Made in India
સૂફી કવિએ બહુ વેધક વાત લખીછે કે " હું સાત વર્ષનો હતો ત્યારે બોલતા શીખી ગયો હતો ફટાફટ બોલવા લાગ્યો હતો પણ મૂંગા કેમ રહેવું એ શીખતા મને સાંઠ વર્ષ લાગી ગયા " મૌન રહેતા શીખવું બહુ અઘરું છે કવિતા એ શાશ્વત મૌનનો અનુવાદ છે .કવિઓ વધુ પડતા બોલકણા હોય .પોતાની કવિતાઓ વિષે બહુ બોલબોલ કરતા હોય એવા કવિઓને ઉમાશંકર જોશી તરત કહેતા : " કવિ…
ContinueAdded by Anil Joshi on June 22, 2016 at 9:21am — 1 Comment
વિંદા કરંદીકર મરાઠી ભાષાના મોટા ગજાના સર્જક હતા. કવિનું અવસાન થયું ત્યારે રાજ્ય સરકારે ૨૧ તોપોની સલામી આપીને કવિને વિદાય આપી હતી. વિંદાને જ્ઞાનપીઠ એવોર્ડ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. કવિની અંતિમ ઇચ્છા એ હતી કે ‘મારા મૃતદેહને સ્મશાનમાં બાળવા નહીં લઇ જતા, પરંતુ હોસ્પિટલમાં તબીબીશાસ્ત્રનો અભ્યાસ કરતા દેહ-અભ્યાસીઓને અર્પણ કરજો.’ વિંદા કરંદીકરે…
ContinueAdded by Anil Joshi on June 21, 2016 at 8:01am — No Comments
Added by Anil Joshi on June 20, 2016 at 6:28pm — 1 Comment
એક દિવસ ઘરમાં બાળક જીદે ચડ્યું . વેન લીધું કે મારે જંગલમાં જવું છે .ઘરના વડીલો સમજાવવા લાગ્યા કે " બેટા , જંગલમાં નો જવાય . તું હજી નાનો છે .ત્યાં વાઘ દીપડા હોય .પણ બાળક જીદ છોડે જ નહિ ..બસ એક જ વેન લીધું કે મારે જંગલમાં જાવું છે .રામ લક્ષ્મણ અને સીતા જંગલમાં ગયા હતા તો પછી હું કેમ જંગલમાં નાં જાઉં? બસ ,મારે જંગલમાં…
ContinueAdded by Anil Joshi on June 19, 2016 at 6:47pm — No Comments
અમારા મુંબઈનો વરસાદ ખૂબ લોકપ્રિય છે .વરસાદ ઉપર ખૂબ કવિતાઓ લખાઈ છે .વિદેશી કવિતાઓમાં પણ વરસાદ પડેછે . આપણી ગુજરાતી કવિતામાં વરસાદમાં ભીંજાવાનો બહુ મોટો મહિમા છે પરંતુ રોજર મિલર નામના સર્જક વરસાદને જરા જુદી રીતે ફિલ કરે છે .વરસાદમાં ચાલવું અને ભીંજાવું એ અલગ બાબત છે “Some people walk in the rain, others just get wet.” આપણા ગુજરાતમાં પણ એક કહેવત…
ContinueAdded by Anil Joshi on June 12, 2016 at 9:38am — 1 Comment
ખય્યામ સાહેબનો હું સતત બે વર્ષ સુધી પાડોશી રહ્યો છું. વહેલી સવારે અમે રોજ મળતા હતા. એમના જેવા ઉમદા ઇન્સાન મેં બહુ ઓછા જોયા છે. પોતાની બધી જ સંપત્તિનું દાન કરી દેવું અને મુક્ત થઇ જવું એ ખય્યામ સાહેબ જ કરી શકે.એક બીજા પાડોશી વીતેલા સમયના વિખ્યાત અભિનેતા વિશ્વજીત પણ એ જ સોસાઈટીમાં રહેતા હતા. અનેકવાર અમરી મહેફિલો…
ContinueAdded by Anil Joshi on February 20, 2016 at 2:04pm — 1 Comment
Added by Anil Joshi on February 18, 2016 at 10:49am — No Comments
मनुष्यता वह भावना है जो हमें मानवीय आदर्शों से जोड़ती है और हमें अहसास कराती है कि हम उचित के पक्ष में खड़े हों. यही मनुष्योचित सजगता का प्रमाण भी है. गलत के विरुद्ध खड़े होने का मतलब गलत को ठीक करने की कोशिश है और यही कोशिश जीने को एक अर्थ देती है.
