July 2016 Blog Posts (220)

ફરવા પણ ક્યાં જાય ?

ફરવા જવાનું નામ પડે ને મારી નજર સામે આખી દુનિયાનો નકશો દેખાવા માંડે. કઈ જગ્યાએ હાલ જવાય એવું છે ? ભારતમાં જ ફરવું કે ફોરેન ટુર મારવા જેવી છે ? ખરેખર કશે ફરવા જવું છે કે પછી બધા પર વટ મારવા મોટી મોટી વાતો કરવી છે ? એક વાર સિંગાપોર શું જોઈ નાંખ્યું કે, ત્યાર પછી તો ફરવાનું નામ પડે ને સૌથી પહેલાં મને નેપાળ ને બૅંગકૉક ને હૉંગકૉંગ ને મલેશિયાના જ નામો યાદ આવવા માંડે. એવું છે કે, ભારતમાં જ રહીએ એટલે એ તો પછીથી પણ જોવાશે. જ્યારે બીજા દેશોનાં તો…

Continue

Added by kalpana desai on July 20, 2016 at 11:30pm — No Comments

Something....

કોલેજનો એ સમય



જીવનમાં જેની ખેંચ હતી !

એવા ટાઈમે મારી કોલેજની બેચ હતી !

જતો ઉત્સાહ સાથે એ બેચમાં 

ને બેસતો પે'લી બેંચ પર

ધક્કા - મુક્કી કરીને ભાગતા હતા 

એ વિદ્યાર્થીઓ કે જેને બેસવું 

હતું પે'લી…

Continue

Added by Pradip Prajapati on July 20, 2016 at 7:00pm — No Comments

স্বপ্ন

দিনের শেষে আঁধার মাখে আকাশ-

কালো রঙ এ ভরে যায় প্রকৃতি।

আরো কিছুটা রাত হতে,অভ্যাস বসত ঘুমিয়ে পড়ে শহর,

মনের গোপনে চেপে রাখা ভাবনা-স্মৃতি কে সঙ্গে করে সে পাড়ি দেয় স্বপ্নের দেশে।

সে দেশে আকাশ,বাতাস,বায়ু,পথ সবই যে স্বপ্নে ভরা-

সে পথ দিয়ে হেঁটেই মানুষ খুঁজে নেয় তার নিজের স্বপ্নকে।

মনের অভ্যন্তরে লুকিয়ে রাখা কোনো অসম্পূর্ণ আকাঙ্ক্ষা----



এদিকে বাস্তবের রাত আরো গভীর হয়ে ওঠে-

স্বপ্নের দেশে তখনও প্রকট দিন,

সেখানে ছেলে-মেয়ে,বুড়ো-বুড়ি সবাই মিলে স্বপ্ন… Continue

Added by Aditi Dam on July 20, 2016 at 6:58pm — 2 Comments

ख्वाहिश

आम इन्सान हूँ मुझे आम ही रहने दो,

खास होता तो यूँ सब न रूठे होते,

एक ख्वाहिश पूरी करने को मेरी,

फलक से इतने तारे न टूटे होते..

Added by monika sharma on July 20, 2016 at 2:51pm — No Comments

ક્યાં જરુર છે રોજ અજંપો ફેલાવાની વસ્તીમાં, બસ દિલ દુભાવો ને આગ લાગી જશે વસ્તીમાં. - સાગર

ક્યાં જરુર છે રોજ અજંપો ફેલાવાની વસ્તીમાં,
બસ દિલ દુભાવો ને આગ લાગી જશે વસ્તીમાં.
- સાગર

Continue

Added by Saagar on July 20, 2016 at 2:49pm — No Comments

કોઈ ફકીરની દુઆમાં તને મેં આશિર્વાદ આપતા જોયો છે,નાહકના લોકો શોધે તને મુર્તિમાં, મેં તને રુબરુમાં જોયો છે.- સાગર

કોઈ ફકીરની દુઆમાં તને મેં આશિર્વાદ આપતા જોયો છે,
નાહકના લોકો શોધે તને મુર્તિમાં, મેં તને રુબરુમાં જોયો છે.
- સાગર

Continue

Added by Saagar on July 20, 2016 at 2:26pm — No Comments

gazal by Alay

suraj ne hath ma laine hu chalyo,
pavan ne ban ma laine hu chalyo.

jindagi no visamo 6 tu dost,
hu tari ichcha puri karva chalyo,


ek naro tu pan lagav,
hu to sahu no sath laine chalyo,

ekle hathe zazumyo ghano hu,
have hu zanjavat ne sathe laine chalyo.

Added by Alay shah on July 20, 2016 at 9:01am — 1 Comment

2 Liners - Short Gazal

તારી પહેલી મુલાકાતે હૂ વગર વરસાદે , ચોમાસુ થઈ ગયો,

અત્યાર સુધી છાયો હતો , પણ આજે તારો પડછાયો થઈ ગયો.

