Made in India
એ મિસાઈલમેન હતા એ ખરી વાત છે પરતું,
દેશનો એક સાચો કોમનમેન ગયો તેનો કાયમ રંજ રહેશે........
Added by Ketan Motla on July 28, 2015 at 1:46pm — No Comments
મારી વાત-64
''જીવન છે જીવવા જેવું''
જીવન એટલે માત્ર શ્વાશની આવનજાવન કે હૃદય નો ધબકાર નહિ પરંતુ સમાજની વચ્ચે રહી સતત કાર્યશીલ અને સદવિચાર સાથે જીવંત રહેવું.
જીવનને માત્ર સમાજના રીત રીવાજો કે લૌકિક વ્યવહારોમાં બાંધી રાખવું નહિ પરંતુ ઉચ્ચ આદર્શો અને નવા આયામો સાથે શુભ દિશામાં ચાલતા રહેવું. અને હા…
ContinueAdded by Ketan Motla on July 28, 2015 at 1:24pm — No Comments
મારી વાત -63
''મુક્ત બંધન ''
માનવ મન મુક્તિ અને સ્વતંત્રતા ઝંખે છે. તેમની ઉપર લોકલાજ,શરમ,માન મર્યાદા જેવા કારણો ને લીધે તેમની સ્વતંત્રતા ઝુંટવાઈ જતી હોય છે. જુના ચીલાચાલુ રીત રીવાજોને કારણે માણસને ગુલામીના પાંજરામાં કેદ ના કરી શકાય.
માણસને વાણી વિચાર અને…
Added by Ketan Motla on July 28, 2015 at 1:22pm — No Comments
મારી વાત -63
''મુક્ત બંધન ''
માનવ મન મુક્તિ અને સ્વતંત્રતા ઝંખે છે. તેમની ઉપર લોકલાજ,શરમ,માન મર્યાદા જેવા કારણો ને લીધે તેમની સ્વતંત્રતા ઝુંટવાઈ જતી હોય છે. જુના ચીલાચાલુ રીત રીવાજોને કારણે માણસને ગુલામીના પાંજરામાં કેદ ના કરી શકાય.
માણસને વાણી વિચાર અને વર્તનમાં મુક્તિ આપવી પડશે. સ્વતંત્ર…
ContinueAdded by Ketan Motla on July 26, 2015 at 7:54am — No Comments
મારી વાત -62
'' નવું શીખો....નવા બનો...''
આપણાં જીવનનો પ્રત્યેક નવો દિવસ નવી તાજગી, નવી આશા અને નવો ઉમંગ લઇ આવે છે. નવ પ્રભાતે નવા વિચારો સાથે નવા કાર્યો નો આરંભ કરવો.
પ્રત્યેક દિવસે કોઈ એક નવું કાર્ય કરતા રહો. જીવનને નદીની જેમ સરળ અને સહજ…
ContinueAdded by Ketan Motla on July 25, 2015 at 7:36am — No Comments
મારી વાત -62
'' નવું શીખો....નવા બનો...''
આપણાં જીવનનો પ્રત્યેક નવો દિવસ નવી તાજગી, નવી આશા અને નવો ઉમંગ લઇ આવે છે. નવ પ્રભાતે નવા વિચારો સાથે નવા કાર્યો નો આરંભ કરવો.
પ્રત્યેક દિવસે કોઈ એક નવું કાર્ય કરતા રહો. જીવનને નદીની જેમ સરળ અને સહજ…
ContinueAdded by Ketan Motla on July 25, 2015 at 7:32am — No Comments
મારી વાત -61
''સમજદાર સાથીદાર''
દરેક માણસને પોતાનું જીવન સુખ,શાંતિ અને આનંદ પૂર્વક જીવવા મળે તેવી ઝંખના રહેતી હોય છે. જીવનપથ પર દરેક સંજોગો અને સમસ્યામાં સદા સાથ ચાલે તેવા સાથીદાર જરૂર રહે છે. સમજદાર સાથી જીવને ને શ્રેષ્ઠ અને અંતિમ મુકામ પર લઇ જાય છે.
