Anil Joshi's Blog – March 2013 Archive (13)

Telephone talk

એક બંગાળી કવિમિત્રનો એક દિવસ ફોન આવ્યો ..મને કહે : " દોસ્ત , બે દિવસથી બહુ ઉદાસ છું .ક્યાય બહાર જતો નથી " મને ચિંતા થઇ .મેં તરત પૂછ્યું :

" શું થયું ?" મિત્રએ સહેજ ઉદાસ અવાજે કહ્યું : " મારી દીકરી પહેલીવાર સાડી પહેરીને મારી સામે ઉભી રહી .આ દૃશ્ય જોઇને અંદરથી હું રડી પડ્યો .મને ખબર નાં પડી કે દીકરી હવે મોટી થઇ ગઈ છે .એ પરણીને જતી રહેશે પછી મારા ઘરમાં બ્લેકઆઉટ થઇ જશે ?.આ સાંભળીને મારી આંખ પણ સહેજ ભીની થઇ .કવિમિત્રને મેં મારી કવિતાની એક પંક્તિ ફોન પર જ સંભળાવી : " દીકરીનો…
Continue

Added by Anil Joshi on March 30, 2013 at 9:12am — 2 Comments

kavyvishv

.આપણું કાવ્યવિશ્વ પણ રંગબેરંગી ઇન્દ્રધનુષ જેવું છે

.કવિતાને પણ પોતાનો રંગ હોય છે . પણ થોડા દિવસ પહેલા જ મને એક કવિતા

વાંચવા મળી .કવિતાનું શીર્ષક હતું " poem about secularism

સહુથી પહેલા તો કાવ્યનું શીર્ષક વાંચીને જ હું થથરી ગયો .મને થયું કે

સેક્યુલારિઝમની આ હૈયાસગડીમાં વધુ કોલસા નાખીને હોળી શા માટે પ્રગટાવવી

જોઈએ? પરંતુ હિમત એકઠી કરીને આખી કવિતા વાંચી તો બહુ મજા પડી ગઈ .હોળી એ

ભલે…

Continue

Added by Anil Joshi on March 27, 2013 at 10:36pm — 1 Comment

World Theater day

 વર્ષો પહેલા મેં એક નાટક જોયું હતું .આ નાટકના લેખક

છે અસગર વજાહત .નાટકનું નામ હતું " જિન લાહોર નહી વેખ્યા " હબીબ તન્વીર

દિગ્દર્શિત આ નાટકને હું આજ સુધી ભૂલી શક્યો નથી .હબીબ તન્વીરે આ નાટક

અમેરિકાના કેનેડી સેન્ટર પણ રજૂ કર્યું હતું .આ નાટકનું કથાવસ્તુ ખૂબ જ

સંવેદનશીલ છે .કથા કૈક આવી છે .

ભારતના વિભાજન સમયની આ કથા છે .દેશના ભાગલા પડ્યા એ સમયે એક મુસ્લિમ

પરિવાર લખનૌથી લાહોર હિજરત…

Continue

Added by Anil Joshi on March 27, 2013 at 12:51pm — No Comments

Holi mubarak

હોળી આવે કે નવું વરસ બેસે ત્યારે સહુ એક બીજાને શુભકામનાઓ આપવા દોડી જાય છે .હોળીનો મુડ છે એટલે હિન્દી ભાષાના વિખ્યાત વ્યંગ લેખક " શુભકામનાઓ " વિષે થોડીક હળવી વાતો કરેછે તે એન્જોય કરો .સહુને હોળી મુબારક .હરિશંકર પરસાઈનો આ વ્યંગ વાંચો .

साधो, मेरी कामना अक्सर उल्टी हो जाती है। पिछले साल एक सरकारी कर्मचारी के लिए मैंने सुख की कामना की थी। नतीजा यह हुआ कि वह घूस खाने लगा। उसे मेरी इच्छा पूरी करनी थी और घूस खाए बिना कोई सरकारी कर्मचारी सुखी हो नहीं सकता। साधो, साल-भर तो…
Continue

Added by Anil Joshi on March 25, 2013 at 8:21am — 4 Comments

સમકાલીન ગઝલકારો થી બિલકુલ અલગ પડતી ગઝલ

પ્રશ્ન અથવા જવાબ હોઈ શકે..!

આ સમય લાજવાબ હોઈ શકે..!



