April 2013 Blog Posts (896)

પહોંચી શકાતું કેમ નથી તારી પાસમાં ?

પહોંચી શકાતું કેમ નથી તારી પાસમાં ?

લાગે છે- મારી જેમ છે તું યે પ્રવાસમાં.

સમજી શકે શું કોઈ પીડા તારી યાદની ?

કાંટાના ડંખ વાગી રહ્યાં છે સુવાસમાં.

આંખો ભરીને એને અનિમિષ જુઓ નહીં,

એક અંધકાર પણ છે સૂરજનાં ઉજાસમાં.

હું ના ચણું મહેલ હવામાં તો શું કરું ?

મારી જીવનસફર છે બધી મારા શ્વાસમાં .

મારા સદનમાં એની પ્રતીક્ષાની વાત ક્યાં?

મળતાં નથી હવે તો નિજના નિવાસમાં.

આંખોનાં અશ્રુઓ જ વહ્યાં છે લલાટથી,

પ્રારબ્ધથી વિશેષ મળ્યું નહીં…

Continue

Added by Kiran Chavan on April 27, 2013 at 8:17pm — No Comments

“આત્મનિરીક્ષણ”

“બહાર જોવું સહેલું છે,

આંખ ઉઘાડો એટલી જ વાર.”

“આત્મનિરીક્ષણ અઘરું છે,

આંખ બંધ કરો એટલે કશું દેખાતું નથી.”

અંદરની દ્ષ્ટિ એ પેલી બહારની દ્ષ્ટિ કરતાં અનેક ગણી કીમતી અને અઘરી પણ છે.

હાથી માટે કહેવાય છે...

જ્યારે કોઈ તળાવે પાણી પીવા જાય,

જોઈ પોતાનું પ્રતિબિંબ અસ્વસ્થ બની જાય.

કદાવર કાયા, ઝીણી આંખ,બહોળા કાન ને લાંબુ નાક !

સૂંઢ વડે પાણી હલાવે, પ્રતિબિંબ દેખાતું બંધ થાય,

પછી નિરાંતે પાણી પીવે, સાંચુ મોં જોવાનું ચુકી…

Continue

Added by Aarti Bhadeshiya on April 27, 2013 at 7:35pm — No Comments

MODI IS REAL ACHIEVER AND GRAND PERFORMER

मोदी वास्तवमें परिणाम दिखाने वालोमेसे है और हिन्दुस्तानको ऐसेही परिणामलक्षी और चमत्कारी लोगों की जरूरत है ... आओ हम मिलकर प्रार्थना करेकी भारतके लोग ऐसेही लोगोको चुने जो भारतको तंदुरस्त विकास दे सके...

भारत के इतिहासमें कभी भी किसी भी राजनेता के खिलाफ मीडिया और छद्म धर्मनिरपेक्ष द्वारा इस तरह के एक नकारात्मक अभियान चलाते हुए कभी नहीं देखा ... लेकिन मोदी ने बहादुरी से लड़े और डटे रहे ... भारत के लोगोको इस बात को ध्यानमें रखते हुए नकारात्मक अभियानसे किनारा करते हुए और उल्जनमें पड़े बिना दिल…

Continue

Added by Bipin Trivedi on April 27, 2013 at 6:28pm — No Comments

કાનુડા , ઓ  કાનુડા કાનુડા , ઓ  કાનુડા ... કાનુડા  તું  માખણ  ખાવા  આવતો  રહેજે  રે ઘર  છે  મારું  ગોકુળ  જેવું , ગમશે  તને  રે મેં  તો  વ્હાલ નું  વલોણું   કર્યું  તારા  માટે  રે હું  તો  પ્રેમ -થી …





કાનુડા , ઓ  કાનુડા

કાનુડા , ઓ  કાનુડા ...



કાનુડા  તું  માખણ  ખાવા  આવતો  રહેજે  રે

ઘર  છે  મારું  ગોકુળ  જેવું , ગમશે  તને  રે

મેં  તો  વ્હાલ નું  વલોણું   કર્યું  તારા  માટે  રે

હું  તો  પ્રેમ -થી  જમાડું   તને  મારા  હાથે  રે

સાથ -માં  તારા  ભેરુ  સહુ ને  લાવતો  રહેજે  રે

ઘર  છે  મારું  ગોકુળ  જેવું , ગમશે  તને  રે … કાનુડા ...