कन्नड़ के प्रतिष्ठित विद्वान प्रो.एम.एम.कलबुर्गी अपने सोच और अपने लेखन से ऐसी ही कोशिश जीवन भर करते रहे. अभिव्यक्ति-स्वातंत्र्य के पक्षधर कलबुर्गी ने जो सही समझा, उसे तर्क और विवेक की कसौटी पर कसकर समाज के समक्ष रखा. उनकी हत्या करने वाले…
ContinueAdded by Anil Joshi on September 8, 2015 at 7:30pm — No Comments
થોડા વર્ષો પહેલા મ્યુઝિક આર્ટ નામની જાણીતી સંસ્થાએ એવી ઈચ્છા કરી કે મુંબઈમાં મારો સાઠ્મો જન્મદિવસ દબદબાથી ઉજવવો છે. શરૂઆતમાં મેં આનાકાની કરી પણ મિત્રોના બહુ આગ્રહથી મેં દરખાસ્ત સ્વીકારી પણ સાથે શરત મૂકી કે આ ઉજવણીમાં મારા ખાસ દોસ્તો રમેશ પારેખ, મનોજ ખંડેરિયા અને નિદા ફાઝલી હોવા જ જોઈએ મ્યુઝીક આર્ટે એ કાર્યક્રમ ભાઈદાસ હોલમાં…
ContinueAdded by Anil Joshi on May 17, 2015 at 7:00pm — 3 Comments
ભાવવિશ્વ
આપણે કવિઓ અને સાહિત્યકારો હમેશા પશ્ચિમના સાહિત્ય તરફ મુખારવિંદ રાખીને સર્જન કરતા હોઈએ છીએ. આ ફરિયાદ હું નથી કરતો પણ અરબી ભાષાના બહુ મોટા સર્જક અડોનીસ સાહેબ કરે છે જે સાચ્ચેસાચ વિચારણીય છે. 2003માં જોર્ડન ખાતે કાવ્યોત્સવ યોજાયો હતો એમાં કવિ યાંગ લિઆન સાથેની વાતચીતમાં (ઈન્ટરવ્યું ) અડોનીસે બહુ જ સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું કે " અનેક કવિઓ પોતાના આંતરવિરોધથી ગ્રસ્ત છે.એક બાજુથી તેઓ પોતાની ભાષા અને પોતાની કવિતાની અદ્વિતીયતાને ટકાવી રાખવા મરણીયો જંગ ખેલે છે અને બીજી બાજુ પશ્ચિમના…
ContinueAdded by Anil Joshi on March 18, 2015 at 1:09pm — No Comments
ભાલચંદ્ર નેમાંડે એ સર્વકાલીન શ્રેષ્ઠ "કોસલા " નવલકથા કેવા સંજોગોમાં લખી હતી એનું બયાન એનાજ શબ્દોમાં સાંભળો ઘરમાં મારી સાથે કોઈ બોલતું નહિ. કોઈની પાસે પૈસા માગવાની પણ સગવડ નહોતી મને ફિલ થતું હતું કે હું આ વયે કેટલો નિરૂપયોગી છું. મને જાત પર શરમ આવતી હતી. મારી આ દુર્દશા કેવી રીતે થઇ એનો કોઈ જવાબ મળતો નહોતો સવારે કુટુંબના…
ContinueAdded by Anil Joshi on March 4, 2015 at 11:40am — No Comments
ભાવવિશ્વ
આજે વહેલી સવારે ઓ હેનરીની એક લઘુકથા વાંચવામાં આવી ગઈ. ગુજરાતી વાર્તા રસિકો માટે ઓ હેનરીનું નામ બિલકુલ અજાણ્યું નથી. ટૂંકી વાર્તાના તેઓ બાદશાહ ગણાતા હતા. દરેક મનુષ્યને પોતાનું ભાવજગત હોય છે. સાહિત્ય વાંચનારને માટે આપણે "વાચક " શબ્દ નથી પ્રયોજતા પણ "ભાવક " અથવા "સહૃદય " શબ્દ પ્રયોજીએ છીએ ઓ"હેનરીનો જીવનકાળ 1862 થી 1910 સુધી હતો. આ…
ContinueAdded by Anil Joshi on December 17, 2014 at 11:34am — No Comments
રાધા અને કૃષ્ણના પ્રેમ વિષે ખૂબ ખૂબ કવિતાઓ લખાઈ છે. પણ થોડા દિવસ પહેલા એક અજ્ઞાત કવિની એક અતિ સુંદર કવિતા વાંચવા મળી ગઈ. આ કવિતામાં રાધા કૃષ્ણની બોલતી જ બંધ કરી દે છે. રાધા કહેછે : " કાનામાંથી દ્વારકાધીશ ( દ્વારકાના રાજા )થવામાં તે કેટલું બધું ગુમાવ્યું છે એની તને ખબર છે ? રાધા અને કૃષ્ણ સ્વર્ગમાં મળેછે ત્યારે રાધા " કેમ છો દ્વારકાધીશ" કહીને હાય- હલ્લો કરેછે એનાથી કૃષ્ણ થોડાક હર્ટ થઇ જાય છે કે રાધા મને…
ContinueAdded by Anil Joshi on November 27, 2013 at 9:10am — No Comments
એકવાર ઉર્દુ શાયર અકબર ઈલ્યાબાડીને કેટલીક બુરખો પહેર્યા વગરની મહિલાઓ રસ્તામાં મળી ગઈ. શાયરને નવાઈ લાગી કે આ સ્ત્રીઓ બુરખા વગર ખુલ્લા ચહેરે શા માટે બહાર ફરવા નીકળી છે ? પછી શાયર એ મહિલાઓને પૂછે છે : " તમારો બુરખો ક્યાં છે ?" હવે એ મહિલાઓએ સ્તરને જે જવાબ આપ્યો તે અકબરે પોતે જ ગઝલના આ શેરમાં લખ્યો છે
बेपर्द चंद बीबिया आयी नज़र मुज़े
अकबर ज़मींमें गैरतेकौमी से ग़ढ़ गया।
पूछा जो आगे बढ़के परदे का क्या हुवा ?
कहने लगी के अक्ल पे मरदोके पड…
Added by Anil Joshi on November 19, 2013 at 10:17am — 2 Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service