Made in India
અતિ આનંદ સાથે જણાવવાનું કે આગામી સમયમાં પ્રગટ થનારું અમારું પ્રથમ પુસ્તક '' હૈયાની વાત'' આવતા વીકમાં તૈયાર થઇ જશે... જેમાં ૯૯ જેટલા ચિંતનાત્મક લેખોનો સમાવેશ કરાયો છે. આ પુસ્તકનું ટાઈટલ પેજ આપ સૌની સાથે શેર કરું છું અને આશા રાખું છું કે આપ સૌને આવશ્ય પસંદ પડશે....
આભાર, લી.
કેતન મોટલા…
Added by Ketan Motla on May 5, 2016 at 7:35pm — 1 Comment
Added by Ketan Motla on April 13, 2016 at 8:08pm — No Comments
Added by Ketan Motla on April 13, 2016 at 8:02pm — No Comments
‘’ક્રોધ અને વિરોધ’’…
ContinueAdded by Ketan Motla on April 13, 2016 at 7:58pm — No Comments
મારી વાત -૧૨૫ ‘’જૂડાની છેલ્લી ચાવી..’’
આપણે સમાજ વચ્ચે રહી સુખ, શાંતિ અને સફળતા પામવા પ્રયાસ કરીએ છીએ. સમાજ પણ આપણે સફળ બનીએ તેવી અપેક્ષા રાખે છે. સફળતા માટે પોતાના ક્ષેત્રમાં મહારત હાંસલ કરવી પડે. સમાજમાં પોતાનું સ્થાન બનાવવા કુનેહપુર્વકની મહેનત અને આયોજનબદ્ધ કાર્ય કરવું પડે.
જીવનના કોઈપણ ક્ષેત્રમાં સફળ થવા કે પોતાના લક્ષ્યની સિદ્ધિ માટે યોગ્ય દિશામાં ડગ માંડતા રહી ઉચિત પ્રયાસ કરવો પડે. આપણી ક્ષમતા મુજબ કાર્ય…
ContinueAdded by Ketan Motla on March 15, 2016 at 8:13am — No Comments
Added by Ketan Motla on March 9, 2016 at 1:53pm — 2 Comments
‘’ કુછ તો લોગ કહેંગે..’’
આપણા નવા સાહસ કે નવા વિચાર અંગે બીજા શું કહેશે ? તેનો આપણને સતત ભય રહેતો હોય છે. ક્યારેક સમાજનો આવો ખોટો ભય આપણને આપણા લક્ષ્ય સુધી પહોચવામાં અંતરાય ઉભા કરે છે.
કોઈપણ નવો વિચાર કે નવા સાહસની શરૂઆત મોટેભાગે વિરોધથી થાય છે. તમારા નવા વિચારને લોકો ભલે નકારાત્મકતા થી જુએ અને પોતાના મત રજુ કરે પરંતુ આપણે આપણા સાહસ કે વિચારને દ્રઢ…
ContinueAdded by Ketan Motla on March 9, 2016 at 12:52pm — No Comments
મારી વાત ૭૯
“જાણવા કરતાં માણવું સારું’’
વર્તમાન સમયમાં માહિતી આપતા સ્ત્રોતની કોઈ કમી નથી. આધુનિક ટેકનોલોજીની મદદથી માહિતીનું આદાનપ્રદાન ઝડપી બન્યું છે. માણસ વધુ ને વધુ માહિતી એકત્ર કરવા લાગ્યો છે. લોકો માહિતીના ભંડાર સમ બની ગયા છે. આર્થિક, સામાજિક, રાજકીય માહિતીના ગંજ ખડકાયેલા…
ContinueAdded by Ketan Motla on December 28, 2015 at 7:09pm — No Comments
મારી વાત -૭૮
આંખ-કાન ખુલ્લા... મોં બંધ...
જીવનમાં સફળ થવા માણસે કેટલાંક નિયમ પાળવા પડેછે.તમારા લક્ષ્ય સુધી પહોચવા આયોજન પૂર્વકનું કાર્ય કરતા રહેવું. સફળ થવાના સપનાં ખુલ્લી આંખે જોવાં જોઈએ. મંજિલ સુધી પહોચવાની માનસિક છબી બનાવવી.
