Made in India
મારી વાત - 69
''આપણે જ આપણાં સંકટ મોચક''
રામાયણમાં ભગવાન શ્રીરામને આવેલા સંકટોમાંથી ઉગારનારા પવનપુત્ર હનુમાનજી હતા. હનુમાનજીની પ્રભુ પ્રત્યેની દસત્વની ભાવના ઉત્તમ હતી.તેઓ ભગવાન શ્રીરામના સખા,ભક્ત,સેવક અને પ્રિય હતા.
તમારા જીવનમાં ડગલે ને પગલે આવતા સંકટોમાં ઉચિત માર્ગદર્શન આપનાર ની શોધ કરવી. તમારા સંકટમોચક તમારા સ્નેહી,સખા કે ગુરુ હોઈ શકે.પરંતુ જીવનની નાની નાની બાબતમાં વારંવાર મદદની આશા ન રાખવી પણ જે તે સમસ્યાનો જાતે જ ઉકેલ લાવવા પ્રયાસ કરવો.
જીવનમાં હારથી ડરશો નહિ કારણ હારનારા એક દિવસ અવશ્ય જીતી જતા હોય છે. તમે હારો છો એનો મતલબ એવો પણ છે કે તમે રમતમાં છો. હાર-જીત મહત્વની નથી પણ રમતમાં રહેવું મહત્વનું છે.
જીવનની વિકટ પરિસ્થિતિ સામે પ્રતિકાર કરવા તમને કોઈ યોગ્ય વ્યક્તિ ન મળે તો આપણે જ આપણા સંકટમોચક બનવું. દ્રઢ મનોબળ અને ઈચ્છા શક્તિ દ્વારા સંકટો દુર કરવા એટલેકે આપણેજ આપણા હનુમાન બનવું.
જીવનની વિકટ ઘડીમાં તમારા ઇષ્ટ દેવી દેવતા , પરમકૃપાળુ પરમાત્મા પર શ્રદ્ધા રાખી સહાયનો સાદ કરવો અને ખરા દિલથી પ્રાર્થના કરવી. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ભક્તોની લાજ રાખવા ભગવાને અવશ્ય આવવું જ પડશે.
ટહુકો :
જેની સાથે કૃષ્ણ છે.
તેનો વિજય નક્કી છે.
કેતન મોટલા'રઘુવંશી'
08/08/2015
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com