Made in India
મારી વાત -50
''માણસ હોવાનો અર્થ ''
માણસના જન્મથી મૃત્યુ સુધીના સફર સુધી નો સમય એટલે જીવન. આપણી ઇચ્છાઓ, સ્વપ્નો, અપેક્ષાઓ ને લઇ ચાલતા હોઈએ છીએ. તમારે જીવનમાં શું પ્રાપ્ત કરવું છે તે સ્પષ્ટ હોવું જોઈએ.
તમારું જીવન તમારી વિચારધારાને આધીન છે. જીવનમાં આપણી મહત્વાકાંક્ષા શ્રેષ્ઠ અને ઉમદા હોવી જોઈએ.જીવન પ્રત્યેનો આપણો અભિગમ સંપૂર્ણ હકારાત્મક હોવો જોઈએ.
જીવન દર્પણ જેવું સ્વચ્છ રાખો . વિચારો શ્રેષ્ઠ અને ગગનચુંબી રાખો। આપણાં જીવનમાં સત્ય, ધર્મ, તથા માનવસેવા ને પ્રથમ સ્થાન આપો.તમારા જીવનમાં આનંદ,ઉત્સાહ વધારતા હકારાત્મક અને રચનાત્મક કર્યો કરતા રહો .
પ્રતિદિન નવી સવાર આપણા જીવનમાં નવી તાજગી બક્ષે છે. નવી સવારે નવા વિચારોનું સ્વાગત કરો. સંકુચિત ન બનો ઉદાર દ્રષ્ટિકોણ રાખી મનને મુક્ત રાખો.
જીવનનો હેતુ કેવળ ભૌતિક સુખ સુવિધાઓ, સત્તા કે સંપત્તિ નથી.માણસનું અંતરનું સુખ સાચું સુખ છે. અંતરનો ખરો આનંદ મેળવવા તમારા જીવનમાં સત્ય, સાદગી, સહજતા, સરળતા, અને સમર્પણ ભાવ સાથે પરમ પદ પામવાની દિશા તરફ લઇ જાવ.
ટહુકો :
દિશા બદલો, પવન બદલાઈ જશે.
વિચારો બદલો,જીવન બદલાઈ જશે.
કેતન મોટલા 'રઘુવંશી'
લખ્યા તા. 30/06/2015
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com