મારી  આંખડી   જુએ  છે  વાટ  વાલમા  તારી  રે

મારા  વ્હાલા  કેરાં  વારણાં  લેવા વારી  વારી … Continue

Added by Geeta doshi on April 27, 2013 at 6:03pm — No Comments

अपने बच्चियों पर सुरक्षा और सजगता रखने में ही भलाई है..

१-अपने बच्चियों को किसी के घर खेलने न जाने दे खासकर उनलोगों के पास जो अकेले रहते है..चाहे उनकी उम्र कितनी भी क्यों न हो



२- अपने बच्चियों को सजग रखे और उन्हें उंच नीच के बारे में सजग करे ..



३- किसी भी रिश्तेदार पर भी भरोसा रखना ठीक नही है क्योकि रेप के…

Continue

Added by Nihal Singh on April 27, 2013 at 5:38pm — No Comments

આસ્થા

આસ્થા મેં વાવી તી, તારા નામ ની,
ઊગી - ફૂટી, પીપળ નામે નામ થી.

- રાહુલ શાહ

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 27, 2013 at 5:29pm — No Comments

घर का रहे न घाट का.. ..........

'' घर का रहे न घाट का.. जिसे आदत इसकी पड़ जाती '' ,



'' दिन कब चले, रात कब ढले.. पता ही न चल पाए '' ,



'' नशे से बढकर नशा है ये.. जो ''फेसबुक'' कहलाये '' ,



'' सुबह सवेरे उठकर पहले ''स्टेटस'' लिखने की पड़ जाये '' ,



'' बुरी हो गयी हालत अब तो ''कमेन्ट'' और ''लाईक'' ही नजर आये '' ,



'' कितनो को किया है टैग.. किस किस ने किया है लाईक '' ,



'' घरवाले परेशान बहुत हैं.. और परेशान है अब तो…

Continue

Added by Nihal Singh on April 27, 2013 at 5:21pm — No Comments

ચિતા ભડભડ સળગી રહી હતી. જુવાન લાશ બળી રહી હતી. વાતાવરણમાં દબાયેલો ડૂમો હતો. ગમગીની હતી. કયાંક કયાંક સંભળાઈ રહેલા ડૂસકાં હતાં. લબકારા મારતી જવાળાઓની આંચ આકરી થઈ, એટલે કુટુંબના એક દૂરના વડીલે સુદર્શનને…

ચિતા ભડભડ સળગી રહી હતી. જુવાન લાશ બળી રહી હતી. વાતાવરણમાં દબાયેલો ડૂમો હતો. ગમગીની હતી. કયાંક કયાંક સંભળાઈ રહેલા ડૂસકાં હતાં. લબકારા મારતી જવાળાઓની આંચ આકરી થઈ, એટલે કુટુંબના એક દૂરના વડીલે સુદર્શનને જરા પાછળ ખેંચી લીધો. બે-ચાર અનુભવી જુવાનિયા ચિતાનાં લાકડાં સંકોરવામાં પડયા હતા. એક અડધું બળેલું લાકડું પડી ગયું અને લાશનો ચૂંદડી ઢાંકેલો પગ દેખાઈ ગયો.રત્નાનો પગ. એની પ્રેમિકાનો પગ અને પત્નીનો પગ. જે પગને એણે પ્રેમવશ અને કામવશ સેંકડો વાર ચૂમ્યો હતો એ પગ. રત્ના જયારે જયારે હથેળીમાં મેંદી મૂકતી,…

Continue

Added by Geeta doshi on April 27, 2013 at 5:01pm — No Comments

સુખ એટલે કે ......... એક કવિએ બહુ સુંદર લખ્યું છે .."સુખ નથી કોઈના ચહેરામાં ;સુખ નથી ફૂલોના સહેરામાં ;સુખ તો સમાયેલું છે તમારી;બે માસુમ પાપણોના પહેરામાં ..!" આપણા દરેક કર્મ પાછળનો હેતુ જોવા જઈએ તો એ …

સુખ એટલે કે .........

