Made in India
મારી વાત 31
"લોકો શું કહેશે ..? ''
માણસ સમાજની વચ્ચે જીવે છે માણસનો સ્વભાવ એવો છે કે પોતે કરેલા કાર્યો કે વર્તનની બીજા પર શું અસર થશે તેનાથી સતત ચિંતિત રહે છે.
પરાવલંબી માણસ ભયભીત હોય છે, તેનામાં સાહસનો અભાવ હોય છે. તે સતત પોતાની આસપાસ રહેતી વ્યક્તિઓ કે વસ્તુઓનું અનુકરણ કરે…
ContinueAdded by Ketan Motla on June 7, 2015 at 5:49pm — No Comments
મારી વાત - 30
'' એકાંત ચિત્તે ધ્યાન ધરવું''
માણસ જન્મ સમયે એકલો હોય અને મૃત્યુ સમયે પણ એકલો હોય. જન્મથી મરણ વચ્ચેની જીવન યાત્રામાં સંસારની લોકિક ક્રિયાઓ અને પરંપરાઓથી જોડાયેલો રહે છે.
આપણે લોકોની ભીડ વચ્ચે , કોલાહલ અને રોકકળ વચ્ચે જીવનભર ગૂંચવાયેલા રહીએ છીએ. જીવનમાં એક હદ સુધી સફળ થયા પછી…
ContinueAdded by Ketan Motla on June 7, 2015 at 10:37am — No Comments
મારી વાત -29
" આપવાનો આનંદ "
આપણા જીવનનું સુખ આપણી અંદર રહેલું છે.તમારો સ્વભાવ,વર્તન, આવડત અને સદ વિચારોને આધારે આપણા જીવનમાં સુખનો ખ્યાલ આવે છે.
જમા-ઉધાર,લેવડ-દેવળના હિસાબો વેપારી રાખે છે. સજ્જન માણસ સમાજને સતત આપતો રહે છે તેમને લેવાની કોઈ અપેક્ષા હોતી નથી. તમે કોઈપણ કાર્ય નિસ્વાર્થ ભાવે…
ContinueAdded by Ketan Motla on June 5, 2015 at 1:59pm — No Comments
મારી વાત -28
" અંધકારની અંતિમ રાત "
રાત એટલે અંધકાર , રાત એટલે ડર , રાત એટલે થાક ,પીડા અને વેદનાઓ. જીવનનો પ્રવાહ સતત વહેતો રહે છે. તમારા જીવનમાં આવતી પીડાઓ, સમસ્યાઓ એ તમારા મનમાં ઉદભવતી વાત છે.
જીવનમાં આવતા દુખો,પીડાઓ ને દુર કરવાની ઉત્તમ ચાવી એટલે ભૂતકાળને ભૂલવો. ભવિષ્ય ની ચિંતાથી દુર…
ContinueAdded by Ketan Motla on June 3, 2015 at 8:50pm — No Comments
મારી વાત -27
"વિચારો નો વેપારી"
કોઈ માણસની સફળતામાં તેમના વિચારોનો મહત્વનો ભાગ ભજવે છે. કોઈપણ કાર્ય કે ધ્યેય સિદ્ધિમાં તેમના હકારાત્મક વિચારો જ તેમને સફળ બનાવતા હોય છે.
તમારા વિચારો તમારું પ્રતિબિંબ છે. કોઈપણ બાબતનો વિચાર પ્રથમ તમારા મન માં આવે છે. સફળ થવાના વિચાર કરનાર માણસ એક દિવસ અવશ્ય…
ContinueAdded by Ketan Motla on June 2, 2015 at 12:04am — No Comments
મારી વાત -26
" પરિવર્તન છે સનાતન"
તમે તમારા જીવનના દુખો ,પીડાઓ અને સમસ્યાઓને લઇ સતત ચિંતિત રહેતા હો તો થોડી ધીરજ ધરશો, કારણ તમારી સમસ્યા અને દુખો એક દિવસ ચાલ્યા જ જવાના. માણસના જીવનમાં એક વસ્તુ ચોક્કસ છે તે છે પરિવર્તન.
સમય તમામ દુખો નો અકસીર ઈલાજ છે. સાથે તમારી પીડાઓ અને સમસ્યાઓને જોવાનો…
ContinueAdded by Ketan Motla on June 1, 2015 at 11:20pm — No Comments
મારી વાત -25
'' તાલ મસ્ત માણસ "
સમાજ માં ઘણા પ્રકારના માણસો જોવા મળે છે. જેમાં માલ મસ્ત , ચાલ મસ્ત અને તાલ મસ્ત માણસ વગેરે. જેઓ પોતાના જીવનને તાલ બદ્ધ સંગીત ની જેમ જીવે છે તેનું જીવન સુરીલું અને સુમધુર રહે છે.
