એક સંયોગ થી આપણે મળ્યાં
એક સમજણ થી છૂટાં પડ્યા
અને મારે એ દરવાજાં
કસીને બંધ કરવા પડ્યા.
કે ક્યાંક તારી યાદ અંદર ન આવી જાય
ને ક્યાંક મારી વેદના બહાર ન નીકળી જાય
એજ બંધ દરવાજાં સામેની દિવાલ ને ટેકે બેસીને
આ આયખું તો નીકળી ગયું. પણ,
હવે ડર સતાવે છે,
કે જીવનની આ સમી સાંજે આવીને તું "ડોરબેલ" ન વગાડે તો સારૂં,
ને વર્ષોથી એ બંધ દરવાજે અટવાયેલો ડૂમો તને તાણી ન જાય તો સારૂં.
Added by Vishal Parekh on July 23, 2016 at 12:54pm —
2 Comments
Second part of my grand father (Nanaji) Kavi Shri Meenpiyasi 's article written by renowned columnist, novelist and playwright Shishi Ramavat, whom i admire a lot, has published in Sandesh Newspaper Supplementary dated 20th July-16.Thank you so much Shishirbhai. He has summarised your views about my grand father (Nanaji) Kavi Shri Meenpiyasi very well in both…
Continue
Added by Parthsarthi Vaidya on July 23, 2016 at 12:48am —
No Comments
સ્યાહીને તલાશ છે કાગળની,
કાગળને તલાશ છે શબ્દો ની,
અને શબ્દને તલાશ છે સાચા અર્થ ની.
Added by Pavni Bhatt on July 22, 2016 at 10:16pm —
No Comments
तेरे घर के सामने खडा रेहता हूँ
तू देखे तभी मुह फेर लेता हूँ
तुजे लगे मै क्या ढुढता होगा
आयना ऐ जमीमे तुजे देखता हूँ
क्योंकि
तू इश्क़ है
तू मेरी जमी
मै आसमा
तू मेरी कमी
तेरी जुलफो के साये में खोया रहु
गिरु कभी तो थोडा सम्भलता रहू
ये खुशबू जो मेंहके बदन की तेरी
तेरे आंचल के तले मै सोया रहु
क्योंकि
तू इश्क़ है
तू मेरी जमी
मै आसमा
तू मेरी कमी
तेरी आँखों के जाम में पिया करू
फिर नशे में खुद को…
Continue
Added by RUDRIK YADAV on July 22, 2016 at 9:03pm —
No Comments
મનને કેમ ફાવે બાંધવું...!!!
બહુ જરૂરી હોય છે ત્યારે કલમનું ચાલવું,
જ્યારે ને જ્યાં ઊગે અંદરની તરફમાં કૈં નવું.
સાધના કરવી પડે છે એકએક શબ્દોની અહિ,
રોજ કાગળ પર નથી હોતું સુખન*નું આવવું.
જેમ આવે કોઈ આફત,ના અચાનક આવ તું,
થાય સૂરજ એમ,ધીમે...ધીમે....તેજોમય થવું.
હોય મનમાં એ વિચારોને રજૂ કરવા પડે,
હાથ હો તો બાંધુ,મનને કેમ ફાવે બાંધવું.
પ્યાસ પ્યાલાની ને સામે આખું રેગિસ્તાન છે,
કેટલું આ ઝાંઝવાના નીર પાછળ…
Continue
Added by Ashok Vavadiya on July 22, 2016 at 5:49pm —
No Comments
મોજે-મોજ ભીતરમાં...!!!
થતી શ્વાસોની શાને આવ...જા તું શોધ ભીતરમાં,
મને લાગે છે એનો પણ હવે તો બોજ ભીતરમાં.
રખે એવી ય પરિસ્થિતિ ઉભી થઇ જાય, એ માટે,
તળેટી પણ છે ભીતરમાં, અને છે ટોચ ભીતરમાં.
કરે જાઉં કરાવે એમ આ સઘળી ય ક્રિયાઓ,
હું સેવક, ને બની બેઠો એ મારો બોસ ભીતરમાં.
હવે મુશ્કેલ મારી મૂળ સ્થિતિમાં પરત ફરવું,
ઉતારી દીધી છે દર્દોની એણે ફોજ ભીતરમાં.
પહેલાં શ્વાસ કે આત્મા છુટો પડશે શરત માટે,
પહેલાં તો ઉછાળો આવી કોઈ ટોસ…
Continue
Added by Ashok Vavadiya on July 22, 2016 at 5:30pm —
No Comments
હું જ છું પરવરદિગાર...!!!
આખરે તો હું જ એ આખી કથાનો સાર છું,*
જીત છું હું હાર પણ, ને હું જ તારણહાર છું.
ભેદ સઘળા તે બનાવ્યા આ જગતમાં ધર્મના,
શ્લોક હું, આયાત હું, ને હું જ તો નવકાર છું.
હું છું જડમાં,જીવમાં હું, હું કણેકણ વ્યાપ્ત છું,
તેજ હું, અંધાર હું, ને હું જ પાલનહાર છું.