એક કવિએ બહુ સુંદર લખ્યું છે ..

"સુખ નથી કોઈના ચહેરામાં ;

સુખ નથી ફૂલોના સહેરામાં ;

સુખ તો સમાયેલું છે તમારી;

બે માસુમ પાપણોના પહેરામાં ..!"

આપણા દરેક કર્મ પાછળનો હેતુ જોવા જઈએ તો એ સુખ ..અપરંપાર સુખ મેળવવાનો હોય છે. પણ સવાલ એ છે કે ચિરંતન સુખ છે ક્યાં ..?નામ મેળવવામાં ..? દામ મેળવવામાં ? કામ મેળવવામાં ? અને આપણે આ બધા જ પાછળ મહામુલી જિંદગીનો કિમતી સમય આપી દઈએ છીએ . શું આ બધું મળતા જ આપણને સુખની અનુભૂતિ થાય છે ખરી? પૈસા મળ્યાં પછી પણ આપણને વધુ…

Continue

Added by Geeta doshi on April 27, 2013 at 4:49pm — No Comments

તમે બઘા કોણ? અમે?અમે આંસુ. તો અહીંયા કેમ આવ્યા? અમને પોતપોતાની ઓળખ જોઈએ છે. ઠીક છે,અહી લાઈનમાં આવી પોતપોતાનો પરિચય આપો. એક રડમસ આંસુ આવી બોલ્યું:હું રુમાલથી લુછેલું આંસુ,મારુ અસ્તિત્વ રુમાલમાં જ રહી …

તમે બઘા કોણ?

અમે?

અમે આંસુ.

તો અહીંયા કેમ આવ્યા?

અમને પોતપોતાની ઓળખ જોઈએ છે.

ઠીક છે,અહી લાઈનમાં આવી પોતપોતાનો પરિચય આપો.

એક રડમસ આંસુ આવી બોલ્યું:

હું રુમાલથી લુછેલું આંસુ,મારુ અસ્તિત્વ રુમાલમાં જ રહી જાય છે...!

તેના પછી લાઈનમાં વૃધ્ધ લાગતુ આંસુ લાકડીના ટેકે આવ્યું:

હું નોધારું છું, ટપ કરીને માટી પર પડી જાઉ છું ને એટલી માટી ખારી બસ એટલું જ...!

એક આંસુ તો ભીનો તકીયો નાચોવીને કહે:

હું છું પણ કોઈને…

Continue

Added by Geeta doshi on April 27, 2013 at 4:45pm — No Comments

Moun ma pan ghani vat thai shake Darek pagle navi sharuat thai shake Bhaugolik antar kya nade sambandho ne Bas Ankh mincho ne mulakat thai shake ...

Moun ma pan ghani vat thai shake
Darek pagle navi sharuat thai shake
Bhaugolik antar kya nade sambandho ne
Bas Ankh mincho ne mulakat thai shake ...

Added by Hemanshu Mehta on April 27, 2013 at 4:40pm — No Comments

छोटू चाय वाला .... कड़कती ठंड में ठिठुरता हुआ...................

बाल श्रम कराना कानूनी अपराध है ..... ये कानून बने हुए काफ़ी अरसा बीत चुका है ...लेकिन बाल श्रम को कितना कम कर पाये हैं ये सभी जानते हैं ....आख़िर वो बच्चे श्रम करते क्यों हैं ? क्योंकि वो और उनका परिवार गरीब है ...उनके पास बाल श्रम करने के आलावा और कोई रास्ता नही बचता ....हाँ जानता हूँ सरकार कुछ कर रही है ...ऐसे बच्चो के लिए ...लेकिन वो सरकार की कोशिशें कितनी उन बच्चो तक पहुँच पाती हैं इस बात से कोई भी अनजान नही....शायद इसके पीछे गरीबी,…

Continue

Added by Nihal Singh on April 27, 2013 at 3:06pm — No Comments

एक आँगन में दो आँगन हो .

