Made in India
મારી વાત -50
''માણસ હોવાનો અર્થ ''
માણસના જન્મથી મૃત્યુ સુધીના સફર સુધી નો સમય એટલે જીવન. આપણી ઇચ્છાઓ, સ્વપ્નો, અપેક્ષાઓ ને લઇ ચાલતા હોઈએ છીએ. તમારે જીવનમાં શું પ્રાપ્ત કરવું છે તે સ્પષ્ટ હોવું જોઈએ.
તમારું જીવન તમારી વિચારધારાને આધીન છે. જીવનમાં આપણી મહત્વાકાંક્ષા શ્રેષ્ઠ અને ઉમદા હોવી…
ContinueAdded by Ketan Motla on July 5, 2015 at 7:15am — No Comments
મારી વાત -49
''સાચનો મારગ....''
જગતમાં સત્યના માર્ગે ચાલનારાઓને ડગલે ને પગલે નિંદા,ટીકા અને લોકોના વચનોનો સામનો કરવો પડે છે. પ્રમાણિક માણસને વારંવાર આકરી કસોટીઓ અને અગ્નિ પરિક્ષાઓમાંથી પસાર થવું પડે છે.
સત્યનું આચરણ કરનારાં મજબુત મનોબળ વાળા હોય કિન્તુ કઠોર ન હોય, સત્યાગ્રહી સંવેદનશીલ હોય. તેઓ…
ContinueAdded by Ketan Motla on July 4, 2015 at 7:21am — No Comments
મારી વાત -51
'' ગુરુ વિના નહિ ઉદ્ધાર ''
જીવનમાં આગળ વધવું , સિદ્ધિ મેળવવી , સુખ , શાંતિ અને સફળતા પામવી માણસના કર્મો ને આધીન હોય છે. જીવનની આ યાત્રામાં આપણા સફળતાના રથને યોગ્ય દિશામાં લઇ જવા માર્ગદર્શક ની જરૂર રહે. તમારા જીવનને શ્રેષ્ઠ ગતિ તરફ લઇ જવાની પ્રેરણા આપે તે ગુરુ.
ગુરુ એટલે મોટું.…
ContinueAdded by Ketan Motla on July 2, 2015 at 3:38pm — No Comments
મારી વાત -48
'' નમતાં રહીએ ....ગમતાં રહીએ.....''
માણસને ધન,વૈભવ,પદ, પ્રતિષ્ઠા , માન સન્માન મેળવવાની ઝંખના રહે છે. અને સમયાંતરે આપણે મેળવી પણ લેતા હોઈએ છીએ.પરંતુ બાહ્ય અને ભૌતિક સુખ સાચું સુખ નથી. સાચું સુખ આપણું આંતરિક સુખ છે એટલેકે આપણાં મનની અંદરનું સુખ સાચું સુખ છે.
જીવનમાં બધાને સફળ…
ContinueAdded by Ketan Motla on July 1, 2015 at 5:15pm — No Comments
મારી વાત - 47
''પાપ પુણ્યની પેલે પાર ''
માણસ રોજીંદા જીવનમાં કેટલાક શબ્દો ને લીધે સતત ગભરાતો અને ગુંચવાતો આવ્યો છે. સ્વર્ગ,નર્ક, પાપ પુણ્ય, ધર્મ-અધર્મ, આસ્તિક નાસ્તિક વગેરે . આપણાં જન્મ સાથે આવા શબ્દો આપણી સાથે જોડી દેવામા આવતા હોય છે.
લોકોને ડરાવે, ભય આપે તે…
Added by Ketan Motla on July 1, 2015 at 5:14pm — No Comments
મારી વાત -46
''આઠે પ્રહર આનંદ ''
જીવન એટલે સુખ, શાંતિ, સલામતી અને સંતોષનો પર્યાય.આપણું જીવન સ્વચ્છ અને પવિત્ર હોવું જોઈએ. જીવનની પ્રત્યેક પળને ઉત્સવ બનાવો.
આપણે આનંદની ઉજવણી કરવા ક્યાંય બહાર જવાની જરૂર નથી , સુખ અને આનંદ આપણાં મનની અંદર જ છે. મનને આનંદિત રાખો. ચહેરા પર સ્મિત રાખો. તમારી…
ContinueAdded by Ketan Motla on June 28, 2015 at 11:15am — No Comments
મારી વાત -45
''સમયની સોબતમાં''
માનવ ના જીવનને જન્મથી લઇ મરણ સુધીના કાળને વિવિધ અવસ્થામાં વહેચાય છે. કાળ એટલે સમય,ઘડી, પળ. દરેક વ્યક્તિ ને સફળ થવા માટે કુદરતે સરખો જ સમય આપ્યો છે. બસ આપણે મળેલા સમયનો કેવીરીતે ઉપયોગ કરીએ છીએ તેના પર આધારિત હોય છે.
