Made in India
મારી વાત -71
'' હૈયામાં ચાલતો હવન...''
આપણું મન કેટકેટલા વિચારો લઇ ને બેઠું હોય છે. માનવ મનમાં કામ,ક્રોધ,ઈર્ષા,શંકા વગેરે વિકારો ભરેલા હોય છે.સાથે સત્ય,પ્રેમ,માનવતા,સંવેદનશીલતા અને સહજતા જેવા સદગુણો પણ રહેલા હોય.
મનની અંદર રહેલા દુર્ગુણોને હવનમાં હોમી દેવા અને સદગુણોને પ્રજ્વલિત રાખવા રહ્યા.મનની શાંતિ માટે ખોટી તકરારમાં ન પડવું.કોઈની સાથે લડાઈ કરવાથી તમારું મન નકારાત્મક વિચારોમાં પડી જાય પરિણામે તમારા મુખ્ય ધ્યેય કે કાર્યમાં વિઘ્ન આવે.શાંત ચિત્તે સમાધાન અને ક્ષમાનું વલણ અપનાવી આગળ વધવું.
બીજા પ્રત્યે ઘસાતું બોલવું કે નિંદા ન કરવી.બીજા શું કરે છે તેનાથી આપણને કઈ ફરક પડવો જોઈએ નહિ.આપણે તો આપણા કાર્યમાં નિષ્ઠા પૂર્વક આગળ વધવું.
હૈયારુપી ચાલતા હવનમાં મનના વિકારો,દુર્ગુણો,લાલસા,પીડાઓ અને વેદનાઓને હોમી દેવાથી મન સાફ,શુદ્ધ અને હળવું બની જશે.
સમાજની સારી બાબતોનો સ્વીકાર કરી સેવા,સત્કર્મ અને માનવ કલ્યાણના કાર્યમાં જોડાઈ જવું.મનને ગમતી પ્રવૃત્તિ કરી જીવનમાં સુખ,શાંતિ અને પરમ કૃપાળુ પરમાત્માની ખોજમાં રહેવું.
ટહુકો :
ઉગતા સૂર્યની પૂજા કરવી આવશ્યક છે સાથે,
આથમતા સૂર્યને પણ માનભેર વિદાય આપવી.
કેતન મોટલા 'રઘુવંશી'
09/08/2015
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com