આપણું જીવન સંગીત છે. સુમધુર સંગીત જીવનને આનંદ આપનારું છે. તાલમાં રહેનારો માણસ જીવનના…
ContinueAdded by Ketan Motla on May 30, 2015 at 2:41pm — No Comments
મારી વાત -24
'' સદાકાળ વિદ્યાર્થી''
સંસારચક્ર માં ત્રણ વસ્તુ નિશ્ચિત છે જન્મ, કર્મ , અને મ્રુત્યુ. માણસ જન્મથીજ સતત નવું શીખતો રહે છે. નાનું બાળક ઘરમાં બખોડીયા ભરી ને ચાલતા શીખે, બોલતા શીખે ત્યારબાદ ક્રમશ શાળાએ જતા વિદ્યા ના સંસ્કારો મેળવે. અને યુવાનીમાં વ્યવહારિક અનુભવો પ્રાપ્ત કરે.
સફળ માણસ…
ContinueAdded by Ketan Motla on May 29, 2015 at 9:07pm — No Comments
મારી વાત - 23
'' ગમતાનો આનંદ"
આપણે જીવનમાં સફળતા મેળવવા સતત કામમાં ડૂબ્યા રહીએ છીએ. ઘણીવાર કામના બોજા હેઠળ ચગદાઈ જતો માણસ સતત મુંજારો અનુભવે છે. આપણને સ્વભાવ અનુસાર કાર્ય કરવા મળે તો આપણે ગમતું કામ કર્યાનો અનેરો આનંદ મળે અને તેથી આપણું કામ એ ઉત્સવ બને.
તમને જીવનમાં કોઈને કોઈ શોખ હોય, આ શોખ વાંચનનો,સંગીતનો કે નવું શીખતા રહેવાનો હોય છે.આપણે ચીલાચાલુ કાર્યથી ઉપર ઉઠી નવું કરી મનને ગમતું કાર્ય કરવાનો આનંદ ઉઠાવવો…
Added by Ketan Motla on May 27, 2015 at 6:44pm — No Comments
મારી વાત 22
"ચહેરા પાછળનો ચહેરો "
માણસની પ્રકૃતિ, સ્વભાવ મુજબ તેમનું વર્તન જોવા મળે છે. ઘણી વખત આપણે સામેની વ્યક્તિને જાણી શક્યાનો દાવો કરતા હોઈએ છીએ પરંતુ માણસના મન ની અંદર શું ચાલે છે તે જાણવું અસંભવ છે.
મોટાભાગના લોકો જુઠ, દંભ ના સહારે એક બીજાને છેતરતા જોવા મળે છે. જુઠી…
Added by Ketan Motla on May 21, 2015 at 12:55pm — No Comments
મારી વાત -21
"મોટા વિચાર મોટો જાદુ "
જીવનના દરેક ક્ષેત્રમાં માણસે સફળતા પામવા ઉદાર દ્રષ્ટિકોણ રાખી આગળ વધવું પડે છે. ઉદાર દ્રષ્ટિકોણ ધરાવતો માણસ જલ્દી સફળ થતો હોય છે. તેમનું ઉદારતા પૂર્વકનું વર્તન માનવ સંબંધોને વિકસાવવામાં મદદ કરે છે.
...…
ContinueAdded by Ketan Motla on May 21, 2015 at 12:50pm — No Comments
મારી વાત -20
" જીવન નું ગૌરવ "
જગતમાં લાખો લોકો જન્મે છે અને પોતાનું કાર્ય કરી ચાલી જાય છે. પરંતુ કેટલાક લોકોજ આપણને યાદ રહે છે કારણ કે આ એ લોકો હશે કે જેમણે ચીલાચાલુ પ્રવાહથી કૈક અલગ થવાનો પ્રયાસ કર્યો હતો. તેથી આવા માણસો શ્રેષ્ઠ બની રહ્યા.
...…
ContinueAdded by Ketan Motla on May 21, 2015 at 12:48pm — No Comments
મારી વાત -19
" સફળતા ની સાથે "
તમારી આસપાસ નજર કરશો તો કેટલાય લોકો પોતાના ક્ષેત્રમાં સફળ થયેલા જોવા મળશે. એમની સફળતા માટેના કારણો તેમની આદતો અને કાર્ય કરવાની પદ્ધતિનું નિરીક્ષણ કરો.
સફળ માણસ હળવોફૂલ હોય છે. તે નાની નાની સમસ્યાઓમાં હસ્તે મોઢે રસ્તો કરી લે છે. તમે તમારી સમસ્યાને વારંવાર અન્ય પાસે રજુ ન કરો કારણકે બીજી વ્યક્તિને તમારી સમસ્યા સંભાળવામાં રસ ન પણ હોય એવું બને. સતત ફરિયાદ કરનારો માણસ અપ્રિય બને છે.