29/06/2016

------------

सपने टूटे,दिल टूटे, टूटे सारे अरमान ,
आप हॅम मिले ना होते,तो यू ना होते बईमान

30/05/2016

----------------------

સપના ની કિમત ચૂકવી છે,
પાનખર ના પાન થોડા છીઍ કે , કૈ ખરી જવાના,
તમારી નજરો ની કિલ્લેબંધી મા છિઍ ,
ઍમ કાઇ થોડા સરી(સરકી) જવાના !
૧૪-૦૬-૨૦૧૬

Added by Alay shah on July 20, 2016 at 9:01am — No Comments

આજકાલ તમે શું કરો છો ? "ચાર્લ્સ ડિકન્સે બહુ જ સોફ્ટલી જવાબ આપ્યો " હું લખું છું "

આજે વહેલી સવારે વિન્ડસરમાં "ટીમ હોર્ટન"ના કોફીશોપમાં બેઠો હતો ત્યારે મને રોચેસ્ટર (કેન્ટ)નું ડિકન્સ કાફે યાદ આવી ગયુ. મારા ફેવરિટ સર્જક ચાર્લ્સ ડિકન્સની યુવાવસ્થાના દિવસો યાદ આવી ગયા ચાર્લ્સ ડિકન્સની સર્જકતાથી કયો ભાવક અજાણ્યો હશે ? જિંદગીના ઉતાર-ચડાવ ,અને ચરિત્રના વૈવિધ્યમાં ડિકન્સને કોઈ ના પહોંચે યથાર્થવાદી કથાલેખનના મૂળિયાં તમને ડિકન્સની…

Continue

Added by Anil Joshi on July 20, 2016 at 8:59am — No Comments

ગઝલ

રાહ જોતી એક મૌસમ ઉઘડે છે,

એમ મુલાકાત ને મન તરસે છે.

છે હજુ તારી મહેક જ ડાળી એ,

ફૂલ તારી યાદમાં તો વરસે  છે.…

Continue

Added by Manisha joban desai on July 19, 2016 at 4:00pm — No Comments

'' ગુરુ વિના નહિ ઉદ્ધાર ''

જીવનમાં આગળ વધવું , સિદ્ધિ મેળવવી , સુખ , શાંતિ અને સફળતા પામવી એ માણસના કર્મોને આધીન હોય છે. જીવનની આ યાત્રામાં આપણા સફળતાના રથને યોગ્ય દિશામાં લઇ જવા માર્ગદર્શક ની જરૂર રહે. તમારા જીવનને શ્રેષ્ઠ ગતિ તરફ લઇ જવાની પ્રેરણા આપે તે ગુરુ.

ગુરુ એટલે મોટું. ગુરુ જ્ઞાનના ભંડાર સમ હોય. ગુરુ મિત્ર પણ હોય બંધુ પણ હોય અને સાથી પણ હોઈ શકે. ગુરુ શિષ્ય નો સંબંધ પિતા પુત્ર જેવો હોય છે. ગુરુ અને શિષ્ય વચ્ચે…

Continue

Added by Ketan Motla on July 19, 2016 at 2:08pm — No Comments

varsad ma aav jara

Added by Nil on July 19, 2016 at 12:37pm — No Comments

Your eyes do the talking

" How can you just go without even telling me?"

"and on top of that your phone is always switched off."

"you aren't a 12 year old anymore, understand your responsibilities and grow…

Continue

Added by Kairavi Pandya on July 19, 2016 at 9:39am — No Comments

શું આ ધરતી ઉપર એવો એક એવો પથ્થર છે કે જે ક્યારેય ફેંકાયો નથી ?

ઇઝરાયેલના બહુ મોટા સર્જક યેહુદા અમીચાઇના શબ્દો ઉપહાર રૂપે મોકલું છું એ શબ્દો સ્વીકારીને મને આભારી કરશો " હિબ્રુ અને અરબી ભાષા પૂર્વથી પશ્ચિમ તરફ લખાય છે અને લેટિન ભાષા પશ્ચિમથી પૂર્વ તરફ લખાય છે. આ ભાષાઓ બિલાડી જેવી હોય છે. તમે એ ભાષાને ખોટી રીતે સહેલાવો નહિ. વાદળો સમુદ્રમાંથી આવે છે અને રણમાંથી ગરમ હવા આવે છે વૃક્ષો હવામાં…

Continue

Added by Anil Joshi on July 19, 2016 at 8:41am — No Comments

મેં આકાશ માં સ્વપ્નો ની પીંછી થી,તારા નયન માં દુનિયા ને જોવા ની ઇચ્છા કરી,વન વગડે ચરતાં વાછરડાઓ ને જોઇ ને,મેં શ્યામ વાંસળી વગાડ​વાની ઇચ્છા કરી,નાના બાળક ની આંખો માં આંસુ જોઇ ને મેં,હાસ્ય ના ફુવારા બન…

