Made in India
મારી વાત -52
'' લાયક બનો....નાયક બનો....''
જીવનમાં કોઈપણ ક્ષેત્રમા સફળતા પ્રાપ્ત કરવા સૌ પ્રથમતો યોગ્ય લાયકાત પ્રાપ્ત કરવી પડે. માણસને પોતાની પાત્રતા મુજબનું મળે તોજ પાચન થઇ શકે. જીવનમાં જે વસ્તુ, પદ કે યોગ્યતા મેળવવા આપણે પ્રમાણિક મહેનત કરવી રહી.
આજે માણસનો મુખ્ય હેતુ વધુમાં વધુ પૈસા કમાવવાનો હોય છે. માણસને ક્યારેક આકસ્મિક રીતે ધન તો મળી જાય પણ તેની પાત્રતા નહિ હોય તો તેણે મેળવેલા પૈસાને સારી રીતે ખર્ચ નહિ કરી શકે. આકસ્મિક મેળવેલા પૈસાથી તે અહંકારી બની છકી જાય છે.
જીવનમાં સારી લાયકાત મેળવ્યા પછી તમે તમારી જાતને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા તૈયાર કરો. મનને સારી વિચારધારા અને રચનાત્મક કાર્યો કરવા તૈયાર કરો.ઉમદા કાર્યોમાં વધુ ને વધુ લોકોને જોડો અને આગેવાની લઇ આગળ વધો.
લોકોએ તમારી પર મુકેલા વિશ્વાસને કાયમ રાખો. ગમેતેવા સંજોગોમાં લોકહિત ના કામો કરતા રહો. જીવનમાં સેવા સત્ત્કર્મ અને માનવ મદદ કરવા હર હમેશ તૈયાર રહો. કોઈ વ્યક્તિ પ્રત્યે ઈર્ષા, દ્વેષ કે કુભાવ ના રાખો. ઉદાર હૃદયે સૌનો સ્વીકાર કરો. ભલાઈના માર્ગે ચાલી લોકોને સતત આપતા રહેશો તો તમને પણ આપોઆપ મળતું રહેશે.
ટહુકો :
કોઈ વસ્તુની પાછળ દોડવું નક્કામું છે, તેને લાયક બનશો તો ,
તમે ધારેલી બધી વસ્તુ દોડીને તમારી પાસે આવી જશે.
કેતન મોટલા 'રઘુવંશી'
લખ્યા તા.01/07/2015
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com