હાથ હો ખાલી, ભીતરે જો જે ,

મૂડી ત્યાં બે-હિસાબ હોઈ શકે..!



આંખ ભીની ને હોઠ હસતા હો ,

ખાલીપાનો રૂઆબ હોઈ શકે..!



હોવાનો અર્થ એમ જોયો મેં ,

ઓસ પણ આફતાબ હોઈ શકે..!



આજની આ ક્ષણો, હકીકતમાં-

કાલે જોયેલા ખ્વાબ હોઈ શકે..!



વાંચે છે આ હવા સતત જેને ,

પાંદડા પણ કિતાબ હોઈ શકે..!



આ ગઝલ.. જિંદગીએ…

Continue

Added by Anil Joshi on March 24, 2013 at 8:01am — No Comments

"OPINION"

લંડનમાં રખડપટ્ટી કરતા તમને વાતવિસામો તો વિપુલ કલ્યાણીની સંગતિમાં મળે ,વિપુલ કલ્યાણી સંપાદિત " ઓપિનિયન" વિચારપત્ર હવે બંધ થાય છે એ સમાચાર મિત્ર પંચમ શુકલએ આપ્યા ત્યારે વ્યથિત થવાયું .આજકાલ શબ્દોની ગુજરી બજારમાં " ઓપિનિયન"નો શાંત કોલાહલ મને ખૂબ ગમતો હતો .વિપુલ એ તપસ્વી માનવી છે . નિર્ભીક વિચારક છે .બ્રિય્નમાં રહીને ગુજરાતી ભાષા -સાહિત્યનો અખંડ દીવો રાખવો એ કાઈ નાનીસૂની વાત નથી .વિપુલ કલ્યાણીને સ્યાહી ડોટ કોમ ના સલામ ."ઓપિનિયન"ના અંકમાં શ્રી મહેબૂબ દેસાઈએ " શિક્ષણ પદ્ધતિમાં સર્જનાત્મકતા "…

Continue

Added by Anil Joshi on March 24, 2013 at 7:15am — 1 Comment

Nida fazli

गरज बरस प्यासी धरती पर फिर पानी दे मौला 

चिड़ियों को दाना, बच्चों को गुड़धानी दे मौला 



दो और दो का जोड़ हमेशा चार कहाँ होता है 

सोच समझवालों को थोड़ी नादानी दे मौला 



फिर रोशन कर ज़हर का प्याला चमका नई सलीबें 

झूठों की दुनिया में सच को ताबानी दे मौला 



फिर मूरत से बाहर आकर चारों ओर बिखर जा 

फिर मंदिर को कोई मीरा दीवानी दे मौला 



तेरे…

Continue

Added by Anil Joshi on March 23, 2013 at 9:26am — No Comments

discussion

ભરતની અછાન્દસ રચનાઓ*

સુમન શાહ

ગુજરાતી કવિતા-સાહિત્યમાં આજે ગઝલ લગભગ સર્વપ્રિય કાવ્યપ્રકાર છે. એટલે, લખે તો માણસ ગઝલ લખે. અહીં, જોઇ શકાય છે કે ભરત ત્રિવેદીએ પણ ગઝલ લખી છે. પણ, કોઇ આજે છાન્દસ કાવ્યો કરે ? ભલો હોય તે કરે. કોઇ અછાન્દસ કાવ્યો લખે ? અહીં, જોઇ શકાય છે કે ભરતે અછાન્દસ લખ્યાં છે. વાતાવરણમાં અછાન્દસ જ્યારે વિરલ છે ત્યારે એ દિશામાં આટઆટલી સક્રિયતા દાખવવા બદલ એને શાબાશી આપવી ઘટે છે.

ભરત…

Continue

Added by Anil Joshi on March 21, 2013 at 4:45am — No Comments

Kavyvishv

આપઘાત કરીને જીવનનો અંત આણી દેવો એ બહુ જ આંચકો આપી જનારી ઘટના હોય છે .

કાવ્યવિશ્વમાં પણ આપઘાતના કિસ્સાઓ નોધાયેલા છે .સિલ્વિયા પ્લાથ જેવી

પ્રતિભાશાળી કવિયત્રીએ પણ 11 ફેબ્રુઆરી  1963ના દિવસે ત્રીસ વર્ષની યુવાન

વયે લંડનમાં આપઘાત કરીને જીવનનો અંત આણ્યો હતો .ગુજરાતી સાહિત્યમાં

હરિશ્ચન્દ્ર ભટ્ટે આપઘાત કર્યો હતો .ગુજરાતી કાવ્યસાહિત્યમાં વિદેશી

કવિતાઓનો પરિચય કરાવનાર હરિશ્ચંદ્ર ભટ્ટ હતા .આ કવિ વિષે આદરણીય…

Continue

Added by Anil Joshi on March 20, 2013 at 2:05pm — 1 Comment

Holi aaye re ....