નિષ્ફળ માણસ માટે એમ કહેવાય છે કે તેનો સમય…
ContinueAdded by Ketan Motla on June 27, 2015 at 1:42pm — No Comments
મારી વાત -44
''મન સાથે મિત્રતા ''
જીવનની બધી ઘટનાઓ , સંજોગો , સમસ્યાઓ, પરિણામો કેવળ અને કેવળ મન આધારિત હોય છે. જીવનની કોઈપણ પરિસ્થિતિ ને જોવાનો તમારો દ્રષ્ટિકોણ બહુ મહત્વનો ભાગ ભજવે છે.
સદીઓથી વૈજ્ઞાનિકો,ચિંતકો, ઉપદેશકો એ મન વિષે ઘણી વ્યાખ્યાઓ અને મંતવ્યો આપ્યા છે. કોઈ મનની શક્તિની વાત કરે…
ContinueAdded by Ketan Motla on June 26, 2015 at 2:22pm — No Comments
મારી વાત -43
'' મરણોત્સવ''
જન્મ અને મૃત્યુ આપણા જીવનનો ક્રમ છે. માણસ મૃત્યુના નામથી સતત ડરતો રહે છે. માણસ જન્મ પછી સંસારિક વ્યવહારોમાં એટલો ઓતપ્રોત થઇ જાય છે કે મૃત્યુ વિષે વિચારવાનો સમય જ રહેતો નથી. પણ જેનો જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે.
એક બસ કે ટ્રેનની સામાન્ય સીટ ન છોડનાર માણસને આખો…
ContinueAdded by Ketan Motla on June 23, 2015 at 8:50pm — No Comments
મારી વાત -42
''પ્રેમ નામે પાસવર્ડ "
માણસ જીવનમાં સુખ,શાંતિ આનંદ મળે તેવા પ્રયાસ કરે છે. આપણે જગતના તમામ સુખો મેળવવાની આશા રાખીએ છીએ. અને આમ કરવું જરૂરી પણ છે.
મનને શ્રેષ્ઠ મેળવવાની દિશામાં લઇ જવું. લક્ષ્યો ઊંચા રાખવા અને વિચારો ગગનચુંબી હોવા આવશ્યક છે. આપણે ખોટી ચિંતા કરવી નહિ, નિરાશા કે ખોટી ચિંતા ના બોજ તળે કચડાઈ ન જવું. કારણ જેવું કર્મ કરીશું…
ContinueAdded by Ketan Motla on June 23, 2015 at 10:47am — No Comments
મારી વાત -41
''અંતર માં ઉજાશ''
જીવન નદીના પ્રવાહની જેમ સતત વહેતું રહે છે. તમારા લક્ષ્યો,આશાઓ અને સ્વપ્નો સાચા પાડવા જીવનરૂપી નાવને સાચી દિશામાં પુરુષાર્થના હલેશા લગાવી આગળ વધતા રહેશો તો ચોક્કસ પાર ઉતરી જશો.
તમારા જીવનની દિશા તમે જ નક્કી કરો. તમે નક્કી કરેલા માર્ગ પર અડગ રહી સતત ચાલતા રહો.…
ContinueAdded by Ketan Motla on June 18, 2015 at 4:53pm — No Comments
મારી વાત -40
'' સરળ બનો... સફળ બનો...''
આપણી સફળતા કે નિષ્ફળતા ના મૂળમાં આપણો સ્વભાવ રહેલો છે. આપણાં વિચારો, વાણી, વિવેક, વર્તન મહત્વનો ભાગ ભજવે છે.
સહજ, સરળ પ્રકૃતિ ધરાવતા લોકો જલ્દી સફળ બને છે. કારણકે તેમનામાં સામેની વ્યક્તિને સંભાળવાની ધીરજ હોય છે. સામેની વ્યક્તિને પુરા સાંભળો તેને…
Added by Ketan Motla on June 17, 2015 at 7:12pm — No Comments
મારી વાત -39
'' ન થાકવાનું.... ન થોભવાનું.....''
આપણું જીવન ઈચ્છાઓ, સપનાઓ, આશાઓ અને અપેક્ષાઓ નું બનેલું છે. જીવનમાં તમારી ઈચ્છાઓને પૂર્ણ કરવા આપણે સતત ગતિશીલ રહેવું પડે છે. જીવનમાં સતત કાર્યશીલ રહેવું એ સફળતાની નિશાની છે.
તમારા કાર્યને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. ઉંમર ગમે તેટલી હોય પણ…
ContinueAdded by Ketan Motla on June 16, 2015 at 11:31am — No Comments
મારી વાત -38
''મનતણાં મરજીવા''
મરજીવાનું કામ દરિયાના પેટાળ સુધી જઇ મોતી શોધવાનું હોય છે. માનવીનું મન વિશાળ સમુદ્ર સમાન છે. સમુદ્રના મોજાની જેમ મનના તરંગો ઉછાળા મારે છે , તેમાં પણ ભરતી-ઓટ આવે છે.
