Made in India
આજે વહેલી સવારે બૈજુ બાવરા ફિલ્મનું એક ગીત સાંભળ્યું ." મન તડપત હરિ દરશન કો આજ " ખૂબ જ સુંદર ભાવવાહી ગીત .ગીત સાંભળ્યા પછી મને વિચાર આવ્યો કે આ ગીતના કવિ શકીલ બદાયુની ,સંગીતકાર નૌશાદ અને ગાયક મોહમદ રફી સાહેબ ,આ ત્રણે મુસ્લિમ સર્જકો હતા .આ ગીતનું રેકોર્ડીંગ ફેમસ સિને લેબમાં પૂરું થયું ત્યારે આ ત્રણેય સર્જકોની આંખમાં આંસુ હતા .સાજીન્દાઓ ભાવવિભોર થઇ ગયા હતા ,એક પવિત્ર મૌનનો અહેસાસ છવાઈ ગયો હતો .એ દિવસોમાં કહેવાતું હતું કે ઈશ્વર જો મુંબઈ આવે તો તો એનું વેકેશન રફી સાહેબ ,નૌશાદ સાહેબ અને શકીલ બદાયુનીના ઘેર જ વિતાવે .રાહી માસુમ રઝા સાહેબ ના ઘેર જ વીક એન્ડ પસાર કરે ,ઈશ્વર ભાવ જુવે છે , જાતિ નથી જોતો શિરડીના સાઈબાબા કહેતા : " રામ રામ કરો , અલ્લાહ અચ્છા કરેગા " હેવ અ નાઈસ ડે
Comment
rite sir, ek level par aavi ne manas jaati, dharma badhu bhuli jaay chhe.... criket ma koi uch nich nai... music ma koi jaati bhed nahi.... abdul kalam... vignaan ma pan ek level pa aavi ne badha bakinu bhulij jaay chhe... they become Indians ... not frm where they belong....
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin.
Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com