેય સર્જકોની આંખમાં આંસુ હતા .સાજીન્દાઓ ભાવવિભોર થઇ ગયા હતા ,એક પવિત્ર મૌનનો અહેસાસ છવાઈ ગયો હતો .એ દિવસોમાં કહેવાતું હતું કે ઈશ્વર જો મુંબઈ આવે તો તો એનું વેકેશન રફી સાહેબ ,નૌશાદ સાહેબ અને…
ContinueAdded by Anil Joshi on April 12, 2013 at 11:01am — 1 Comment
આજે ગુડી પડવો છે .આપણા મરાઠી બંધુ -ભગિનીઓ નું નવું વર્ષછે .સહુ સ્યાહી મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા , મરાઠી ભાષાના વિખ્યાત સર્જકો વિંદા કરંદીકર, નારાયણ સુર્વે અને રમેશ તેન્ડુલકરને હું ભૂલી શકતો નથી .આ ત્રણેય કવિમિત્રો આજે હયાત નથી .આ મિત્રો નામશેષ થઇ ગયા પછી પણ મેં એમના ટેલિફોન નંબરો ડિલીટ કર્યા નહોતા . અમે અનેક કવિ સંમેલનોમાં સાથે કવિતાઓ વાંચી હતી .મને એક પ્રસંગ યાદ આવેછે . એક વાર ભારતીય વિદ્યાભવનમાં કવિ સંમેલન હતું .મોડી રાતે બાર વાગ્યે કવિ સમેલન પૂરું થયું .એ દિવસોમાં હું ખાર…
ContinueAdded by Anil Joshi on April 11, 2013 at 8:21am — 2 Comments
ગુજરાતની નિશાળોમાં ચાલતા પાઠ્યપુસ્તકો વિષે આપણે બહુ વિચારતા નથી .કવિઓ માટે કદાચ પોતાની કવિતા પાઠ્યપુસ્તકમાં આવે એ બહુ પ્રતિષ્ઠાનો અવસર ગણાતો હશે મરાઠી ભાષાના વિખ્યાત વ્યંગકાર પુ .લ . દેશપાંડે સરકારી પાઠ્યપુસ્તકોની મશ્કરી કરતા કહેતા હતા " જે પાઠ્યપુસ્તકમાં સંત જ્ઞાનેશ્વરની કિમત દોઢ માર્કની હોય ત્યાં મારો ક્યાં ગજ વાગે ?" એની વે ,આપણા ગુજરાતના એક પાઠયપુસ્તકમાં હરિહર ભટ્ટની એક બહુ જાણીતી કવિતા છે ." એક જ દે ચિનગારી " . કવિતા બહુ સારી છે પણ નવી પેઢીના વિદ્યાર્થીઓ આ કવિતાનું…
Added by Anil Joshi on April 10, 2013 at 8:11am — 3 Comments
Added by Anil Joshi on April 4, 2013 at 9:28am — 1 Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service