અમારા મુંબઈનો વરસાદ

અમારા મુંબઈનો વરસાદ ખૂબ લોકપ્રિય છે .વરસાદ ઉપર ખૂબ કવિતાઓ લખાઈ છે .વિદેશી કવિતાઓમાં પણ વરસાદ પડેછે . આપણી ગુજરાતી કવિતામાં વરસાદમાં ભીંજાવાનો બહુ મોટો મહિમા છે પરંતુ રોજર મિલર નામના સર્જક વરસાદને જરા જુદી રીતે ફિલ કરે છે .વરસાદમાં ચાલવું અને ભીંજાવું એ અલગ બાબત છે “Some people walk in the rain, others just get wet.” આપણા ગુજરાતમાં પણ એક કહેવત બહુ જાણીતી છે . " વહુ અને વરસાદના નસીબમાં જશ નથી હોતો "વરસાદ કે વહુને કોઈ ક્રેડિટ આપતું નથી . વ્હાદિમીર નાબોકોવ જેવા રશિયાના સર્જક વરસાદ ઉપર ગુસ્સો કરવાની સાફ ના પાડેછે .સર્જક કહેછે કે વરસાદને નીચે પડતા જ આવડે છે .ઉપર ચડતા આવડતું જ નથી .“Do not be angry with the rain; it simply does not know how to fall upwards.” એડવિન મોર્ગન જેવા કવિ તો એટલી હદ સુધી કહેછે કે વરસાદની મૌસમમાં મારા જેવો કોઈ મૂર્ખ માણસ જ કવિતા લખવાની ભૂલ કરે 
કવિઓ અતિ ઉત્સાહમાં વરસાદને પ્રેમ સાથે સરખાવે છે . ઈમોશનમાં આવીને બોલી નાખેછે કે મારો પ્રેમ તો ધોધમાર વરસાદ જેવો છે તો પછી તારા હાથમાં છત્રી શું કામ રાખી છે? કોઈ વાર કહેછે કે મારો પ્રેમ સુરજ જેવો છે .તો પછી તું મને મળવા માટે છાયો શું કામ શોધે છે ? આ બધા કારણોસર છોકરીને આખરે કહેવું પડેછે : That's why I'm scared of you telling me that you love me.

આપણી પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોને હવે નિશાળ ખૂલતા જ વર્ષા ઋતુ ઉપર નિબંધ લખવા આપી દેશે . નિશાળોમાં વરસાદ સિલેબસ બની જશે .કોઈવાર સારો કવિ કેવા અલગ ઢંગથી વિચારતો હોયછે કે એમાંથી કોઈ અસાધારણ અર્થ મળી જાય છે વરસાદમાં આપણી આસપાસનું જીવન પણ કેટલું બધું સ્પંદિત થઇ જતું હોયછે .અહીં મારે વાત કરવી છે એક જાપાની કવિ શુન્તારો તાનીકાવાની . આ કવિનું વિશ્વસાહિત્યમાં બહુ ઊંચું સ્થાન છે .કવિતાનો વિષય વરસાદ છે પણ એનું સંવેદન છેક ક્યાં સૂધી પહોંચે છે તે તમે ફિલ કરો

હે વરસાદ , તું એવી સ્ત્રી ઉપર ધોધમાર વરસ 
જે સ્ત્રીને ક્યારેય પ્રેમ મળ્યો જ નથી 
તું જે નથી વહ્યા એવા આંસુઓ ઉપર વરસ 
સુકા ખેતરો ઉપર , ખાલી કુવાઓ ઉપર 
તું મન ભરીને વરસજે 
હે વરસાદ , સળગતા ગામ ઉપર વરસ 
સંતાઈ ગયેલા બીજ ઉપર વરસ 
આગમાં બળતા ઘરો ઉપર વરસ 

Views: 420

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by Suresh Shah on June 12, 2016 at 11:58am

મોસમના પહેલા વરસાદ ને આવકાર્તુ આ ગીત ....
પહેલા વરસાદ ની ભીનાશ, વખતની ધરતીની સોડમ, આહલાદક હોય છે.
વાંચતી વેળા એમ થયું દુનિયાના કૉઈ પણ ખૂણે બેઠેલ કવિ ને એક સરખા ભાવ, શબ્દો કેવી રીતે સૂઝતા હશે. ખરે જ શબ્દોને કોઈ સરહદ નથી નડતી.
આ વેળા તમારું ભાવવિક્ષ્વ સાર્થક લાગ્યું.
આસ્વાદ કરાવવા બદલ આભાર.

 - સુરેશ શાહ, સિંગાપોર

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service