June 2016 Blog Posts (91)

Atheist vs. Muslim-a true logical debate By Sneh Sonaiya

Atheist vs. Muslim-a true logical debate
Zakir Naik is a liar and cheater proved!
 
Whenever we saw the Peace Tv channel, we saw Zakir Naik simply spew his words over the opponent debater to win the debate! Actually he don't give chance to speak against him!…
Continue

Added by sneh sonaiya on June 30, 2016 at 11:29pm — No Comments

forgiveness

Forgiveness is one of simplest words in the world. We can spell and pronounce it very easily without any trouble. If we look for it in any Dictionary we might find ‘stop feeling angry or resentful towards (someone) for an offence, flaw, or mistake.’ 



When we find it being in our routine life, it becomes hardest word to understand or exert in our life. But infect we always find a way to forgive our loved ones. When it happens again by them we find it hard to forgive but we do. Somehow… Continue

Added by Pavni Bhatt on June 30, 2016 at 11:01pm — 1 Comment

ચાલ ને ઓઢી લઈએ...

ચાલ ને ઓઢી લઈએ આ અંધારી રાત્રિ ને,

તારા તો તારાં જ ને આખરે

મને ફક્ત એની શીતળતા માં રમવા દે...



ચાલ ને પકડી લઈએ આ લહેરાતા પવન ને,

એનો આનંદ નો તારો જ ને આખરે

મને ફક્ત એની ઝડપ માં સંતાવા દે..



ચાલ ને ચૂમી લઈએ આ મઘમઘતા ઉપવન ને,

એની ખૂશ્બૂ તો તારી જ ને આખરે

મને ફક્ત એના શ્વાસ માં ઝૂમવા દે...



ચાલ ને આવરી લઈએ આ બ્રુહદ ગગન ને,

એનું સૌંદર્ય તો તારું જ ને આખરે

મને ફક્ત એની વીશાળતા માં ઘુમવા દે...



ચાલ ને લૂછી લઈએ કોઈ અજાણ્યા… Continue

Added by Pragna Sonpal on June 30, 2016 at 10:48pm — 1 Comment

ઘરનોં એક ખૂણો

ઘરનો એક મારો ખૂણો ,  

આકાશ અને ચાંદની અચાનક ફ્રેન્ડસ પાર્ટી માં ભેગા થયા ,ઓહ ,આપણે તો સાથે બેડમિન્ટન ટુર્નામેન્ટમાં હતા .વગેરે વગેરે ...ફરી ઓળખાણ નીકળી અને દોસ્તી -પ્રેમ .એકાદ વર્ષનાં પરિચય બાદ ઘરે લગ્ન વિષે વાત કરી .ઘરેથી કોઈનો વિરોધ નહોતો .લગ્ન બાદ ધીરે ધીરે સેટ થઇ રહ્યા હતા .પ્રેમ ભરેલા દિવસો અને ઘરમાં બધા સાથે ભળી ગઈ હતી ચાંદની .આકાશ ની પરિણીત બેન નાનકડા દીકરા સાથે ડિવોર્સ લઇ ઘરે પાછી આવી હતી .થોડા સમય માં અનેક નાની બાબતો ને લઇ મનદુઃખ થવા લાગ્યું…

Continue

Added by Manisha joban desai on June 30, 2016 at 10:39pm — No Comments

LOL

આજે આ ટેલિનોરના 4Gના પોસ્ટર જોયા. (ના... આઇ એમ નોટ જોકીંગ.)
સાલુ ટેલિનોરના સઈ.ઇ.ઓ.ને રાકેશ રોશનની અસર આવી લાગે છે.
ક્રિશ પછી જેમ ક્રિશ-3 આવેલુ એમ ટેલિનોરમાં 2G પછી ડાયરેક્ટ 4G...

Added by Vishal Prajapati on June 30, 2016 at 9:43pm — No Comments

શું કરું

આંખ જો આ ઢળે તો શું  કરું  ?