સમજદાર સાથીદાર જીવનના કઠીન માર્ગો પર…
ContinueAdded by Ketan Motla on July 24, 2015 at 7:05pm — No Comments
મારી વાત -60
''બસ, હવે કઈ માંગવું જ નથી ''
આપણને જીવનમાં બહુ આશાઓ,અપેક્ષાઓ અને બહુ બધું પામવાની ઝંખના રહેતી હોય છે. માનવ મનને બધું જલ્દી પામી જવું હોય છે. એના કારણે આપણા જીવનનો મહત્તમ સમય આપણી જરૂરિયાતો સંતોષવામાં જ જાય છે.
જીવનમાં ભૌતિક સુખ અને જરૂરિયાતો નું લીસ્ટ લાંબુ થતું જાય છે. પરિણામે…
ContinueAdded by Ketan Motla on July 22, 2015 at 2:40pm — No Comments
મારી વાત - 59
'' હૈયાની વાત કોને કહું ?''
માનવીનું મન લાગણીઓ ,સંવેદનાઓ, ઉર્મીઓથી ભરેલું હોય છે. માનવ મન વેદના સંવેદના વ્યક્ત કરવા ઉચિત સ્થાન શોધવા સતત પ્રયાસ કરે છે.
તમારા અંતરની લાગણીઓ ને સમજી શકે તેવી વિશ્વાસુ વ્યક્તિ પાસે હૃદયની વાત કરાય. તમારા અંતરની વાત એવી વ્યક્તિ પાસે કરો જે તટસ્થ…
ContinueAdded by Ketan Motla on July 18, 2015 at 4:18pm — No Comments
મારી વાત-58
'' પથ્થર નહિ પગથીયું બનો...''
રસ્તામાં પડેલો પથ્થર એક જ જગ્યાએ પડ્યો રહે તો રસ્તે ચાલતા રાહદારીઓને ઠેસ આપશે.પરંતુ એ જ પથ્થર સીડીમા નું પગથીયું બનવા તૈયાર થાય તો લોકોને ઉપર જવામાં એટલેકે ઉન્નતિનાં માર્ગે લઇ જવા ઉપયોગી થશે.
આ જગતમાં માણસે પણ પગથીયા જેવું બનવું એટલેકે જયારે…
Added by Ketan Motla on July 15, 2015 at 10:00am — No Comments
મારી વાત -57
'' લડી લેશું..જીતી લેશું ..''
લડી લેવું એટલે યુધ્ધો કે સંઘર્ષો નહિ પણ મન ની અંદર રહેલા કામ,ક્રોધ, લોભ ,વિકારો સામે લડવું. જીવનપંથ ને ઉજાળવા મનના વિકારોને પરાજિત કરવા પડશે.
તમે જે ક્ષેત્રમાં કાર્ય કરતા હો તેમાં અવ્વલ કક્ષાએ પહોંચવા નેક ઈરાદાથી કામ કરવું. તમે ધરેલા કાર્યોને પાર…
ContinueAdded by Ketan Motla on July 13, 2015 at 3:11pm — No Comments
મારી વાત -56
''જ્ઞાની બનો...દાની બનો..''
ઈશ્વરની આપણા પર અનહદ કૃપા વરસી રહી છે. તેની કૃપાને કારણે જ આપણને ધન, બુદ્ધિ, વિવેક, સંસ્કાર પ્રાપ્ત થયા છે. સુંદર મન અને તંદુરસ્ત શરીર એની કૃપાને આભારી છે તેથી શરીરનો વિવેક પૂર્વક ઉપયોગ કરવો હિતાવહ છે.
આપણી આંખ હરિદર્શન કરવા,કાન કથા-કિર્તન…
ContinueAdded by Ketan Motla on July 11, 2015 at 6:58am — No Comments
મારી વાત -55
'' I Love You ''
આપણાંમાંથી મોટાભાગના લોકોની માનસિકતા એવી થઇ ચુકી છે કે કોઈ આપણને સ્નેહ આપવા માંગે તો આપણે દુર ભાગીએ છીએ.સામેની વ્યક્તિ ને સમજવા કોશીસ કરવી.તેના હૃદયના નિર્દોષ ભાવને સમજવા પ્રયાસ કરવો.…
Added by Ketan Motla on July 9, 2015 at 10:09am — No Comments
મારી વાત -54
'' ભેદ-ભરમને ભાંગીએ''
કરેક આપણે આપણાં ક્ષેત્રમા ખુબ મહેનત કરતા હોવા છતાં સફળ થઇ શકતા નથી. કરેલા કામની યોગ્ય કિંમત થતી નથી કે નોંધ લેવાતી નથી .પરંતુ આનો એકમાત્ર ઉપાય એ છે કે દ્રઢ મનોબળ સાથે કઠોર પરિશ્રમ સાથે પોતાનું કામ નિષ્ઠા પૂર્વક કરતા રહેવું. પરિણામની રાહ કે અપેક્ષા વિના આપણે આપણાં કામ ને ચાલુ…
ContinueAdded by Ketan Motla on July 8, 2015 at 6:54am — No Comments
મારી વાત -53
'' નવપંથ...નવજીવન..''
