Anil Joshi's Blog (67)

ભાવવિશ્વ

ગુજરાતી કવિ દલપતરામ ડાહ્યાભાઈએ પશુઓની સભામાં ઊંટ પાસે કહેવડાવ્યું હતું : " ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા  ..." ઊંટ અહીં બીજા પશુઓના અંગોની ફરિયાદ કરે છે પરંતુ ઊંટના અઢારે અંગ વાંકા છે એની ઊંટને પોતાને જ ખબર હોતી નથી એ મતલબનો બોધ કવિ દલપતરામે આપ્યો હતો. દલપતરામની આ કવિતા મને એટલા માટે યાદ આવી ગઈ કે હું હમણાં જ્યોર્જ ઓરવેલ રચિત " એનિમલ ફાર્મ " કથા વાંચી રહ્યો છું. આ કથામાં પશુઓ પોતે જ એક મજબૂત સંગઠન ઊભું કરે છે.ખૂબ મજા પડે એવી આ કથા છે. ઓરવેલની 1984 શીર્ષકથી પ્રસિદ્ધ થયેલી કથા…

Continue

Added by Anil Joshi on December 13, 2014 at 10:58am — 1 Comment

My blog- કાવ્યવિશ્વ

એક બહુ નાનકડા ગામમાં એક બુઢ્ઢી ડોશી રહેતી હતી એ  ઘરડી ઓરતને બે બાળકો હતા  એકની ઉમર સત્તર વર્ષની હતી અને બીજાની ઉમર ચૌદ વર્ષ હતી એક દિવસ વહેલી સવારે તે પોતાના દીકરાઓને નાસ્તો પીરસતી હતી. તેના ચહેરા ઉપર ચિંતાની સ્પષ્ટ રેખાઓ દેખાતી હતી તે જોઇને દીકરાઓએ પૂછ્યું : " કેમ, બા શું થયું છે ? તબિયત તો સારી છે ને ? " માં થોડાક ઉદાસ સ્વર સાથે બોલી : " બેટા,  મને કાઈ…
Continue

Added by Anil Joshi on August 8, 2014 at 6:13pm — No Comments

ઉરુગ્વેના કવિ એદુનાર્દો ગૈલ્યાનો ( Eduardo Galeano)- Kavyvishv

 અત્યારે દિવસો એવા ચાલી રહ્યા છે કે આપણે સવારે આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી આશાવાદી હોઈએ છીએ અને બપોરના બે વાગ્યા પછી નિરાશાવાદી બની જઈએ છીએ   ગાલિબ સાહેબ યાદ આવી જાય એવો સમય ચાલી રહ્યો છે : " કોઈ ઉમ્મીદ બર નહિ આતી ,કોઈ સુરત નઝર નહિ આતી  . કાબા કિસ મૂહ સે જાઓગે ગાલિબ ,શર્મ તુમકો મગર નહિ આતી ." આજે મારે આપ સહુ મિત્રો સાથે ઉરુગ્વેના કવિ એદુનાર્દો ગૈલ્યાનો  ( Eduardo Galeano ) ની કવિતા અને તેના ઉફરા મિજાજ વિષે થોડીક વાતો કરવી છે…
Continue

Added by Anil Joshi on August 5, 2014 at 11:37am — No Comments

Rahi Masoom Raza - Poem -सब डरते हैं

सब डरते हैं, आज हवस के इस सहरा में बोले कौन

इश्क तराजू तो है, लेकिन, इस पे दिलों को तौले कौनसारा नगर तो ख्वाबों की मैयत लेकर श्मशान गया

दिल की दुकानें बंद पड़ी है, पर ये दुकानें खोले कौनकाली रात के मुँह से टपके जाने वाली सुबह का…

Continue

Added by Anil Joshi on August 4, 2014 at 8:23am — No Comments

મારા હાથમાં મહાન અનિશ્ચતતાની નિશ્ચિતતા સિવાય બીજું કાઈ નથી

કાવ્યવિશ્વ 
મુંબઈમાં વરસાદે ધબધબાટી બોલાવી દીધી છે બહુ રાહ જોવડાવ્યા પછી વરસાદ આવ્યો તો ખરો   ..બ્રોડસ્કી કહેતા હતા કે " કવિતા એ અનિશ્ચિતતાની નિશાળ છે " વરસાદનું પણ એવું જ છે.વિખ્યાત કવિ એઝરા પાઉન્ડ પણ કહેતા હતા કે " મારા હાથમાં મહાન અનિશ્ચતતાની નિશ્ચિતતા સિવાય બીજું કાઈ નથી " રશિયાની નવી પેઢીની પ્રતિભાશાળી કવિયત્રી પાવલોવા કવિતા વિષે બહુ ખૂબસૂરત…
Continue

