Made in India
Posted on May 5, 2013 at 1:10pm 0 Comments 3 Likes
શ્રી કૃષ્ણના ચરણકમળનાં ચિન્હ દ્રૌપદીની આંખોમાંથી વહેતા આંસુથી છલોછલ ભરાઈ ગયા. રેતીમાં ઊંડા ખુંપેલા પગનાં ચિન્હનો ખાડો દ્રૌપદીનાં આંસુએ છલકાવી દીધો ! ત્યારે પાર્થની સ્મૃતિમાં આવ્યું, કૃષ્ણએ કહ્યું હતું , "આંસુ બીજું કઈ નથી ,માત્ર હૃદયની ભાવના છલકાયને ચક્ષુઓ દ્વારા ઉભરાય છે .જયારે શબ્દો ખૂટી પડે અને છતાં ,વાત અધુરી રહી જાય , ત્યારે આંસુ એને પૂરી કરે છે"
ચરણકમળનાં ચિન્હ પર મસ્તક નમાવી રહેલી દ્રૌપદીની લાતો અને ઉત્તરીય રેતીમાં રગદોળાતાં હતા. એની આંખો હજીયે શ્રીચરણને પખાળી રહી હતી…
ContinuePosted on May 5, 2013 at 12:57pm 1 Comment 1 Like
માં,
તું કહેતી'તી ધીરે બોલ,જોરથી ના હસ.
બોલજે ત્યારે, જેની સાથે તારી વિદાય થાય,
હસજે ત્યારે, જયારે તું તારા ઘરે જાય.
માં,
હું હસી નહીં, હોઠ ખોલ્યા નહીં,
આંખોમાં સપ્તરંગી સપના લઇ,
ચાલી પડી એની સાથે,
જેને સોંપ્યો તે મારો હાથ,
વિચાર્યું હવે ખડખડાટ હસીશ,
હોઠ સુધી આવી અટકેલાં ગીત ગાઈ લઈશ.
પણ માં,
આ શું ? અહીં હું રોજ સંભાળું છું,
આ તો…
Posted on May 4, 2013 at 10:56pm 0 Comments 7 Likes
નથી બનવું મારે ગુલાબ,
જેથી કોઈને કાંટા ભોંકાય,
નથી બનવું મારે ગુલાબ,
કે મારા રૂપ ને સુગંધથી કોઈ આકર્ષાય,
નથી બંધાવું મારે રેશમી રીબનમાં,
કે નથી શોભાવું કોઈ ખોટા ફૂલ સાથે બાસ્કેટમાં,
મારે બનવું છે,
એક નાનું સુંદર મજાનું હસતું ફૂલ.
ન સુગંધ કે ન રૂપ-રંગ,
ન કોઈ કાંટા કે ન કોઈ ડાઘ,
રોજ ખીલવું રોજ કરમાવું,
બનવું છે શ્વેત ટગરનું ફૂલ,
ને થવું છે અર્પણ મારા ઈશના ચરણોમાં.
કિરણ...
Posted on April 27, 2013 at 8:17pm 0 Comments 3 Likes
પહોંચી શકાતું કેમ નથી તારી પાસમાં ?
લાગે છે- મારી જેમ છે તું યે પ્રવાસમાં.
સમજી શકે શું કોઈ પીડા તારી યાદની ?
કાંટાના ડંખ વાગી રહ્યાં છે સુવાસમાં.
આંખો ભરીને એને અનિમિષ જુઓ નહીં,
એક અંધકાર પણ છે સૂરજનાં ઉજાસમાં.
હું ના ચણું મહેલ હવામાં તો શું કરું ?
મારી જીવનસફર છે બધી મારા શ્વાસમાં .
મારા સદનમાં એની પ્રતીક્ષાની વાત ક્યાં?
મળતાં નથી હવે તો નિજના નિવાસમાં.
આંખોનાં અશ્રુઓ જ વહ્યાં છે લલાટથી,
પ્રારબ્ધથી વિશેષ મળ્યું નહીં…
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
Comment Wall (2 comments)
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com
many many return of day
My name is comfort, i love your profile please if you wouldn't mind i will like you to write me back via my email address here for easy communication so that we can know each other more better ( comfortabel96@yahoo.com ) i look forward to hear from you,