હું સમય છું,હું પવન છું, હું જ પાણી છું અહીં,
હું જ છું આકારમાં, ને હું જ નિરાકાર છું.
હું છું પાલક,હું છું ચાલક, હું જ વિનાશક બનું,
થઇ અણુ…
Continue
Added by Ashok Vavadiya on July 22, 2016 at 5:30pm —
No Comments
પાછા વળો...!!!
આ તરફ,કે એ તરફ પાછા વળો,
કોઈ પડશે નહિ ફરક પાછા વળો.
દ્વાર પર યમરાજ આવીને ઉભા,
સ્વર્ગ આપે કે નરક પાછા વળો.
પાપ ઊંડી ખીણ છે પાછા વળો,
પુણ્ય થઇ જાશે ગરક પાછા વળો.
જેમના હાથોમાં છે જીવન-મરણ,
એમના ચૂમી ચરણ પાછા વળો.
સત્ય છે ભઇ આવશે એ એક'દિ,
આજ સ્વીકારી મરણ પાછા વળો.
-અશોક વાવડીયા
Added by Ashok Vavadiya on July 22, 2016 at 5:30pm —
No Comments
Added by Manisha joban desai on July 22, 2016 at 3:30pm —
No Comments
જીવન માં ઘણા એવા શબ્દો હોય છે કે જે કાંઈક અગત્ય નો ભાગ ભજવી જાય છે. ઘણા શબ્દોની આજુબાજુ જ આખીય જીંદગી વિતી જાય છે, તો ઘણા થી શરૂઆત થાય છે. ઘણા શબ્દો તેને અલગ વળાંક આપે છે. ક્યારેક તે ખુશી પળ આપે છે તો ક્યારેક દુખ નાં ભંડાર. આ બધી ખાલી શબ્દો ની કમાલ છે. જીવનરૂપી દોરો ને આ સાચામોતી રૂપી શબ્દો જ એક સારો માણસ બનાવે છે. ને ખરાબ માટે તો ખોટા મોતી છે જ ! જીવનનાં દોરા માં કેવાં મોતી પરોવા એ તમારા હાથમાં છે. અને જેવી કિંમતી વસ્તુ તેવી સુંદર માળા. ખરું ને !
કેટલાય લોકા નાં જીવન ઘણા શબ્દોએ બદલી…
Continue
Added by RUDRIK YADAV on July 22, 2016 at 11:27am —
No Comments
તમે ઘણું સાંભળ્યુ કે ગુજરાત આવું છે ને ત્યાં આવુ. પણ તમે જોયું છે મારું ગુજરાત ?
જ્યાં નરસિંહ મહેતાનાં પ્રભાતિયા ગવાય ને વલ્લભ ભટ્ટનાં ગરબા રમાય
તુરી ભૂંગળ પાવા વાગે રાવણ હથ્થો ને જંતર ગાજે
જયાં રંગલો રંગલી ભવાયું કરે ત્યાં જ લોક સાહિત્ય વહેતું રહે
મંદિર મસ્જિદ દેરાં બંધાય ત્યાં જ ધર્મો નું મિલન થાય
પાટણ નાં પટોળા ને કલા કસબની ધારાઓ વહે
એવું છે મારું ગુજરાત
જ્યાં મેઘાણી નો કસુંબલ રંગ વહે કલાપી નો કેકારવ થાય
ગાંધી ને સરદાર જન્મે ને જગ માં જય જયકાર…
Continue
Added by RUDRIK YADAV on July 22, 2016 at 10:49am —
No Comments
Your local library may surprise you with what they offer nowadays. Call and see if your library offers Runescape and systems for rental and check out their selection.
Hold on to those old non-functioning Runescape. Many outlets will let you exchange older games for credit or cash. When you get cash from trading in your old game, you can apply the money to a new one.
While the PS2 is not the latest system available, runescape gold it is…
Continue
Added by so2runescape on July 22, 2016 at 7:31am —
No Comments
આપણે મધ્ય વયને ચાલીસી કહીએ છીએ.ફોર્ટી પ્લસ ઉમરના ધખારા અજબ ગજબ હોય છે.ઓસ્કાર વાઈલ્ડ બહુ સાચું કહે છે કે બુઢીયાઓ દરેક વસ્તુમાં માનતા થઇ જાય છે,મધ્યવયના આધેડ દરેક વસ્તુ માટે શંકાશીલ હોય છે અને યુવાન એમ માને છે કે તે બધું જ જાણે છે. કેટલાક મિત્રો તો છડેચોક કહે છે કે લાઈફ બીગિંગ એટ ફોર્ટી, લગ્નેતર સંબંધ બાંધવાના ધખારા મધ્યવયમાં જ થાય છે,…
Continue
Added by Anil Joshi on July 22, 2016 at 12:45am —
No Comments
જ્યારે તું આવીશ ત્યારે ઝાકળની ભીની ચાદર હશે, ને મધુર સંગીતનું ઝનકાર હશે,
જ્યારે તું આવીશ ત્યારે મૌસમમાં બહાર હશે, ને ફૂલોનો વરસાદ હશે,
મનમાં તારી આગાહી હશે, ને હોઠે તારું જ નામ હશે.