કોઈપણ કાર્ય શરુ કરતા પહેલા જ તે વિષે ડર રાખવો નકામો…
Added by Ketan Motla on May 15, 2015 at 9:05pm — No Comments
મારી વાત -18
" સપના ના વાવેતર "
જીવનમાં સફળ થવા સૌ પ્રથમ તો સપના જોવા પડે. જો તમને સફળતાના સપના આવતા હોય તો તમારા ધ્યેયની નજીક છો એમ નક્કી કહેવાય. એટલે કોઈપણ ક્ષેત્રમાં સફળ થવા સપના જુઓ.
તમારા વિચારો તમારું ધ્યેય નક્કી કરશે. તમારી વિચારધારાને આધીન તમારા સ્વપ્નો હોય છે. તમે જવાબદાર અને લાયક બનો એટલે શ્રેષ્ઠ સપના આવશે. મહાન સિધ્ધી મેળવવા સ્વપ્નશીલ બનવું.
તમારા સપના પણ સાચા પડી શકે છે પણ એ માટે નિષ્ઠાપૂર્વક, લગનથી કાર્ય કરવું પડે. જો તમે યોગ્ય…
Added by Ketan Motla on May 15, 2015 at 8:42pm — No Comments
મારી વાત -17 |
''વિચારોનો વૈભવ ''… |
Added by Ketan Motla on May 4, 2015 at 10:52am — No Comments
''ભૂલી જતાં નૈ....''
અંતિમ ઘડી છે , કબૂલી જતા નૈ.
મજા મૌનમાં છે, ખુલી જતા નૈ.
સહી એકધારી , પ્રણય કેરી પીડા.
દિલાસા બતાવી, વસુલી જતા નૈ,
સદા પાનખરમાં, જીવાયો છું…
Added by Ketan Motla on May 2, 2015 at 1:04pm — No Comments
મારી વાત -16
" પૃથ્વી પરની શ્રેષ્ઠ મહેમાનગતિ"
જેનો જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે. માણસ જન્મથી લઇ મૃત્યુ સુધીના સમયમાં પોતાના દેહનો માલિક સમજવા ની ભૂલ કરે તો પારાવાર પીડા સિવાય કશું હાથ લાગે નહિ.
માનવના પૃથ્વી પરના આવાગમન ને નક્કી માની માનવ દેહને થોડો…
Added by Ketan Motla on May 2, 2015 at 11:05am — No Comments
મારી વાત -15
"પ્રેમરોગ થી પ્રેમયોગ સુધી "
સંસાર રૂપી મહાસાગરમાં માનવ મનના પડેલા અદ્ભુત રત્નો માં પ્રેમ નામે જાદુઈ તત્વ પડેલું છે. પ્રેમને ક્યારેય શબ્દોમાં વર્ણન કરી ન શકાય બસ અનુભવી જ શકાય. યુવાનીમાં વિજાતીય પાત્રોને થતો પ્રેમ, માતાનો બાળકને પ્રેમ,પિતા પુત્ર કે ભાઈ -બહેન ના પ્રેમના આદર્શ છે.…
ContinueAdded by Ketan Motla on April 30, 2015 at 4:25pm — No Comments
મારી વાત -14
"સુખ નું રહસ્ય"
સુખ અંગેની આપણો ખ્યાલ મોટાભાગે બહુ સંકુચિત હોય છે.સુખની માન્યતા અને સમજ અંગે માણસ હજુ સુધી અવઢવમાં રહે છે. માણસ તેમના વાણી વર્તન અને સત્ત્કર્મ દ્વારા…
Added by Ketan Motla on April 30, 2015 at 4:21pm — No Comments
મારી વાત -13
" ન સમજાયેલો માણસ "
જગતના સર્વે પ્રાણીઓમાં ઈશ્વરે માનવીને મન, બુધ્ધિ,સંવેદના,પ્રેમ જેવી વિશેષતાઓ આપી છે. તેમાં ખાસ કરીને માનવીના મન માં અદ્ભુત શક્તિઓ રહેલી છે.
તમે વૈજ્ઞાનિક પધ્ધતિ ની મદદથી ઋતુઓ અને વાતાવરણનું અનુમાન કરી શકો છો પરંતુ માનવીના મનને જાણવાની હજુ કોઈ શોધ થઇ નથી. આપણું મન પળવારમાં સાત સમુદ્ર પર ચાલ્યું જાય અને પળવારમાં અંધારી ઝુપડીમાં હોય.
ક્યારેક આપણે અમુક લોકોને બહુ નજીક થી કે સારી…
Added by Ketan Motla on April 26, 2015 at 8:24pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service