Made in India
મારી વાત -48
'' નમતાં રહીએ ....ગમતાં રહીએ.....''
માણસને ધન,વૈભવ,પદ, પ્રતિષ્ઠા , માન સન્માન મેળવવાની ઝંખના રહે છે. અને સમયાંતરે આપણે મેળવી પણ લેતા હોઈએ છીએ.પરંતુ બાહ્ય અને ભૌતિક સુખ સાચું સુખ નથી. સાચું સુખ આપણું આંતરિક સુખ છે એટલેકે આપણાં મનની અંદરનું સુખ સાચું સુખ છે.
જીવનમાં બધાને સફળ થવું હોય અને સારા દેખાવું હોય એ સ્વાભાવિક છે. જીવનની શ્રેષ્ઠતમ અવસ્થાએ પહોંચવા પોતાની જાત પાસે કેટલાક નિયમ અને વચન પાળવા પડે છે.
જીવનમાં બીજું કઈ ન કરી શકીએ પણ લોકોને ગમતાં બનવા પ્રયત્ન કરવો. તમારી હાજરી બીજાને ગમવી જોઈએ. આપણે આપણાં મન અને વાણી ને શુદ્ધ અને પવિત્ર રાખીએ. સત્ય અને નમ્રતાના આગ્રહી બનીએ.
આપણી આસપાસ ખુશી આપતા રહીએ. લોકોના ચહેરા પર સ્મિત લાવવા પ્રયત્ન કરીએ. ઉદાર હૃદયે બીજાની ભૂલોને માફ કરીએ. સમાજમાં નાનામાં નાની વ્યક્તિને માન આપી બોલાવીએ. સહજ , સરળ અને ઉદાર બનીએ.
લોકોને પ્રેમ, સહાનુભુતિ અને સહાય દિલખોલીને આપતા રહો.મનના દરવાજા ખોલી ઉદાર ચિત્તે આપતા રહો. મનને બંધન નહિ મુક્ત કરીએ. ઉદાર હૃદયે લોકોને આપતા રહેવાથી ઈશ્વર કૃપાથી જીવનમાં તમને માંગ્યાં વગર જ બધું મળી જશે.
ટહુકો :
માંગનારા રાહમાં છે વર્ષોથી,
આપનારા આપમેળે પામી ગયા.
કેતન મોટલા 'રઘુવંશી'
લખ્યા તા. 27/06/20105
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com