મેં આકાશ માં સ્વપ્નો ની પીંછી થી,

તારા નયન માં દુનિયા ને જોવા ની ઇચ્છા કરી,

વન વગડે ચરતાં વાછરડાઓ ને જોઇ ને,

મેં શ્યામ વાંસળી વગાડ​વાની ઇચ્છા કરી,

નાના બાળક ની આંખો માં આંસુ જોઇ ને મેં,

હાસ્ય ના ફુવારા બન​વાની ઇચ્છા કરી,

એ પ​વન ની લહેરખીઓ ને પાંદડા પર અડતાં જોઇ ને,

મેં મીઠા સ્પંદન નો અનુભ​વ કર​વાની ઇચ્છા કરી,

એ આભ માં ચમકતી વીજળી ને જોઇ…

Continue

Added by Saagar on July 18, 2016 at 11:10am — 1 Comment

ઈચ્છા

હતી ઈચ્છા આ જગત જીત​વાની,

સાલું શ્વાસ ની જ પાછી પાની પડી,

લડી લેત એના માટે દુનિયા ના શરીરો થી,

પણ મારી જ તલ​વાર ની ધાર કાચી પડી,

તરી જાત આ દુનિયા નો સમુદ્ર હું,

પણ મારી જ નાવડી માં જગ્યા શુદ્ર પડી,

બધા કહે છે કે પ્રેમ્, હૂંફ તો જરુર છે કાયા ની,

બસ એક મારી જ માયા ઓછી પડી,

ધમની – શિરા માં ધબકતિ રાખી મેં એને,

તોય એને જીવાડ​વા મારી શ્વાસનળી ટૂંકી પડી,

પામી લ​ઈશ એને હું ભ​વે ભ​વ માં એમ માન્યું,

તો છેલ્લે હાથ ની રેખા ઓ…

Continue

Added by Saagar on July 18, 2016 at 11:09am — No Comments

If you fall, I'll be there

If you fall, I'll be there, The floor replied and smiled, 

If you don't have enough shimmer, 

I'll be the sparkle ,

 the galaxy screamed with utter rage ,

If you don't have shade ,

 we'll be there the clouds and woods murmured ,

Never feel…

Continue

Added by Tanishka jain on July 18, 2016 at 10:35am — No Comments

" સાલ્લુ, ખરું ચાલે છે "

ઘનશ્યામ દેસાઈ એટલે લાલ માટીમાં રાતી કીડીની ચાલે જિંદગીની સફર પૂરી કરીને કોઈને આવજો કહ્યા વિના બૂટ-મોજા પહેર્યા વિના ઉઘાડે પગે અગ્નિના ખોળામાં પોઢી ગયેલો ઉત્તમ સર્જક હતો સર્વોત્તમ મનુષ્ય હતો અને લાજવાબ સંપાદક હતો ઘનશ્યામ ટોળાનો માનવી નહોતો પણ એનામાં ' ટોળુ 'સતત ધબકતું હતું એકદમ લોપ્રોફાઈલ ઇન્સાન હતા એની ચાલ એકલી રખડતી કીડી જેવી…

Continue

Added by Facestorys.com Admin on July 18, 2016 at 7:00am — No Comments

Gazal

કવિ શ્રી હેમા મહેતા ની પંક્તિ 'કલ્પના લઈ જાય .....'ની તરહી રચના



કલ્પનાે લઈ જાય ત્યાં દોડયા કરો ,

સૂર દિલોનાં ફરી   છેડ્યાં કરો .



એકબીજાનાં થતા  ને ખોવતાં'

તો ફરીથી એમને  શોધ્યા કરો .



જેમને બેસાડતાં  દિલો મહીં,

ધૂળમાં…

Continue

Added by Manisha joban desai on July 17, 2016 at 5:00pm — No Comments

ફરી થી

બીરેનભાઇ,

તમે લખ્યું કે

કવિતા પર હાથ આજમાવું ?

જાણે લય ના કામાતુર રાજવી ર . પા. ના રાજ માં શરણ માંગુ.

કલાપી ની રૈયત થવા દાદ માંગુ.

ઉ.જો.ની યુનિ. માં માઇગ્રેશન માંગુ

સુ. જાે. ના અધ્યાપક નિવાસ પાસે થી વિચર્યો તો ,

કદિક ટી સ્કવેર લઈ કલાભવન પેર,

હવે મિસ્કીન પાસે અનહદ નાદ માંગુ,

હા,

કવિ મફત ઓઝા ને ગમશે , કહેશે આવી જા,

આ ટોફેલ, જીમેટ , ફેઝ બધું ભૂલી જા

લાવ તને માત્રા,છંદ ને તાલ સમજાવું

શેર ને શાયરી સમજાવું ને

નયન ને આંજી દંવ એવો… Continue

Added by Nayan Tarasaria on July 17, 2016 at 4:55pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service