Made in India
મારી વાત -16
" પૃથ્વી પરની શ્રેષ્ઠ મહેમાનગતિ"
જેનો જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે. માણસ જન્મથી લઇ મૃત્યુ સુધીના સમયમાં પોતાના દેહનો માલિક સમજવા ની ભૂલ કરે તો પારાવાર પીડા સિવાય કશું હાથ લાગે નહિ.
માનવના પૃથ્વી પરના આવાગમન ને નક્કી માની માનવ દેહને થોડો સમય મહેમાન બનવાની તક મળી હોય આ જગતમાં લાભ, હાની, હર્ષ,શોક નો સ્વીકાર કરવો.
આપણા કોઈ સ્નેહી કે સ્વજનના ઘરની મહેમાનગતિ થોડા દિવસોની હોય છે કાયમ હોતી નથી તેમ આપણે સૌ પરમાત્માના યજમાનપદે પૃથ્વીપરના મહેમાન છીએ અને માત્ર થોડો સમય મહેમાનગતિ માણવા આવ્યા છીએ એ ન ભૂલવું.
યજમાનને સ્વચ્છ,સુંદર , મધુર અને સત્ય બોલનાર મહેમાન ગમે છે, તેમ આપણે આપણી કાયાને સ્વચ્છ, સુઘડ રાખવી સાથે વાણીમાં નામ્રતાપુર્ણ સત્ય અને મધુર વચનો બોલવા.
સદીઓથી આ જગતમાં કરોડો માણસો જનમ્યા અને મરણ પામ્યા છતાં કેટલાક જુજ લોકોને જ આપણે યાદ કરીએ છીએ, કારણ આ જગતમાં સેવા,સત્ત્કર્મ અને સત્ય ધર્મનું પાલન કરનારને જગત યાદ કરે છે.
આથી જ્યાં સુધી મૃત્યુ ન આવે ત્યાં સુધીના સમયમાં સેવા,ધર્મ પ્રેમ અને કરુણા રૂપી અમૃતવર્ષા કરતા રહો જેથી પૃથ્વીપરના શ્રેષ્ઠ મહેમાન બનવાનું ગૌરવ પ્રાપ્ત થાય.
ટહુકો : સમાજમાં આવી રહેલા પરિવર્તનો ટોળા ને નહિ ,
એકલ-દોકલ વ્યક્તિની વિચારધારાને આભારી છે.
@કેતન મોટલા "રઘુવંશી"
લ.તા. 01/05/2015
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com