“Mahasweta…
Made in India
Added by Amal on August 1, 2016 at 9:38am — No Comments
Added by Amal on July 31, 2016 at 11:22pm — No Comments
Added by Amal on July 31, 2016 at 10:29pm — No Comments
Added by Amal on July 31, 2016 at 10:19pm — No Comments
Added by Amal on July 31, 2016 at 10:06pm — No Comments
Added by Amal on July 31, 2016 at 10:03pm — No Comments
જે દિવસે ના મ્હેકયા ફૂલો
રાત ઢળતા જ રાતરાણી થઇ ગયા.
આ ફૂલોએ જ્યારથી જોયા તમને
ગાલ એમના ગુલાબી થઇ ગયા.
વરસતા વરસાદ તમારી મુસ્કાનનો
ધરતી પર ખુશીના ફુલ ખીલતા થઇ ગયા.
- Rits Vaniya.
Added by Ritesh Vaniya on July 31, 2016 at 9:06pm — No Comments
સ્વપ્ન આવશે મારા આમન્ત્રણ આપવા
કરશો સ્વીકાર તો એ વાસ્તવિકતાનું રૂપ પામશે.
છે મનમાં રોપ્યા મેં પ્રેમના અંકુર કુમળા
જો તમારી હા માં હા ભળશે તો એ વટવૃક્ષ થાશે.
જે પસાર થયું છે જીવન એક સુમસામ રસ્તા પર
તમારો સાથ મળશે તો એ હરિયાળો પથ થાશે.
રહ્યો છું કાફિર હું શોધમાં તમારી
જો પ્રાર્થના મારી ફળશે તો ઈશ્વરમાં શ્રધ્ધા જાગશે.
- Rits.
Added by Ritesh Vaniya on July 31, 2016 at 9:01pm — 2 Comments
મન થાય છે.
વહી જતી નદીના જેવી ક્ષણોમાં
કુદકો લગાવી ખુશીઓના છ્બછબયા કરવાનું મન થાય છે.
સતત સ્પર્શતા આ પવનમાં
આવતી તારી ખુશ્બુને હથેળીમાં કેદ કરવાનું મન થાય છે.
જોતા આ હરિયાળા ખેતરો
પંખી બની એની પર ઉડવાનું મન થાય છે.
જ્યાં મળીયે હું ને તું
બસ એજ જગ્યાને આપણુ ઘર કહેવાનું મન થાય છે.
- Rits.
Added by Ritesh Vaniya on July 31, 2016 at 8:56pm — 1 Comment
Added by Pragna Sonpal on July 31, 2016 at 3:10pm — 4 Comments
મારે તો નિરખવો એને હતો, કંઈ એવો એ નિરખાઈ ગયો,
કે એક જ એના જલવા થી આ કેવો તો હું અંજાઈ ગયો!!
મેં ધાર્યું હતું કે પી જઈશ હું, ખુદ ઈશ્ક તણા એ સમંદરને,
પણ એના એક જ કતરા થી હું તો નખશિખ છલકાઈ ગયો.
દીવાનગી ના આ કિસ્સાઓ એવા તો પહોંચ્યા એના લગ,
ના નામ પૂછ્યું, ના ઓળખ થઇ, એને તો પણ હું ઓળખાઈ ગયો.
આ ટેરવે ટકોરાં લઇને હું શોધી રહ્યો'તો એના દ્વાર,
એ દ્વાર મળ્યાં ને ટેરવાં ખિલ્યાં, ત્યાં 'મૂડ' મારો કરમાઈ ગયો.
Added by Vishal Parekh on July 30, 2016 at 11:46pm — No Comments
रोज़ की तरह मेरा कुर्ता
खूँटी मे टाँग वो
खामोशी से बाहर निकल गया
रोज़ पाँव छू
कर जाता था
कुर्ते की जेब मे
सिक्कों की खनखनाहट
नोटों की सरसराहट
का फ़र्क़
वो भी और मैं भी
समझ रहा था
Added by VINOD KUMAR AILAWADI on July 30, 2016 at 10:49pm — No Comments
मुझको न कुछ भी चाहिए , मौला मेरे तुझसे
इतनी सी इल्तजा है, मुझे सबकी जुबां कर दे
शब्द मसीहा
Added by kedar Nath "shabd Masiha" on July 30, 2016 at 6:41pm — No Comments
Added by Anil Joshi on July 30, 2016 at 7:53am — No Comments
Added by Bhavesh Lokhande on July 29, 2016 at 11:07pm — No Comments
Shantidas Zaveri (1585-1659) was a famous jeweller and sarraf of Ahmadabad, he sold and design jewellery to cater to the needs of the Mughal court and other rich people of the state. He operated as a sarraf and a wholesaler as well. It is said that he breathed the…
ContinueAdded by monika sharma on July 29, 2016 at 8:16pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service