Made in India
આપઘાત કરીને જીવનનો અંત આણી દેવો એ બહુ જ આંચકો આપી જનારી ઘટના હોય છે .
કાવ્યવિશ્વમાં પણ આપઘાતના કિસ્સાઓ નોધાયેલા છે .સિલ્વિયા પ્લાથ જેવી
પ્રતિભાશાળી કવિયત્રીએ પણ 11 ફેબ્રુઆરી 1963ના દિવસે ત્રીસ વર્ષની યુવાન
વયે લંડનમાં આપઘાત કરીને જીવનનો અંત આણ્યો હતો .ગુજરાતી સાહિત્યમાં
હરિશ્ચન્દ્ર ભટ્ટે આપઘાત કર્યો હતો .ગુજરાતી કાવ્યસાહિત્યમાં વિદેશી
કવિતાઓનો પરિચય કરાવનાર હરિશ્ચંદ્ર ભટ્ટ હતા .આ કવિ વિષે આદરણીય નિરંજન
ભગત વધુ અધિકારપૂર્વક કહી શકે .રશિયન કવિ -નાટ્યકાર માયકોવ્સકી
વ્લાદિમીર પણ આપઘાત કરીને મૃત્યુ પામ્યા હતા .સ્પાઈડર મેન ફિલ્મની
અભિનેત્રી લ્યુસી ગોર્ડને પણ ગળે ફાસો લગાવીને જીવનનો અંત આણ્યો હતો .
લ્યુસીની ઉંમર માત્ર 28 વર્ષની હતી . આપઘાતના અનેક કિસ્સાઓથી ભૂતકાળ
ભરેલો છે એની વિગતોમાં આપણે બહુ ઉતરતા નથી .આપઘાત માટે આપણે ત્યાં ઘણીવાર
" આત્મહત્યા"શબ્દ વાપરવામાં આવેછે .આ શબ્દપ્રયોગ બરાબર નથી કારણકે
આત્માને હણી શકાતો નથી કે બાળી શકાતો નથી .કોઈ સ્વેચ્છાએ જીવનનો અંત લાવી
દે એને " આપઘાત"જ કહેવાય .આખરે લોકો આપઘાત શા માટે કરેછે ?માનવીનું મન
સમજવું ખૂબ સંકુલ છે . તે કઈ ઘડીએ કેવું વર્તન કરશે એની આગાહી થઇ શકતી
નથી મિલર નાંમનો લેખક કહેછે : “Suicide is man's way of telling God,
'You can't fire me - I quit!” એક વિખ્યાત અમેરિકન લેખિકાએ તો એટલી હદ
સુધી કહ્યું છે કે દરેક પ્રેમપત્રની ભાષા એ સ્યુઇસાઇડ નોટ જેવી જ છે
,“The language of love letters is the same as suicide notes.”
ગુરુદત્ત જેવા પ્રતિભાશાળી દિગ્દર્શક અને સર્જક પણ 10 ઓકટોબરે
( 1964) નાં દિવસે એના ફલેટમાંથી મૃતાવસ્થામાં મળી આવ્યા હતા /વધુ પડતી
ઊંઘની ગોળીઓ ખાઈને ગુરુદત્તે આપઘાત કર્યો હતો " વખ્તને દિયા ક્યાં હસી
સિતમ ,હમ રહે નાં હમ ,તુમ રહે નાં તુમ " વિખ્યાત અભિનેત્રી મેરિલીન મનરો
પણ ડ્રગ્સનાં ઓવર ડોઝ ને કારણે એના બેડરૂમમાં મૃત અવસ્થામાં મળી આવી હતી
.આ પણ આપઘાત જ હતો .કવિ સુર્યભાનુ ગુપ્તએ એક સરસ ગઝલ લખી છે .આ ગઝલમાં
એક વેદના છે . આજે દરેક ઇન્સાન પોતાના ઘરમાં જ એક અજનબી જેવો છે
अपने घर में ही अजनबी की तरह
मैं सुराही में इक नदी की तरह
एक ग्वाले तलक गया कर्फ़्यू
ले के सड़कों को बन्सरी की तरह
किससे हारा मैं, ये मेरे अन्दर
कौन रहता है ब्रूस ली की तरह
उसकी सोचों में मैं उतरता हूँ
चाँद पर पहले आदमी की तरह
अपनी तनहाइयों में रखता है
मुझको इक शख़्स डायरी की तरह
मैंने उसको छुपा के रक्खा है
ब्लैक आउट में रोशनी की तरह
टूटे बुत रात भर जगाते हैं
सुख परीशां है गज़नवी की तरह
बर्फ़ गिरती है मेरे चेहरे पर
उसकी यादें हैं जनवरी की तरह
वक़्त-सा है अनन्त इक चेहरा
और मैं रेत की घड़ी की तरह
Comment
namaskar.
dar budhvare 'kavyvishv' vanchu chhu.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com