Made in India
મારી વાત -57
'' લડી લેશું..જીતી લેશું ..''
લડી લેવું એટલે યુધ્ધો કે સંઘર્ષો નહિ પણ મન ની અંદર રહેલા કામ,ક્રોધ, લોભ ,વિકારો સામે લડવું. જીવનપંથ ને ઉજાળવા મનના વિકારોને પરાજિત કરવા પડશે.
તમે જે ક્ષેત્રમાં કાર્ય કરતા હો તેમાં અવ્વલ કક્ષાએ પહોંચવા નેક ઈરાદાથી કામ કરવું. તમે ધરેલા કાર્યોને પાર પાડવા નિષ્ઠા પૂર્વકનો પ્રયત્ન કરતાં રહેવું.
આપણી અંદર રહેલી અજ્ઞાનતા ,ભેદભાવ ભરી બુદ્ધિ, વાસના,તૃષ્ણા જેવા દુઃખદાયી કારણો સામે જંગ છેડો. અસત્ય, દંભ,કપટ, અમે અન્યાય સામે લડત આપો.
સત્યના માર્ગ પર દ્રઢ નિશ્ચય કરી ચાલતા રહો.કારણ અંતે સત્યનો જ જય થાય છે.જીવનનાં સુખ-દુખ, લાભ-હાની, હર્ષ-શોક સામે સ્થિરમતિ રાખવા પ્રયાસ કરવો.
બહારની નિર્જીવ અને નાશવંત વસ્તુ પર મમત્વ ન રાખો.કોઈ વસ્તુ પ્રત્યેની આસક્તિ આપણને દુઃખ આપે છે.
જીવનનાં દુઃખો અને વિકારો રૂપી જંગ જીતવા ઉદાર હૃદયથી ,ક્ષમા ભાવે ,કરુણા અને પ્રેમપૂર્વક રહેતાં શિખવું .માનવ સેવા ,સત્કર્મ અને પ્રભુની ભક્તિ માં રહી જીવનને પરમ સ્થાને પહોચાડવા નમ્ર પ્રયાસ કરતા રહેવું..
ટહુકો :
બીજા સામે લડીને જીતવું એ ખરી જીત નથી પરંતુ,
પોતાના વિકારો અને મનને જીતનાર ખરો વિજેતા છે.
કેતન મોટલા 'રઘુવંશી'
લખ્યા તા. 10/07/2015.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com