Made in India
મારી વાત -40
'' સરળ બનો... સફળ બનો...''
આપણી સફળતા કે નિષ્ફળતા ના મૂળમાં આપણો સ્વભાવ રહેલો છે. આપણાં વિચારો, વાણી, વિવેક, વર્તન મહત્વનો ભાગ ભજવે છે.
સહજ, સરળ પ્રકૃતિ ધરાવતા લોકો જલ્દી સફળ બને છે. કારણકે તેમનામાં સામેની વ્યક્તિને સંભાળવાની ધીરજ હોય છે. સામેની વ્યક્તિને પુરા સાંભળો તેને પોતાની વાત રજુ કરવાની તક આપો. સારા શ્રોતા બનો.
બહુમુખી પ્રતિભા ધરાવતા લોકો લોકપ્રિય બને છે કારણકે તેઓ લોકોને ગમતું આપે છે. લોકોને ભાવતું પીરસે છે. બનીશકે તો કોઈનો પણ વિરોધ કરવો નહિ.
તમારી સામેની વ્યક્તિને જાણો પછી તેમને ગમતી વાત કરો. તેમને રાજી રાખવા પ્રયત્ન કરો તેમને કોઈ સમસ્યા હોય તો તટસ્થ ભાવે ઉકેલવામાં મદદ કરો.
સરળ પ્રકૃતિનો માણસ ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં મનને વિચલિત થવા નહિ દે , જીવનની દરેક સ્થિતિ માં આનંદિત રહેશે . તે ફરિયાદો કરશે નહિ, જે મળે તેનો આનંદથી લાભ ઉઠાવશે .
આટલા કઠોર ના બનીએ કે હૃદયની સંવેદનાઓ અને ભાવ આપણાં અહંકારમાં કચડાઈ જાય . મનને મુક્ત રાખી જીવનમાં નવી આશાઓ અને ઉમંગો થી ઉત્સવ બનાવી ઉજવણી કરી લેવી
જીવનને હકારાત્મક વિચારોથી ભરી દો.જીવનને શુભ વિચારો નું સ્વાગત કરી બધાને પ્રેમ આપતા રહેવું. સૌને અપનાવતા રહેવું.
બસ સફળ થવા તમારા સપના સાકાર કરવા મનની વાત સાંભળી નીકળી પડો અને પછી જુઓ ચમત્કાર, તમારા જીવનમાં આનંદ, ઉમંગ અને નવી આશાનો સંચાર થશે.
ટહુકો :
માણસને જાણવાની જરૂર નથી ,
માણસને ચાહવાની જરૂર છે.
કેતન મોટલા "રઘુવંશી"
લખ્યા તા. 16/05/2015
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com