Made in India
મારી વાત -19
" સફળતા ની સાથે "
તમારી આસપાસ નજર કરશો તો કેટલાય લોકો પોતાના ક્ષેત્રમાં સફળ થયેલા જોવા મળશે. એમની સફળતા માટેના કારણો તેમની આદતો અને કાર્ય કરવાની પદ્ધતિનું નિરીક્ષણ કરો.
સફળ માણસ હળવોફૂલ હોય છે. તે નાની નાની સમસ્યાઓમાં હસ્તે મોઢે રસ્તો કરી લે છે. તમે તમારી સમસ્યાને વારંવાર અન્ય પાસે રજુ ન કરો કારણકે બીજી વ્યક્તિને તમારી સમસ્યા સંભાળવામાં રસ ન પણ હોય એવું બને. સતત ફરિયાદ કરનારો માણસ અપ્રિય બને છે.
કોઈપણ કાર્ય શરુ કરતા પહેલા જ તે વિષે ડર રાખવો નકામો છે. કાર્ય પ્રત્યેનો ડર માણસને નિષ્ફળતા તરફ દોરી જાય છે.સફળ વ્યક્તિ પોતાની આસપાસના લોકોને જીવંત રાખે છે એટલે કે પોતાની સાથે સતત જોડાયેલા અને ગતિશીલ રાખે છે.
જીવનમાં ક્યારેક ખોટી દિશા પકડાઈ ગઈ હોય તો નિરાશ થયા વિના જયારે જે સમયે ખ્યાલ આવી જાય ત્યારે એક પળનો પણ વિલંબ કાર્ય વિના યોગ્ય વાતાવરણ જોઈ દિશા બદલાવી નાખવી. કારણકે સતત સફળ થવાના પ્રયત્ન કરનારા જ સફળતાને વરે છે.
ટહુકો :-
સતત સફળતાની વાતો કરનારા
અંતે સફળ થઇ જતા હોય છે.
બીજાની ટીકાઓ થી ડરનારા
જીવનમાં કઈ જ કરી શકતા નથી.
@ કેતન મોટલા "રઘુવંશી"
લ.તા. 06/05/2015
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com