Made in India
મારી વાત -53
'' નવપંથ...નવજીવન..''
શું તમને તમારું જીવન વ્યર્થ કે કંટાળાજનક લાગે છે ? તમારા કામ પ્રત્યે અસંતોષ રહે છે? તમે તમારી જાત ને સતત દોષ આપતા રહો છે? મનમાં સતત હીનતા અને નિરાશાની લાગણી અનુભવો છો ? કામ કરવાની મજા આવતી નથી ? તમારા જીવનની ગાડી ધક્કા મારી ચાલતી હોય તેવું લાગે લાગે છે ?
જીવનમાં નીરસતા દુર કરવા નવા કાર્યો અને સર્જનાત્મક પ્રવૃત્તિ કરો. મનને ગમતું કામ કરો.સ્વયંને માન આપો.પોતાનું મૂલ્ય સમજો.ગમતું કામ રસપૂર્વક પૂર્ણ કરી કામનો આનંદ ઉઠાવો.
જીવનમાં નવી વિચારધારા નું સ્વાગત કરી નવાપંથ નવા વિચાર પર ચાલવા તૈયાર રહેવું.જગત પરિવર્તનશીલ છે. સમય અને સંજોગો અનુસાર બદલવા તૈયાર રહેનાર સફળ થાય છે.
નવી આશા , નવી દિશા, ધૈર્ય અને સાહસના સથવારે આગળ વધો. તમારી કાર્ય પ્રત્યે ની નિષ્ઠા અને કઠોર પરિશ્રમ કરવાની તૈયારી બધા વિઘ્ન ને દુર કરી દેશે.
જીવનમાં હકારાત્મક અને બધાનું ભલું કરવાના શુભ સંકલ્પ સાથે મંડાણ કરો. જીવન પ્રત્યેની તમારી હકારાત્મક વિચારધારા નવી ઉચાઇ તરફ લઇ જશે.
ટહુકો :
એજ ચહેરો એજ આંખો, માણસ એનો એજ છે.
સાવ અદ્દલ આખે આખો, માણસ એનો એજ છે.
કેતન મોટલા 'રઘુવંશી'
લખ્યા તા. 03/07/2015
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com