Made in India
માં,
તું કહેતી'તી ધીરે બોલ,જોરથી ના હસ.
બોલજે ત્યારે, જેની સાથે તારી વિદાય થાય,
હસજે ત્યારે, જયારે તું તારા ઘરે જાય.
માં,
હું હસી નહીં, હોઠ ખોલ્યા નહીં,
આંખોમાં સપ્તરંગી સપના લઇ,
ચાલી પડી એની સાથે,
જેને સોંપ્યો તે મારો હાથ,
વિચાર્યું હવે ખડખડાટ હસીશ,
હોઠ સુધી આવી અટકેલાં ગીત ગાઈ લઈશ.
પણ માં,
આ શું ? અહીં હું રોજ સંભાળું છું,
આ તો પારકી છે,
પોતાના ઘરેથી શું લાવી છે ?
માં,
એકવાર કહી દે મારું ઘર ક્યાં છે ?
કિરણ......
Comment
stri khud stri thai ne potana ghar ma aaveli navi stri ne nathi aavkari shakati... strio ne na samji shakya na granth no aa bahu moto adhyay chhe...
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com