Made in India
મારી વાત -26
" પરિવર્તન છે સનાતન"
તમે તમારા જીવનના દુખો ,પીડાઓ અને સમસ્યાઓને લઇ સતત ચિંતિત રહેતા હો તો થોડી ધીરજ ધરશો, કારણ તમારી સમસ્યા અને દુખો એક દિવસ ચાલ્યા જ જવાના. માણસના જીવનમાં એક વસ્તુ ચોક્કસ છે તે છે પરિવર્તન.
સમય તમામ દુખો નો અકસીર ઈલાજ છે. સાથે તમારી પીડાઓ અને સમસ્યાઓને જોવાનો દ્રષ્ટિકોણ હકારાત્મક હોય તે પણ મહત્વનો છે. આપણા બધા દુખો જલ્દી દુર થાય તેવી આશા રાખો અને પ્રયત્ન કરો, આમ કરવાથી જીવન જીવવાને નવો અભિગમ મળશે.
જીવનમાં સુખ-દુખ, ચડતી-પડતી એ માણસના વર્તન, સ્વભાવ અને સંજોગો ને આધીન હોય છે. પરંતુ કોઈ માણસને સતત દુખ જ રહે તેવું ભાગ્યે જ બનતું હોય છે. કારણ આ જગતમાં સમયાંતરે પરિવર્તન થતું જ રાતે છે.
માણસ પોતાની ચીલાચાલુ લૌકિક પ્રવૃતિઓમાં રચ્યો પચ્યો રહેવાને કારણે પરિવર્તનથી ડરે છે. તે જીવનમાં કશું નવું કરવામાં સતત અસલામતી અનુભવે છે. પરંતુ ફક્ત થોડા સાહસિકો જ પરિવર્તનનો સ્વીકાર કરી સફળતાના યાશોભાગી બને છે.
તમારા જીવનની નાની સમસ્યાઓ પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી સતત સારું કાર્ય કરતા રહો અને બીજાની ભલાઈ કરવાનું ચાલુ રાખો. બીજા શું કહે છે તેની ચિંતા કાર્ય વિના સત્કર્મ નો માર્ગ પકડી રાખો. કારણ સેવા, સત્કર્મ અને માનવતાના માર્ગે ચાલનારના તમામ દુખો અને સમસ્યાઓ આપોઆપ દુર થતી હોય છે.
ટહુકો :
સત્યની રાહે ચાલનાર, પરદુઃખે દુખી થનાર માણસનો
સંગ કરનારના ભાગ્ય નો ઉદય થતો હોય છે.
કેતન મોટલા "રઘુવંશી"
28/05/2015
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com