Made in India
પાકિસ્તાનના આ અત્યંત મોટા ગજાના કવિનું જીવન ખૂબ જ સંઘર્ષમય હતું. ફૈઝની શાયરી માટે એમ કહેવાય છે કે એના સર્જનમાં હજારો વર્ષનો સાહિત્યનો ખોરાક પડ્યો છે. ફૈઝની શાયરીનો એક જ મંદ્ર સ્વર સમજવા જેવો છે. ફૈઝ આપણને કાનમાં હળવાશથી કહે છે કે ‘તમે જો કાંઇ કરવા જ માગતા હો તો તમે એક રહેવાલાયક દુનિયા બનાવો. વિશ્વ રહેવાલાયક નથી રહ્યું.
ફૈઝની કાવ્યક્ષિતજિ ખૂબ જ વ્યાપક છે. ઇન્સાનની જે તડપ છે, એ તડપને ઊર્જામાં બદલી નાખવાની કોશિશ ફૈઝની કવિતાનું સંવેદનબિંદુ રહ્યું છે. સાચો કવિ હેતુ વિના લખતો જ નથી. કવિનાં…
ContinueAdded by Anil Joshi on June 17, 2013 at 10:55pm — No Comments
ડેઝ ગ્રિમ નામની એક કવિયત્રી પોતાની એક કવિતામાં લખેછે કે " જે પ્રેમ હતો જ નહિ એ પ્રેમને માટે હું ખૂબ આભારી છું . જે સ્મૃતિઓ આપણે ક્યારેય સાથે બેસીને શેર નથી કરી એ સ્મૃતિઓ માટે હું ખૂબ આભારી છું .જે સત્ય આપણે એકબીજાને કહ્યું જ નથી એ સત્ય માટે હું ખૂબ જ આભારી છું . કેટલા જુઠ્ઠાણા અને કેટલી બધી ઇજાઓએ મને સંપૂર્ણ બનાવી છે .તે મને ક્યારેય પ્રેમ નથી કર્યો એ માટે હું હૃદયથી આભારી છું ." આ નાનકડી કવિતામાં તમે એક પરિપક્વ પ્રેમનો અહેસાસ કરી શકોછો . પ્રથમ પ્રેમની વાત કરીએ તો તો એ પ્રેમ પહેલા…
ContinueAdded by Anil Joshi on June 5, 2013 at 12:49pm — No Comments
“When a child hits a child, we call it aggression.
When a child hits an adult, we call it hostility.
When an adult hits an adult, we call it assault.
When an adult hits a child, we call it discipline.”
Added by Anil Joshi on June 3, 2013 at 3:57am — 1 Comment
વરસાદ વિષે ખૂબ કવિતાઓ લખાઈ છે .ચોમાસું આવશે ત્યારે ફેસબુક ઉપર અનેક વિખ્યાત વરસાદ કાવ્યોનો ધોધમાર વરસાદ પડશે .સારી વાત છે .પરંતુ બહું ઓછા જાણીતા કવિઓ એ વરસાદ ઉપર સુંદર કવિતા લખી હશે તો એના ઉપર કોઈનું ધ્યાન નહિ જાય . નવી અભિવ્યક્તિને બિરદાવવાની તો ઠીક , પણ એના તરફ જોવાની યે કોઈ પાસે ફુરસત નથી .એ જ જૂની ઘરેડના વર્ષાગીતોની આસપાસ સહુ રાસડા લેવા લાગશે ,હમણાં મેં મનોજ્ઞા દેસાઈ રચિત એક વર્ષાગીત વાંચ્યું .આ યુવાન કવિયત્રીને હું વર્ષો પહેલા મળ્યો હતો .એવું સાંભળ્યું છે કે મનોજ્ઞા હવે આ…
ContinueAdded by Anil Joshi on June 2, 2013 at 9:11am — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service