જ્યારે તું આવીશ ત્યારે કિરણ સૂરજનું ફૂટ્યું હશે, ને પંખીનો સ્વાગત માં કલરવ હશે,
આંખને તારી રાહ હશે, ને હૈયાને તારી ચાહ હશે.
જ્યારે તું આવીશ ત્યારે મનમાં એક બીક હશે, ને મોઢે એક સ્મિત હશે,
મનમાં છે નાનપણ ની છવી તારી, ને આંખને છે જોવાની ઇન્તેજારી મારી,
જ્યારે તું આવીશ..
જ્યારે…
Continue
Added by Pavni Bhatt on July 21, 2016 at 11:57pm —
2 Comments
જીવન ના આ રસ્તે ચાલી તો નીકળી
કોઈક નવી જ મંજિલ ની શોધ માં !
ભટકી પડી મધ્ય રાહે
ખૂબ ભવ્ય એકાંત માં !
જિદ્દ તો હતી જ મારી
કંઈક નવીનતા ની શોધ માં !
પરંતુ આત્મવિશ્વાસ થી છલોછલ મારી
સાવ અલગ ભાતિ ની ચાહ માં !
એટલી જ સહજતા થી પરિપૂર્ણ એવી રાહી
આજ ફરી ભૂલી પડી..
એ જ જાણીતી રાહ માં
એ જ મનગમતી ચાહ માં !!
Added by Pragna Sonpal on July 21, 2016 at 10:49pm —
6 Comments
વાતાૅ
"શું પપ્પા, આવું છું ,"
સવારમાં ઓફિસે જવા પપ્પા એ બૂમ પાડી એટલે પ્રત્યુશ જલ્દીથી નાસ્તો છોડી પાર્કિંગ તરફ ભાગ્યો.
'અરે દીકરા નાસ્તો તો પૂરો કર "
" મોડું થઇ ગયું છે મમ્મી ,ને તે સિંહની ત્રાડ નહિ સાંભળી ?"
મમ્મી હસતાં હસતાં "બાય ,રોજ સાંભળું છું " રાજેશભાઈની સમય અને કામ પ્રત્યેની સભાનતા જગજાહેર હતી. આટલા મોટા બીઝનેસને શૂન્યમાંથી સર્જનાર શહેરમાં ખૂબ પૈસા ને નામ કમાઈ ચુક્યા હતા…
Continue
Added by Manisha joban desai on July 21, 2016 at 9:16pm —
No Comments
Added by Manisha joban desai on July 21, 2016 at 8:27pm —
No Comments
শ্রাবণের এমন সব দিনে খোয়াবী বৃষ্টি-সৃষ্টি হয়
মন খারাপের হাওয়া আজ এলোকেশি বোধহয়,
ডিপ্রেসনের ছাতা আবহাওয়াতে যেন মল্লার রাগ
মন কেমনের ইচ্ছেরা বৃষ্টি ভিজে আজ তবে জাগ।
এই বৃষ্টি দোসর হবি আমার
খেলব এখন ব্যাঙের বিয়ে খেলা
কত কথাই তো অপূর্ণ এ জীবনে
দেখতে যাবই আজ রথের মেলা।
হু...
বৃষ্টি আবদার শুনে হেসেই চলে কান্না সামাল দিয়ে
বৃষ্টিমাসের মনখারাপে একাকিত্ব, যাচ্ছে সমস্তটা নিয়ে
তার মধ্যে শ্যাম্পু করা ভেজা চুলের গন্ধে মেট্রো কামরা
আত্মহত্যায় মেট্রো…
Continue
Added by Sommadri on July 21, 2016 at 4:24pm —
2 Comments
એ માસુમ આંખોનો કંઈ વાંક નહોતો અહિંયા,
માત્ર લાચારીનો કહેર હતો એના ચહેરા પર,
આ ભુખ્યું…
Continue
Added by Saagar on July 21, 2016 at 2:21pm —
No Comments
আকাশ ভরা মেঘ।ঝড়ের প্রকোপ।এক পশলা বৃষ্টির ছোঁয়া-
ভেজা পিচ,ভেজা ছাঁদ,আজ চোখটা যে ধোঁয়াশা-
ফাঁকা রাস্তা।দোকানের ঝাপ টানা।দেদার হাওয়া বয়-
একলা মন আলাপ-প্রলাপ,আজ তোমারে সঙ্গে চায়।
জানলা খোলা।মেঠো বাতাস আজ ডুকলো পড়ে ঘরে-
মনটা আমার বড়ো উদাসীন আজ তোমারই অবর্তমানে।
সঙ্গীতপ্রেমী মানুষ বিভোর আজ রবিঠাকুরের গানে-
লেখক-কবির কাগজ-কলম আজি মাতলো প্রলাপে।
সাদা ক্যানভাস-রঙিন হল প্রেমেরই রঙ মেখে,
বৃষ্টি দিল আলতো ছোঁয়া---- অনুভূতির আকাশে।
শুকনো চোখ আজ…
Continue
Added by Aditi Dam on July 21, 2016 at 1:45pm —
No Comments