Made in India
મારી વાત -33
'' પરમતત્વના પંથે...''
સફળ જીવનનો અર્થ એટલે સુખને પામવું, આનંદમાં રહેવું અને શાંતિનો અનુભવ કરવો. બહારી વસ્તુઓમાંથી મળતું સુખ લાંબુ ટકતું નથી. સુખ આપણી અંદર જ રહેલું છે. અંતરમન ના સુખથી સંતોષ પ્રાપ્ત થશે. આંતરિક સુખ માણસનો વૈભવ છે.
જીવનન માં આપણે કોઈપણ ક્ષેત્રમાં સફળતા કે કોઈ અન્ય વસ્તુ પ્રાપ્ત કરવા લાયક બનવું પડે. માણસની પાત્રતા મુજબ સિદ્ધિ મળતી હોય છે. આંતર સુખ મેળવવાની આપણે યોગ્ય પાત્રતા કેળવવી રહી.
માણસને જે મેળવવું હોય તે પહેલા આપવું પડે એટલે કે પ્રેમ પામવા પ્રેમ આપવો, માન આપનાર માન ને લાયક બને.સાથે આપણે જીવનમાં કેટલાક સદગુણો કેળવવા રહ્યા. કોઈની ભૂલો કાઢવી નહિ અને બીજાની ભૂલો માફ કરવી, સંવેદના અકબંધ રાખવી , ચહેરો હસતો રાખો, શરીરને સ્વરછ અને સ્વસ્થ રાખવું,
જીવનમાં સારા વિચારો ધરાવતી વ્યક્તિ નો સંગ કરવો.દશે દિશાએથી શુભ વિચારો નું સ્વાગત કરવું. દુખી અને તમારી મદદની આશાએ આવેલા લોકો ને ધીરજ આપી તેમની તકલીફ દુર કરવા પ્રયત્ન કરવો.
આંતરિક સુખ મેળવવા કઈ આકાશ-પાતાળ એક કરવાની જરૂર નથી. તે બધું તમારી અંદર જ પડેલું છે.મજાની વાત એ છે કે એમાં કઈ પણ ખર્ચ કરવો પડતો નથી. માત્ર આપણી જાત ને થોડી કેળવવાની છે.અને આમ કરતા પરમ સુખ, શાંતિ અને આનંદ નો અનુભવ થશે.
ટહુકો :
સમય અને સંજોગ સાથે બદલવા તૈયાર રહેનાર,
માણસ જીવનના દરેક તબક્કે ખુશ રહી શકે છે.
કેતન મોટલા "રઘુવંશી"
લખ્યા તા. 08/06/2015
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com