હોળી અને રંગ વિશે અઢળક ગીતો છે, પણ મારે આજે લોકગીતોની વાત કરવી છે. લોકગીતોને પણ પોતાનો રંગ હોય છે. વિવિધ લોકબોલીનાં લોકગીતો સાંભળીએ છીએ ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ જિંદગી ટેક્નિકલર થઈ જાય છે. કુમાઉ લોકગીત હમણાં વાંચ્યું. એ લોકગીતનો રંગ મને સ્પર્શી ગયો:



‘જોગી આયો શહર મેં બ્યોપારી

અહા, ઈસ બ્યોપારી કો ભૂખ બહોત હૈ

પુરિયા પકૈ દે નથવાલી.

જોગી આયો શહર મેં બ્યોપારી

અહા, ઈસ બ્યોપારી કી પ્યાસ બહોત…

Continue

Added by Anil Joshi on March 17, 2013 at 7:14am — No Comments

Kavyvishv

કોઈવાર એવું પણ બનેછે કે આપણે જૂનું ઘર બદલીને નવા ઘરમાં રહેવા જતા હોઈએ

ત્યારે ઘરની ઘરવખરીમાંથી વર્ષો પહેલા લખાયેલા જૂના પત્રો મળી આવે છે .

પોસ્ટકાર્ડ ,ઇનલેન્ડ અને  કવરોની થપ્પી હાથમાં આવેછે .પત્રો પીળા પડી ગયા

હોય છે .સરનામાં ભૂસાઈ જવાની તૈયારી કરતા લાગેછે એ પત્રો લખનારા તો સમયની

ગર્તામાં ચીર નિદ્રામાં પોઢી ગયા છે પણ એ પત્રો વાંચતા મને એવું ફિલ

થાયછે કે આ પત્રો હજીયે શ્વાસ લઇ રહ્યા છે .વર્ષો જૂના પત્રો…

Continue

Added by Anil Joshi on March 16, 2013 at 11:59am — 2 Comments

short poem like haaiku

માઈકલ ઓગસ્ટીન ના કેટલાક હાઈકુ વાંચો .અનુવાદને કારણે અક્ષરમેળ બંધારણ જળવાયું નથી .પણ ટૂંકી કવિતા રૂપે આસ્વાદ્ય છે .તમે એને અક્ષરમેળ બંધારણમાં બેસાડી શકોછો .

1 એક સવારે
ઈર્ષ્યાપૂર્વક જોઉં
નસકોરા બોલાવતું ઓશીકું .

2 સોફા પર હું બેઠો છું
મારા બૂટ ચંપલને કહું છું
જાવ, ફરવા

3 બેસ્ટસેલર કવિ
જંગલમાં ફરી રહ્યા છે
અરે, કોઈ રોકો એને
વૃક્ષો બચાવો ..

Added by Anil Joshi on March 15, 2013 at 6:18am — No Comments

Quick way to start building your vocabulary of Indian languages ...

પ્રિય સ્યાહી ડોટ કોમના સર્વ મિત્રો

મેં વેકેશનમાં પ્રવાસે જવાના છોને? જો તમે ભારતની યાત્રાએ જવાના હો તો દરેક ભારતીય ભાષાના બોલચાલના શબ્દો થોડાક જાણી લેવા જોઈએ .દાખલા તરીકે તમારે પૂછવું હોય કે " સારું ભોજન ક્યાં મળશે?" અંગ્રેજીમાં તો સહુને આવડે કે "where could i get a good meal ? " હવે આ જ વાક્ય તમારે સિંધીમાં બોલવું હોય તો આમ બોલાય : "સુટો ખાધો કિથે મિલન્દો ?"

અસમિયા --- " ભાલ ખોવા કટ પોવા જાબ? "

કાશ્મીરી ------ " જાન ખાનું કતિ મેલિ ? "

તેલુગુ -------- " મંજિ ભોજનમ એક્કડ…

Continue

Added by Anil Joshi on March 14, 2013 at 9:22pm — 1 Comment

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service