પ્રેમમાં જો શર્મ ભળે તો શું કરું ?

એકલા જે હોય છે આ  જગમાં ,

કોઈને એ જો નડે તો  શું  કરું ?

વાત સૌ એ સાંકળી  લે  ને પછી ,

સાવ ખોટા સો અર્થો લેય શું…

Continue

Added by Manisha joban desai on June 30, 2016 at 9:30pm — 2 Comments

First Kiss...

મારા ચહેરાની ફરતે

તારી મહેકતાં વાળની

એ લટોએ…

Continue

Added by Chetan Solanki on June 30, 2016 at 8:55pm — No Comments

કૃષ્ણ... પૂર્ણ પુરષોત્તમ...

જ્યારે સૃષ્ટિમાં માત્ર એક રંગ નથી હોતો તો માણસોના જીવનમાં કેમ અમુક રંગો છવાયેલા જ રહે છે... ઘણા તો રંગોને શોધતા શોધતા જ કાળનો કોળિયો બની જાય છે...



બુદ્ધ અને મહાવીર સ્વામીની જેમ કૃષ્ણ પણ સત્યની શોધ કરવા નીકળી પડ્યા હોત તો...??



તો કદાચ પૂર્ણપુરષોત શબ્દ માત્ર શબ્દ બનીને જ રહી ગયો હોત... તો રામ શ્રેષ્ઠ કહેવાય જાત... ના રાધા હોત, ના રૂકમણી ને સત્યભામાં હોટ, ના 16000 ગોપી ના દ્રૌપદી સખી હોટ, ના મહાભારતનું યુદ્ધ હોટ ના ગીતાનું અસ્તિત્વ હોત, ના ધર્મયુદ્ધ હોત કે ના કરુક્ષેત્ર… Continue

Added by Sultan Singh on June 30, 2016 at 8:18pm — No Comments

Poem

વ્યક્તિકેન્દ્રી બનવા કરતાં વિચારકેન્દ્રી બન

પારકે છાંયે જીવવા કરતાં ખુદ જ વિચાર બન

વિચાર ને વળગણ બનાવી મન ને ગુલામ કર

નિષ્ફળત હો નિશ્ચિત ભલે કર્મયોગ તું કર

વ્યક્તિકેન્દ્રી બનવા કરતાં વિચારકેન્દ્રી બન..



મર્યાદાઓ ભુલીને શક્તિ પૂજા તું કર

તીરથ ચાર કરવા કરતાં ખુદ નું દર્શન કર

પુરુષાર્થ નો દીપ જલાવી પ્રારબ્ધ ને વશ કર

પણ જ્ઞાની છું એમ માની તું ખુદ ને નો છેતર

વ્યક્તિકેન્દ્રી બનવા કરતાં વિચારકેન્દ્રી બન..



જીવનતણી આ સફરે તું ખુદ જ નાવિક… Continue

Added by Malay Gabani on June 30, 2016 at 5:00pm — No Comments

Poem

મને ઉદાસીન જોઈ ઈશ્વર પણ ખુદ હસવા લાગ્યા અમાસ ની એ મધરાતે તારાઓ સાંભળવા લાગ્યા

સુણ મનુષ્ય મારા શબ્દો, પાર ઉતરશે બેડો તારો

મારી ચૂપકીદી નો અંતે ઇશ્વરે ઉત્તર વાલ્યો

ચોતરફ ની વસ્તુ તારી, નથી સિવાય બીજું એ રાખ

સારે ચોઘડિયે બળશે ને થાશે એક દી' બધુંય ખાખ

ટૂંકેરા નાટક માં જીવી લે કે બન જીવતી ચિત્તા

ચોક્કસ તારો પડદો પડશે નાહક ની નહીં કર ચિંતા

મને વળેલી કળ જોઇને ઇશ્વરે વાત લંબાવી

અભેમાન ના ચકરાવા માં વેંત બે ઊંચી રહેતો નહીં

વિચાર તારા સાચા માની હરહંમેશ ફરતો… Continue

Added by Malay Gabani on June 30, 2016 at 4:53pm — No Comments

परछाइयाँ उड़ती है

परछाइयाँ उड़ती है

सूरज को देख के

डर शायद अंधेरों का होगा

बर्फ अब रेगिस्तान में सोता है

डर शायद पानी का होगा

चलते मुर्दे घरों की तरफ भागते है यहाँ

डर शायद इंसानों का होगा..