Added by Anil Joshi on July 30, 2014 at 9:30am — 1 Comment

BY THE WAY

  બાય ધ વે 

                                                       
                                                        અનિલ જોશી 

થોડા દિવસ પહેલા ઇતાલો કાલ્વીનોની એક સરસ વાર્તા વાંચવામાં આવી ગઈ .એ વાર્તાનો સાર એવો છે કે ચોરોના દેશમાં એક ઈમાનદાર આદમી રહેવા ગયો એટલે ચોરોના દેશનું વ્યવસ્થાતંત્ર જ ભાંગી પડ્યું .એક એવો દેશ હતો કે જેના બધા જ નિવાસીઓ ચોર હતા .રાત પડે એટલે બધા હાથમાં લાલટેન અને નકલી ચાવીઓનો ગુચ્છો લઈને ચોરી કરવા નીકળી પડતા હતા .આખી રાત…
Continue

Added by Anil Joshi on December 17, 2013 at 11:35am — No Comments

Good Morning Friends

એક હિન્દીભાષી કવિમિત્રે જર્મનીના વિખ્યાત દાર્શનિક વોલ્તેર બેન્જામિનના એક અત્યંત વિચારપ્રેરક લેખનો એક અંશ મને પોસ્ટમાં મોકલ્યો છે તે આપ સહુ મિત્રો સાથે શેર કરુછું . ફાસીવાદી પ્રચારતંત્રથી જનતાના "બ્રેઈન વોશ "નું કેવું પરિણામ આવેછે એનો વાસ્તવિક ચિતાર આ મહાન દાર્શનિકએ સદીઓ પહેલા આપ્યો હતો આપ સહુ મિત્રોને વિચારપ્રેરક દિવસની શુભેચ્છા સાથે Have a nice day ....हमारी ऐंद्रिक तुष्टि को…
Continue

Added by Anil Joshi on November 21, 2013 at 9:30am — No Comments

Kavyvishv---Divybhaskar---kalash - By Anil Joshi

માનવીએ સંબંધોના ટ્રસ્ટી તરીકે વર્તવું જોઇએ. સંબંધોમાં લોચા ત્યારે જ થાય છે જ્યાં માલિક તરીકેનું પઝેશન આવે.આજે વહેલી સવારે બલ્ગેરિયાના કવિ ગિઓર્ગી ગસ્પદીનવની એક કવિતા વાંચીને હું પોતે જ એક સન્નાટો થઇ ગયો. મને થયું કે સ્ત્રી અને પુરુષના સંબંધો એટલી હદ સુધી આકસ્મિક અને ઔપચારિક બની ગયા છે કે પછી કવિનું આ ભવિષ્યનું ક્રાંતદર્શન છે? સમજ નથી પડતી. કવિ ગિઓર્ગી ગસ્પદીનવ અત્યારે બલ્ગેરિયાના વિખ્યાત કવિ, વાર્તાકાર, નાટયકાર છે, ૧૯૬૮માં…

Continue

Added by Anil Joshi on November 20, 2013 at 9:18am — No Comments

Faiz ahemad Faiz

પાકિસ્તાનના આ અત્યંત મોટા ગજાના કવિનું જીવન ખૂબ જ સંઘર્ષમય હતું. ફૈઝની શાયરી માટે એમ કહેવાય છે કે એના સર્જનમાં હજારો વર્ષનો સાહિત્યનો ખોરાક પડ્યો છે. ફૈઝની શાયરીનો એક જ મંદ્ર સ્વર સમજવા જેવો છે. ફૈઝ આપણને કાનમાં હળવાશથી કહે છે કે ‘તમે જો કાંઇ કરવા જ માગતા હો તો તમે એક રહેવાલાયક દુનિયા બનાવો. વિશ્વ રહેવાલાયક નથી રહ્યું.

ફૈઝની કાવ્યક્ષિતજિ ખૂબ જ વ્યાપક છે. ઇન્સાનની જે તડપ છે, એ તડપને ઊર્જામાં બદલી નાખવાની કોશિશ ફૈઝની કવિતાનું સંવેદનબિંદુ રહ્યું છે. સાચો કવિ હેતુ વિના લખતો જ નથી. કવિનાં…

Continue

Added by Anil Joshi on June 17, 2013 at 10:55pm — No Comments

KAVYVISHV

ડેઝ ગ્રિમ નામની એક કવિયત્રી પોતાની એક કવિતામાં લખેછે કે " જે પ્રેમ હતો જ નહિ એ પ્રેમને માટે હું ખૂબ આભારી છું . જે સ્મૃતિઓ આપણે ક્યારેય સાથે બેસીને શેર નથી કરી એ સ્મૃતિઓ માટે હું ખૂબ આભારી છું .જે સત્ય આપણે એકબીજાને કહ્યું જ નથી એ સત્ય માટે હું ખૂબ જ આભારી છું . કેટલા જુઠ્ઠાણા અને કેટલી બધી ઇજાઓએ મને સંપૂર્ણ બનાવી છે .તે મને ક્યારેય પ્રેમ નથી કર્યો એ માટે હું હૃદયથી આભારી છું ." આ નાનકડી કવિતામાં તમે એક પરિપક્વ પ્રેમનો અહેસાસ કરી શકોછો . પ્રથમ પ્રેમની વાત કરીએ તો તો એ પ્રેમ પહેલા…

Continue

Added by Anil Joshi on June 5, 2013 at 12:49pm — No Comments

DISIPLINE AND PUNISHMENT

“When a child hits a child, we call it aggression.

