લંડનમાં રખડપટ્ટી કરતા તમને વાતવિસામો તો વિપુલ કલ્યાણીની સંગતિમાં મળે ,વિપુલ કલ્યાણી સંપાદિત " ઓપિનિયન" વિચારપત્ર હવે બંધ થાય છે એ સમાચાર મિત્ર પંચમ શુકલએ આપ્યા ત્યારે વ્યથિત થવાયું .આજકાલ શબ્દોની ગુજરી બજારમાં " ઓપિનિયન"નો શાંત કોલાહલ મને ખૂબ ગમતો હતો .વિપુલ એ તપસ્વી માનવી છે . નિર્ભીક વિચારક છે .બ્રિય્નમાં રહીને ગુજરાતી ભાષા -સાહિત્યનો અખંડ દીવો રાખવો એ કાઈ નાનીસૂની વાત નથી .વિપુલ કલ્યાણીને સ્યાહી ડોટ કોમ ના સલામ ."ઓપિનિયન"ના અંકમાં શ્રી મહેબૂબ દેસાઈએ " શિક્ષણ પદ્ધતિમાં સર્જનાત્મકતા " વિષે એક સુંદર લેખ લખ્યો છે .આ લેખના અમુક અંશો વિપુલ અને મહેબૂબ દેસાઈના સૌજન્યથી મિત્રો સાથે શેર કરુછું 

લંડનમાં રખડપટ્ટી કરતા તમને વાતવિસામો તો વિપુલ કલ્યાણીની સંગતિમાં મળે ,વિપુલ કલ્યાણી સંપાદિત " ઓપિનિયન" વિચારપત્ર હવે બંધ થાય છે એ સમાચાર મિત્ર પંચમ શુકલએ આપ્યા ત્યારે વ્યથિત થવાયું .આજકાલ શબ્દોની ગુજરી બજારમાં " ઓપિનિયન"નો શાંત કોલાહલ મને ખૂબ ગમતો હતો .વિપુલ એ તપસ્વી માનવી છે . નિર્ભીક વિચારક છે .બ્રિય્નમાં રહીને ગુજરાતી ભાષા -સાહિત્યનો અખંડ દીવો રાખવો એ કાઈ નાનીસૂની વાત નથી .વિપુલ કલ્યાણીને સ્યાહી ડોટ કોમ ના સલામ ."ઓપિનિયન"ના અંકમાં શ્રી મહેબૂબ દેસાઈએ " શિક્ષણ પદ્ધતિમાં સર્જનાત્મકતા " વિષે એક સુંદર લેખ લખ્યો છે .આ લેખના અમુક અંશો વિપુલ અને મહેબૂબ દેસાઈના સૌજન્યથી મિત્રો સાથે શેર કરુછું 

ઑશૉ કહે છે, ‘બુદ્ધિમતાને પ્રવૃત્તિમય કરવા માટે વધારે માહિતીની નહીં, પણ વધારે ધ્યાનમગ્નતા - એકાગ્રતાની જરૂર છે. સર્જન માટે દિમાગની ઓછી અને દિલની વધારે જરૂર પાસે છે. જો તમારું કામ તમારી પ્રેમની કથા હશે તો તે સર્જન બની રહેશે. સર્જનાત્મકતા એટલે તમે કરી રહ્યા છો તે પ્રવૃત્તિમાં તમારી ગુણવત્તાનું પ્રદાન. તે એક અભિગમ છે, એક આંતરિક દ્રષ્ટિકોણ છે. તમે જે કંઈ પણ કરો તે જો આનંદથી કરો, પ્રેમથી કરો, તો તે નવસર્જન છે.’
એન્સાઇક્લોપીડિયા ઓફ એજ્યુકેશન રિસર્ચમાં સર્જનાત્મકતાની સમાજ આપતા કહ્યું છે, ‘વિચારોનું નાવીન્યકરણ અને તેના વિશિષ્ટ મૂલ્યનું સંયોજન એટલે સર્જનાત્મકતા.’
ટોરેન્સ (૧૯૬૨) સર્જનાત્મકતાની વ્યાખ્યા આપતા કહે છે, ‘સર્જનાત્મકતા એટલે સમસ્યા, ઊણપ, જ્ઞાનમાં રહેલી ખાઈ, જીવનમાં ખૂટતા તત્ત્વો અને બિનસંવાદિતતા વગેરે સમસ્યાઓને સંવેદનશીલ બનાવી પ્રસ્તુત કરવાની પ્રક્રિયા.’
બેરોન(૧૯૬૯)ના અવલોકન પ્રમાણે
‘સર્જનાત્મકતા એવી શક્તિ છે કે જે સામાન્ય કાર્યને રચનાત્મક સૌદર્ય અર્પે છે.’
વોલચ અને કોગન (૧૯૬૫) સર્જનાત્મકતા અંગે જણાવે છે, ‘જે ક્ષમતા દ્વારા વ્યક્તિ વધુને વધુ કલાત્મકતા દર્શાવે છે તે નોંધપાત્ર હોય છે.’
5. ટૂંકમાં સર્જનાત્મકતા એટલે સાહસિક રીતે વિચારવું, સીધો માર્ગ છોડી કૈક જુદા માર્ગે ફંટાવું, પ્રણાલીગત ઢાંચાને તોડવો આ પ્રક્રિયા માટેનું પરિબળ એટલે સર્જનાત્મકતા.’ :
ઉપરોક્ત સર્જનશીલતાની વ્યાખ્યામાંથી નીચેના મહત્ત્વના મુદ્દાઓ ટપકે છે :
સર્જનશીલતા એ વિચારોની પ્રક્રિયા છે.
તે ઉચ્ચ પ્રકારની માનસિક પ્રક્રિયા છે.
તેની નીપજ નવીનતા, મૌલિકતા અને ભિન્નતા છે.
તે વૈચારિક સર્જનાત્મકતા છે.

Views: 140

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by Jitesh Gor on March 24, 2013 at 11:58am

 

સજઁનાત્મક્તા ના સંદભઁમાં એક જાણીતો શેર છે...

કુછ લોગ હોતે હૈં જો સાંચે મે ઢલ જાતે હૈં,

કુછ લોગ હોતે હૈં જો સાંચોં કો બદલ જાતે હૈં...

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service