-संकेत अनिल…

Continue

Added by Facestorys.com Admin on June 30, 2016 at 9:42am — No Comments

સૂરજને તમે "દુબારા .દુબારા " નહિ કહો તો પણ એ પોતાનું રોજેરોજ ઊગવાનું નહિ છોડે

કવિ વેણીભાઈ પુરોહિતનો એક પ્રસંગ યાદ આવેછે એ દિવસોમાં લોકસભાની ચૂંટણી દિવસ હતો. વેણીભાઈ મતદાન કરવા ગયા હતા. મત આપીને પાછા ફરતા વેણીભાઈ મને અને હરીન્દ્ર દવેને રસ્તામાં મળી ગયા. અમે જોઇને વેણીભાઈએ આંગળી ઉપર કાળી શાહીનું ટપકું બતાવતા કહ્યું : " લોકશાહીનું લાંછન લઈને આવ્યો છું, જુઓ મારી આંગળી ઉપર લોકશાહીનું કલંક આ રહ્યું " અમે સહુ હસી પડ્ય…

Continue

Added by Anil Joshi on June 30, 2016 at 7:59am — No Comments

આજ ની રાત્રે...

આજની રાત્રે મને તારી આ પોશાકની લાજ નહિ ફાવે,

નગ્ન બદનને જોયા વગર, આંખોને આજ નહિ ફાવે...

 

મેલી…

Continue

Added by Chetan Solanki on June 29, 2016 at 9:41pm — No Comments

कोई बादल

कोई बादल को मै रोक सकूँ तो क्या, हाल उसका व उसकी बातें जान सकूँ तो क्या।।

वो मिला होगा उस सूरज से कोई गुफ़्तगू शायद की होगी।में पसंद उनकी जान सकूँ तो क्या।।

बादल सूरज की लुकाछिपी के खेल मे जीता कोन और कोन हारा।मै उनके संग ये खेल सकूँ तो क्या।।

क्या वेंभी हम-से लड़ते होंगे फिर कैसे एकदूजे को मनाते होंगे।।बिजली से ये सब पूछ सकूँ तो क्या।।

बुँदे बनावट उनकी कारीगरी है और यह मेघधनु का अनजाना उनकी मोहब्बत शायद।रंगो से मिलके यह देख सकूँ तो क्या।।

कोई बादल को मै रोक सकूँ तो क्या,… Continue

Added by Jahnvi Mehta on June 29, 2016 at 9:13pm — 1 Comment

જીવંતતા થી લગોલગ

નાવીન્ય થી ભરપૂર જીવન એવું
ભલે રહ્યું વિશાળ પડકારો થી ઠસોઠસ

નથી ભૂલવુ સપનું એવું
ભલે રહ્યું રમણીય કલ્પનાઓ થી મનોમન

રેહશે તો આખરે મારું એવું
ભલે રહ્યું ઊંડા વિચારો થી છલોછલ

સહેવાશે નહી આ અંતર એવું
ભલે રહ્યું ક્ષણિક ખુશીઓ થી ખચોખચ

આ અનેક ગણી વિશાળતાથી ભરેલું એવું
ભલે રહ્યું માર્મિક જીવંતતા થી લગોલગ

-પ્રજ્ઞા સોનપાલ

Added by Pragna Sonpal on June 29, 2016 at 8:50pm — No Comments

સાંજની વાત

એક ખાલી સાંઝની  વાત માંડી,

એક તારા રાઝની  વાત   માંડી.