When a child hits an adult, we call it hostility.

When an adult hits an adult, we call it assault.

When an adult hits a child, we call it discipline.” 

  • Punishment focuses a child on the "consequences" he is suffering, rather than on the consequences of his behavior to someone else, so it…
Continue

Added by Anil Joshi on June 3, 2013 at 3:57am — 1 Comment

Rain song by Manogna Desai

વરસાદ વિષે ખૂબ કવિતાઓ લખાઈ છે .ચોમાસું આવશે ત્યારે ફેસબુક ઉપર અનેક વિખ્યાત વરસાદ કાવ્યોનો ધોધમાર વરસાદ પડશે .સારી વાત છે .પરંતુ  બહું ઓછા જાણીતા કવિઓ એ વરસાદ ઉપર સુંદર કવિતા લખી હશે તો એના ઉપર કોઈનું ધ્યાન નહિ જાય . નવી અભિવ્યક્તિને બિરદાવવાની તો ઠીક , પણ એના તરફ જોવાની યે કોઈ પાસે ફુરસત નથી .એ જ જૂની ઘરેડના વર્ષાગીતોની આસપાસ સહુ રાસડા લેવા લાગશે ,હમણાં મેં  મનોજ્ઞા દેસાઈ રચિત એક વર્ષાગીત વાંચ્યું .આ યુવાન કવિયત્રીને હું વર્ષો પહેલા મળ્યો હતો .એવું સાંભળ્યું છે કે મનોજ્ઞા હવે આ…

Continue

Added by Anil Joshi on June 2, 2013 at 9:11am — No Comments

my interview in " Indian Express"

Added by Anil Joshi on June 1, 2013 at 8:59am — No Comments

Continue

Added by Anil Joshi on May 31, 2013 at 4:50am — No Comments

Continue

Added by Anil Joshi on May 31, 2013 at 4:49am — No Comments

Advice to young poets

Read. The most important thing you can do is to read widely and tirelessly. Yes, you should read the great masters of all ages, but don't forget poets of your own era, for they are facing the same challenges and possibilities and frustrations as you. Use your knowledge of past poets and apply those skills, methods, and attitudes to the trials of the present. Make your work of this moment – which is, after all, your moment – but steep it in…

Continue

Added by Anil Joshi on May 31, 2013 at 3:55am — No Comments

Continue

Added by Anil Joshi on May 29, 2013 at 9:01am — No Comments

Dickens Festival -2013 june 1 to 3

આખું રોચેસ્ટર ગામ પોતાના સર્જક ચાર્લ્સ ડિકન્સ ને સતત ત્રણ દિવસ સુધી પ્રેમપૂર્વક યાદ કરશે .એમના પુસ્તકોનું વાચન કરશે .નાટકો કરશે અને ચાર્લ્સ પોતે જે યુગમાં જીવતા હતા એ યુગનો જ પોષક પહેરશે .ડિકન્સના પાત્રોની વેશભૂષા કાઢશે આખો વિક્ટોરિયન યુગ ફરીથી જીવતો કરશે .આ તસ્વીરમાં તમે જોઈ શકો કે વહેલી સવારે હાઈસ્ટ્રીટમાં લોકો એકઠા થઇને ડિકન્સની સ્મૃતિને ફરી જીવતી કરેછે .આ દિવસોનો હું સાક્ષી રહ્યો…

Continue

Added by Anil Joshi on May 28, 2013 at 9:11pm — 1 Comment

स्याही परिवारकी एक सदस्या और हमारी पारिवारिक दोस्त बानी शरद को हबीब तनवीर सन्मान मिला है। बानी रंगभूमिको समर्पित कलाकार है। बानी बहोत बहोत बधाई। स्याही परिवारको आप पर गर्व है।

स्याही परिवारकी एक सदस्या और हमारी पारिवारिक दोस्त बानी शरद को हबीब तनवीर सन्मान मिला है। बानी रंगभूमिको समर्पित कलाकार है। बानी बहोत बहोत बधाई। स्याही परिवारको आप पर गर्व है।

Continue

Added by Anil Joshi on May 25, 2013 at 10:38am — 1 Comment

Sophie Kinsella

“When I shop, the world gets better, and the world is better, but then it's not, and I need to do it again.

(Confessions of a Shopaholic-the movie)” 

― Sophie Kinsella

Sophie Kinsella. Educated at New College, Oxford, she worked as a financial journalist before turning to fiction. She is best known for writing a popular series of chick-lit…

Continue

Added by Anil Joshi on May 25, 2013 at 12:53am — No Comments

Blog Posts

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनोरोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनोयूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

Continue

मेरी जिंदगी

Posted by Monica Sharma on March 23, 2021 at 11:54am 0 Comments

© 2021   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service