આપણે આપણા મનની અંદર ડૂબકી લગાવી શુભ તત્વ ને પામવું એટલે કે મનના સાચા મોતી શોધવા. મનના મોતી શોધવા…
ContinueAdded by Ketan Motla on June 14, 2015 at 7:32am — No Comments
મારી વાત -37
''ઉઘાડીએ અંતરના દ્વાર ''
ભૂતકાળમાં બનેલી ઘટનાઓને લઇ દુઃખી થવું અને ભવિષ્યની ચિંતા ભર્યા વિચારોથી ભયભીત થવું એ માણસનો સ્વભાવ છે.ઘણીવાર ખરેખર જે બનવાનું જ નથી તેને લઈને પણ માણસ સતત ચિંતિત રહેતો હોય છે.જીવન આપણી ધારણાઓ પ્રમાણે ચાલતું નથી, જીવન ને નદીના પ્રવાહની જેમ સહજ,સરળ વહેવા દો.…
ContinueAdded by Ketan Motla on June 14, 2015 at 7:01am — No Comments
મારી વાત -36
'' વડીલો છે આપણો વડલો ''
જે ઘરમાં વડીલોને માન, સન્માન અને યોગ્ય સ્થાન મળે છે તે ઘરમાં સુખ, શાંતિ અને લક્ષ્મી ની કૃપા અવિરત રહે છે. આપણા વડીલોની હાજરી આપણું પરમ ભાગ્ય છે.
વડીલો આપણા વડલા છે, વડલો…
ContinueAdded by Ketan Motla on June 13, 2015 at 10:40am — No Comments
મારી વાત -35
'' છેતરાઈ જવાની મજા''
સમાજમાં સામાન્ય રીતે હોશિયાર,બુદ્ધિશાળી, વાક્ચાતુર્ય ધરાવતા લોકો કોઈ ને કોઈ રીતે પોતાની હાજરી નોંધાવવા તત્પર રહે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે બધું કર્યા પછી પણ તેઓ ના જીવનમાં કૈક ખૂટતું હોય તેવું સતત અનુભવે છે.
આપણે કોઈને છેતરનારા નહિ પણ છેતરાઇ જનાર બનીએ…
ContinueAdded by Ketan Motla on June 11, 2015 at 9:07pm — No Comments
મારી વાત -34
'' શબ્દો છે સંજીવની''
માણસની લાગણીઓ વ્યક્ત કરવાનું સુંદર માધ્યમ એ તેની ભાષા છે. ભાષા એ શબ્દોની બનેલી છે. શબ્દો બહુ શક્તિશાળી છે. આપણા શબ્દો આપણો ભાવ વ્યક્ત કરે છે. શબ્દોનો સંયમ પૂર્વક ઉપયોગ કરનાર આંગળી ને વેઢે ગણી શકાય એટલા હોય છે.
શબ્દો એ શસ્ત્રો છે. શબ્દો માણસને ઝખ્મી…
ContinueAdded by Ketan Motla on June 10, 2015 at 11:36pm — No Comments
મારી વાત -33
'' પરમતત્વના પંથે...''
સફળ જીવનનો અર્થ એટલે સુખને પામવું, આનંદમાં રહેવું અને શાંતિનો અનુભવ કરવો. બહારી વસ્તુઓમાંથી મળતું સુખ લાંબુ ટકતું નથી. સુખ આપણી અંદર જ રહેલું છે. અંતરમન ના સુખથી સંતોષ પ્રાપ્ત થશે. આંતરિક સુખ માણસનો વૈભવ છે.
જીવનન માં આપણે કોઈપણ ક્ષેત્રમાં સફળતા કે કોઈ…
ContinueAdded by Ketan Motla on June 10, 2015 at 5:30pm — No Comments
મારી વાત -32
''કરમ થી શ્રેષ્ઠ કર્મ ''
આપણા જીવનમાં નશીબ, ભાગ્ય, વિધિના લેખ, કરમ જેવા શબ્દો વારંવાર સંભાળવા મળતા હોય છે. નશીબ એટલે ખરેખર શું છે તે કઈ ચોક્કસ કહી શકાતું નથી.આપણે જીવનમાં માત્ર ભાગ્યના ભરોશે બેસી રહેવું ઉચિત નથી. ભાગ્યના ભરોસે જીવનની નાવ સામે પાર પહોચે નહિ.
આજના સમયમાં અજ્ઞાનતા,…
ContinueAdded by Ketan Motla on June 8, 2015 at 7:55pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service