શક્યતાઓ માં હતી  શૂન્યતાઓ, 

ને વળી ભરપુરતા ની વાત માંડી.

તું જ છે આ  હાથની સૌ  રેખામાં ,

મેં નથી બીજા કશાની વાત માંડી .

એક ક્ષણ કેવી થઇ ગઈ છે સદીઓ,

જો અહી મેં ઇન્તઝારની વાત માંડી.

આપવાનાં હોય છે  પુરાવા પ્રેમના,

એટલે તો  વિરહે આ…

Continue

Added by Manisha joban desai on June 29, 2016 at 7:09pm — No Comments

Wallposts અને Tweets

એમની રૂબરૂ મુલાકાતોની હરપળ ઉણપ વર્તાય છે.

હું OFFLINE થાઉં ત્યારે જ એ ONLINE થાય છે,



દિલ પણ ધડકે છે હવે WHATSAPP માં રોજ-રોજ,

જ્યારે-જ્યારે એમના DP અને STATUS બદલાય છે.



જોને નજરોથી દીદાર કર્યાને વર્ષો થઇ ગયા,

બસ FILTER કરેલા PICS રોજ…

Continue

Added by Vishal Prajapati on June 29, 2016 at 7:00pm — No Comments

એમ થાય

એમ  રોજેરોજ એવી ગઝલો  લખું ,
એકલતાના જંગલોની નઝમો લખું.

વાત તારી કે પછી હું  મારી લખું,

સંબંધો ની બધી સારાસારી લખું.


આવ તું જો એક  દિન   ધોધમાર,
ભીંજાતી વર્ષાદી મુલાકાતો  લખું .

સાવ તારા એ  બહાના  ખોટા છે,
ચાલ મારા સાવ સાચા વચનો લખું .

વાંચી લીધા આંખમાંના સૌ શબ્દો,
અર્થ એના સાવ  અણધાર્યા  લખું.

વૃક્ષની વેલો  તડકે  કેવી છે રાતી,
પાંદડામાં  કેટલીયે  લીલાશ લખું.

-મનીષા જોબન દેસાઈ

Added by Manisha joban desai on June 29, 2016 at 5:30pm — No Comments

કવિતા એક એવી ચીજ છે કે એમાં તમે ખોટું બોલી શકતા નથી

મિશિગન સરોવર નગરી છે.સરવરિયાની પાળે બેઠા બેઠા મને વિખ્યાત શાયર ઝફર ગોરખપુરી યાદ આવી ગયા છે. વર્ષો પહેલા મુંબઈમાં ઝફર સાહેબ સાથે અનેક કલાકો સાથે બેસીને ગઝલગોષ્ઠી કરી હતી એનું સ્મરણ થઇ ગયું ઉર્દુના આ શાયરની જિંદગીનો મોટાભાગનો હિસ્સો સાહિર લુધિયાનવી, કૈફી આઝમી, અલી સરદાર ઝાફરી અને મજરૂહ સુલતાનપુરીની સંગતિમાં પસાર થયો છે…

Continue

Added by Anil Joshi on June 29, 2016 at 3:00pm — No Comments

પ્રકાશિત થાય છે

સત્ય જેને હર પળે સમજાય છે,

જિન્દગી એની પ્રકાશિત થાય છે.

અંત શું, આરંભ શું કહેવાય છે ?

જિન્દગી બસ સ્વપ્નવત્ જીવાય છે. 

ના રહ્યું કોઈ સગું કહેવા સમું,

દ્વાર પર કોના ટકોરા થાય છે ?

ઓળખી લીધા બધા ચહેરા અમે,

ભેદ ભીતરના હવે પરખાય છે.

આંગણે જે આવતા પ્રાતઃ થતાં,

રાત સપનોમાં હવે ડોકાય છે.

ઓલવાતી શગ વિશે તો શું કહું,

એક ઝબકારો અને બુઝાય છે.…

Continue

Added by Pravin Shah on June 29, 2016 at 9:30am — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service