શું તમને તમારું જીવન વ્યર્થ કે કંટાળાજનક લાગે છે ? તમારા કામ પ્રત્યે અસંતોષ રહે છે? તમે તમારી જાત ને સતત દોષ આપતા રહો છે? મનમાં સતત હીનતા અને નિરાશાની લાગણી અનુભવો છો ? કામ કરવાની મજા આવતી નથી ? તમારા જીવનની ગાડી ધક્કા મારી ચાલતી હોય તેવું લાગે લાગે છે ?…
ContinueAdded by Ketan Motla on July 8, 2015 at 6:25am — No Comments
મારી વાત -52
'' લાયક બનો....નાયક બનો....''
જીવનમાં કોઈપણ ક્ષેત્રમા સફળતા પ્રાપ્ત કરવા સૌ પ્રથમતો યોગ્ય લાયકાત પ્રાપ્ત કરવી પડે. માણસને પોતાની પાત્રતા મુજબનું મળે તોજ પાચન થઇ શકે. જીવનમાં જે વસ્તુ, પદ કે યોગ્યતા મેળવવા આપણે પ્રમાણિક મહેનત કરવી રહી.
આજે માણસનો મુખ્ય હેતુ વધુમાં વધુ પૈસા કમાવવાનો…
ContinueAdded by Ketan Motla on July 6, 2015 at 8:00pm — No Comments
મારી વાત -50
''માણસ હોવાનો અર્થ ''
માણસના જન્મથી મૃત્યુ સુધીના સફર સુધી નો સમય એટલે જીવન. આપણી ઇચ્છાઓ, સ્વપ્નો, અપેક્ષાઓ ને લઇ ચાલતા હોઈએ છીએ. તમારે જીવનમાં શું પ્રાપ્ત કરવું છે તે સ્પષ્ટ હોવું જોઈએ.
તમારું જીવન તમારી વિચારધારાને આધીન છે. જીવનમાં આપણી મહત્વાકાંક્ષા શ્રેષ્ઠ અને ઉમદા હોવી…
ContinueAdded by Ketan Motla on July 5, 2015 at 7:15am — No Comments
મારી વાત -49
''સાચનો મારગ....''
જગતમાં સત્યના માર્ગે ચાલનારાઓને ડગલે ને પગલે નિંદા,ટીકા અને લોકોના વચનોનો સામનો કરવો પડે છે. પ્રમાણિક માણસને વારંવાર આકરી કસોટીઓ અને અગ્નિ પરિક્ષાઓમાંથી પસાર થવું પડે છે.
સત્યનું આચરણ કરનારાં મજબુત મનોબળ વાળા હોય કિન્તુ કઠોર ન હોય, સત્યાગ્રહી સંવેદનશીલ હોય. તેઓ…
ContinueAdded by Ketan Motla on July 4, 2015 at 7:21am — No Comments
મારી વાત -51
'' ગુરુ વિના નહિ ઉદ્ધાર ''
જીવનમાં આગળ વધવું , સિદ્ધિ મેળવવી , સુખ , શાંતિ અને સફળતા પામવી માણસના કર્મો ને આધીન હોય છે. જીવનની આ યાત્રામાં આપણા સફળતાના રથને યોગ્ય દિશામાં લઇ જવા માર્ગદર્શક ની જરૂર રહે. તમારા જીવનને શ્રેષ્ઠ ગતિ તરફ લઇ જવાની પ્રેરણા આપે તે ગુરુ.
ગુરુ એટલે મોટું.…
ContinueAdded by Ketan Motla on July 2, 2015 at 3:38pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service