एक आँगन में दो आँगन हो जाते हैं
मत पूछा कर किस कारन हो जाते हैं

हुस्न की दौलत मत बाँटा कर लोगों में
ऐसे वैसे लोग महाजन हो जाते हैं

ख़ुशहाली में सब होते हैं ऊँची ज़ात
भूखे-नंगे लोग हरिजन हो जाते हैं

राम की बस्ती में जब दंगा होता है
हिन्दू-मुस्लिम सब रावन हो जाते हैं!!

Added by Nihal Singh on April 27, 2013 at 2:18pm — No Comments

मोहब्बत में वफादारी से बचिये...

मोहब्बत में वफादारी से बचिये

जहाँ तक हो अदाकारी से बचिये



हर एक सूरत भली लगती है कुछ दिन

लहू की शोब्दाकारी से बचिये



शराफत आदमियत दर्द मंदी

बड़े शहरों में बीमारी से बचिये…



Continue

Added by Nihal Singh on April 27, 2013 at 1:28pm — No Comments

घर में ठन्डे चूल्हे पर अगर खाली पतीली है..

घर में ठंडे चूल्हे पर अगर खाली पतीली है।

बताओ कैसे लिख दूँ धूप फाल्गुन की नशीली है।।



बग़ावत के कमल खिलते हैं दिल की सूखी दरिया…
Continue

Added by Nihal Singh on April 27, 2013 at 1:23pm — No Comments

બ્રેઈલ

લખ ભલે બ્રેઈલમાં,મમતા,
આંધળા નાં સ્પર્શ જેવો છું.

- રાહુલ શાહ 

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 27, 2013 at 1:00pm — No Comments

નરાધમ ફરે છે...!!!

સહુ pair સૌની એ નકલો કરે છે,

ધરમ આડશે ધૂતનારા ચરે છે.

બચાવો તમારી રીતે લાજ અબળા,

ગલીએ ગલીએ નરાધમ ફરે છે.

જો છલકાય ઘડુલો,છે પાપે ભરેલો;

પછી એ ગમે ત્યાં કમોતે મરે છે.

મળી જાય કોઈ સવાશેર સામે,

કે તન ટાઢથી લાગશે થર-થરે છે.

કહેતા ફરે, આપણી છે હકૂમત,

વધારી ને ભાવો, પછી સુખ હરે છે.

જે ધારેલ કામો ન થાયે કદી તો,

સમીપે એ ઇશ, માનતાઓ ધરે છે.

ar

શું કરવા હિસાબો હવે પાપ પુણ્યે,

રધુ નામના ક્યાં એ પથ્થર તરે છે.

~અશોક…

Continue

Added by Ashok Vavadiya on April 27, 2013 at 12:44pm — 2 Comments

"સૂરજ "

"જો મળવું હોય મુજને આજ, તો આવી બપોરે મળ,
 હું સૂરજ છું કરું સાબીત ,જો આવી બપોરે મળ !

તું શીતળ સાંજ ની ઘેલી ,ખબર એની મને પણ છે,
જલુ છું રોજ ભડ ભડ , હવે તો આવી બપોરે મળ "

-હાર્દિક વોરા

 

Added by Hardik Vora on April 27, 2013 at 12:33pm — No Comments

"નગર ઉભું"

નગર વચ્ચે નગર ઉભું ,
અઢારે જે - વરણ ઉભું !

તમાશો જોઈ ,ક્યાં જાતું ?
આ માનવ ને ,ગ્રહણ ઉભું !

આ ઘટના પામવા માટે ,
જીવન રોકી , મરણ ઉભું !

પ્રગટશે કાલ,ઘાટા શબ્દ,
ખબરનું અવતરણ ઉભું !

હૃદય ધબકાવતું રાખે ,
એ માનવનું ,ઝરણ ઉભું !

માનવતા બની મૃગજળ ,
જગત જો થઇ ને રણ ઉભું!

-હાર્દિક વોરા 

(લગાગાગા ,લગાગાગા)

Added by Hardik Vora on April 27, 2013 at 12:25pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service