તમારી આસપાસનાં બાહ્ય જગતમાં શું શું બને છે તેને ખુલ્લી આંખે જુઓ અને બનતી ઘટનાથી વાકેફ રહો. સમાજમાં આવી રહેલ પરિવર્તનનો સ્વીકાર કરો. …
ContinueAdded by Ketan Motla on December 10, 2015 at 1:07pm — No Comments
Added by Ketan Motla on November 26, 2015 at 4:30pm — No Comments
Added by Ketan Motla on November 26, 2015 at 4:28pm — No Comments
Added by Ketan Motla on November 26, 2015 at 4:26pm — No Comments
Added by Ketan Motla on November 21, 2015 at 7:03pm — 1 Comment
'શ્રાવણનો ઝરમરિયો મેઘ'
રક્ષાબંધનના પવન પર્વ નિમિતે હિંદુ પરંપરા મુજબ દરેક બહેન પોતાના ભાઈને
'રાખડી' બાંધી ભાઈને અંતરના આશીર્વાદ…
ContinueAdded by Ketan Motla on August 28, 2015 at 8:37pm — No Comments
મારી વાત -73
''અંતરનો આવકાર ''
માણસનો સ્વભાવ વિકાસ કરતાની સાથે તેમની સાથે જોડાયેલી દરેક બાબતો નું આર્થીક મૂલ્યાંકન કરવાનો રહે છે. જીવનમાં સફળ થવું, ધન,પદ,પ્રતિષ્ઠા મેવવાની સાથે માનવ સંબંધોને પણ મહત્વ આપવું આવશ્યક છે.પોતાના પરિવાર, સગા સ્નેહી- સાથે નિર્દોષ અને સહજ વ્યવહાર કરવો રહ્યો.ઘણીવાર આપણે વધુને વધુ ધન કમાવવાની લાલસામાં માનવીય સંબંધોને અન્યાય…
ContinueAdded by Ketan Motla on August 22, 2015 at 5:09pm — 1 Comment
મારી વાત -72 ''આઝાદીનો આનંદ ''
માનવ મન સ્વતંત્રતા ઝંખે છે. આપણે કુટુંબ પરિવાર,રીત રીવાજ, માન, મર્યાદા લૌકિક વ્યવહારો ના નામે ક્યારેક બંધાઈ જઈએ છીએ. તેમ છતાં મુક્ત વિચારો અને સ્વતંત્રતા માણસનો અધિકાર…
ContinueAdded by Ketan Motla on August 15, 2015 at 7:49am — 1 Comment
મારી વાત -71
'' હૈયામાં ચાલતો હવન...''
આપણું મન કેટકેટલા વિચારો લઇ ને બેઠું હોય છે. માનવ મનમાં કામ,ક્રોધ,ઈર્ષા,શંકા વગેરે વિકારો ભરેલા હોય છે.સાથે સત્ય,પ્રેમ,માનવતા,સંવેદનશીલતા અને સહજતા જેવા સદગુણો પણ રહેલા હોય.
મનની અંદર રહેલા દુર્ગુણોને હવનમાં હોમી દેવા અને સદગુણોને પ્રજ્વલિત રાખવા…
ContinueAdded by Ketan Motla on August 12, 2015 at 7:50am — No Comments
મારી વાત -70
આપતાં રહેવું...જીવતાં રહેવું...''
આપણાં ધાર્મિક ગ્રંથોમાં દાનનો વિશેષ મહિમા છે.શાસ્ત્રોના કથન મુજબ સુપાત્રને દાન કરવાથી પુણ્ય મળે છે. સુપાત્રને દાન કરવું એ તો બરાબર પણ દાન આપવાનો આપણો કોઈ પ્રકારનો હેતુ ન હોવો જોઈએ.
કઈ આપીને લેવાની અપેક્ષા એટલે વ્યહાર કે વેપાર ગણાય. એટલે કઈ…
ContinueAdded by Ketan Motla on August 11, 2015 at 8:13pm — No Comments
મારી વાત - 69
''આપણે જ આપણાં સંકટ મોચક''
રામાયણમાં ભગવાન શ્રીરામને આવેલા સંકટોમાંથી ઉગારનારા પવનપુત્ર હનુમાનજી હતા. હનુમાનજીની પ્રભુ પ્રત્યેની દસત્વની ભાવના ઉત્તમ હતી.તેઓ ભગવાન શ્રીરામના સખા,ભક્ત,સેવક અને પ્રિય હતા.
તમારા જીવનમાં ડગલે ને પગલે આવતા સંકટોમાં ઉચિત માર્ગદર્શન આપનાર ની શોધ કરવી.…
ContinueAdded by Ketan Motla on August 9, 2015 at 2:13pm — No Comments
મારી વાત -68
''વન પ્રવેશની વાળાએ...''
જીવનના પચાસ વર્ષ સફળતમ રીતે પૂર્ણ કર્યા હોય. તમને તમારા જીવનમાં બધા ઈચ્છિત લક્ષ્યો પ્રાપ્ત થયા હોય અને સમાજમાં પદ, પ્રતિષ્ઠા, ધન પરિવાર બધું મળ્યું હોય. સમાજમાં તમારું નામ પ્રતિષ્ઠિત વ્યક્તિની યાદીમાં લેવાતું…
ContinueAdded by Ketan Motla on August 9, 2015 at 1:50pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service