March 2013 Blog Posts (487)

જાતની જલક…

બસ મારે યાદ રાખવુ છે કે અત્યારે મારા મા હુ જ છુ. અરિસાની સામે હુ જોવ તો મને હુ જ દેખાવ. અને રોડ પર ચાલતો હોવ તો હુ મને જ યાદ કરુ. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ …? આ દુનિયા મા એક કરતા વધારે પ્રોબ્લેમ્સ હોય જ નહિ અને એ પ્રોબ્લેમ પોતાને ભુલવાની જ છે. જ્યારે માણસ પોતાની જાતને ભુલી જાય છે, ત્યારે એને બધી જ પ્રોબ્લેમ્સ થતી હોય છે.  વી હેવ ટુ ઇમેજીન વી આર ગોડ.  ધેર ઇઝ નો ગોડ, ઓર એવરી હ્યુમન ઇઝ ગોડ.  જાતને ભુલી જવી એટલે એક્ઝામ નુ વાંચતી વખતે યાદ ના રહેવુ, જાત ને ભુલવી એટલે પોતાનુ મન ગમતુ કામ કરીને બીજા કામોમા…

Continue

Added by Kavad Hiren on March 30, 2013 at 9:31am — No Comments

Telephone talk

એક બંગાળી કવિમિત્રનો એક દિવસ ફોન આવ્યો ..મને કહે : " દોસ્ત , બે દિવસથી બહુ ઉદાસ છું .ક્યાય બહાર જતો નથી " મને ચિંતા થઇ .મેં તરત પૂછ્યું :

" શું થયું ?" મિત્રએ સહેજ ઉદાસ અવાજે કહ્યું : " મારી દીકરી પહેલીવાર સાડી પહેરીને મારી સામે ઉભી રહી .આ દૃશ્ય જોઇને અંદરથી હું રડી પડ્યો .મને ખબર નાં પડી કે દીકરી હવે મોટી થઇ ગઈ છે .એ પરણીને જતી રહેશે પછી મારા ઘરમાં બ્લેકઆઉટ થઇ જશે ?.આ સાંભળીને મારી આંખ પણ સહેજ ભીની થઇ .કવિમિત્રને મેં મારી કવિતાની એક પંક્તિ ફોન પર જ સંભળાવી : " દીકરીનો…
Continue

Added by Anil Joshi on March 30, 2013 at 9:12am — 2 Comments

Craziness

New music from Craziness!!

Available Now on iTunes:
http://itunes.apple.com/us/album/i-love-you-2-death-deluxe/id546339563

Added by Craziness on March 29, 2013 at 11:59pm — No Comments

....શું કરશો?

સરળતાથી કઈ નાં મળે તો દુખી નાં થશો
મળી જાય બધુ તો પ્રયત્ન શું કરશો?
સપના બધા હકીકત નથી થતા…
થશે બધું હકીકત તો સપના શું જોશો?

Added by Vinay on March 29, 2013 at 11:02pm — No Comments

Kavita Competition Rules

Dear Friend,

A very big thank you to all of you who are going to participate in the captioned competition. please see below the details and broad rules of the competition (more details will follow in the due course).

Rules:

  1. The Competition is open to anyone aged over 16 and to members of Syahee.com only.…
Continue

Added by Facestorys.com Admin on March 29, 2013 at 7:00pm — 7 Comments

जिंदगी फिर जिंदगी से...

विखवाद  के खोफमें जीये जा रहा है..
ग़मका जहर धीरे-धीरे पिये जा रहा है...

तेरे अंदर जो आग लगी हुई है-
हो सके तो  कुछ  दिए जलादे.....

जिस मिट्टी के तले तेरी सांसे दबी हुई है-
हो सके तो  कुछ फुल खिला दे....

रोशन राहोपे चलकर,
खुदकी खुशबू बिखेरकर,

हिला दे उसके वजूद को तू बस अपनी बंदगी से .......
खुद चलके आयेगी मिलने  जिंदगी फिर जिंदगी से......!!!!!

-Radhika patel-

Added by radhika patel on March 29, 2013 at 7:00pm — No Comments

અખબાર લઈને બેઠો છું.

સમાજથી જીતેલા ગુનાહોની વણઝાર લઈને બેઠો છું ,

સવારની  પહોરમાં  અખબાર  લઈને  બેઠો  છું.

 

મસાલેદાર ખબરોથી ભરેલી થાળીનો રણકાર સાંભળતો બેઠો છું 

સવારની  પહોરમાં  અખબાર  લઈને  બેઠો  છું.

 

ક્રાંતિથી વેપાર સુધીના મુસાફરીનું સાધન પકડીને બેઠો છું  

સવારની  પહોરમાં…

Continue

Added by Ali Asgar M. Devjani on March 29, 2013 at 6:57pm — 1 Comment

મૌનની ભાષા

મૌનની ભાષા સમજવી અઘરી છે ,

શબ્દોની મૂડી ખરચવી અઘરી છે .

 

બે ધડકતા દિલોને જુદા કરી ,

પ્રેમની બાજી પલટવી અઘરી છે .

 

શ્વાસમાં શ્વસે દિવસને રાત જે ,

વાત હૈયાની પરખવી અઘરી છે .

 

૨૭-૩-૧૩

Added by Darshita babubhai on March 29, 2013 at 4:19pm — No Comments

હેલી

હેલી ઊઠી છે દરિયાના તનમનમાં ,

સરિતા ઝૂમી છે દરિયાના તનમનમાં .

 

અસ્તિત્વ ભૂલી પોતાનું બારેમાસ ,

જાન રેડી છે દરિયાના તનમનમાં .

 

ચાંદની રાતે મિલનની ઘડીઓમાં ,

નાવ ખેડી છે દરિયાના તનમનમાં .

 

સજની સુહાગરાતે , તે વ્હાલપની ,

રાગી છેડી છે દરિયાના તનમનમાં .

 

દૂર સાજનને મળવા જવા માટે ,

આંધી ઊડી છે દરિયાના તનમનમાં…

Continue

Added by Darshita babubhai on March 29, 2013 at 4:10pm — No Comments

vat mari hum safer ni

 jindgi suni che tara vager yad thari ave  pal pal thashvir tari akho ma che  viesakh na bapor  no tdeka jevi tara vager jindgi lage che takhi sakva ni thakat nathi  jindgi ma tara vager savare tu sanje tu rate tu bapore tu  bas tu nitu rat jave jindgi adhari lage che tarqa vager  tu nathi to hu pan nathi  akho ma thasvir  tari jindgi jaya shudhi hashe  tu ne tu mari yadho mahashe

Added by yogeshmuliyana on March 29, 2013 at 3:36pm — 1 Comment

હેપ્પી હોળી… હેપ્પી ધૂળેટી…

અમે રંગની સાથે સાથે જાત અમારી ઘોળી છે,
અને એમની આંખે જોયું એમાં પણ રંગોળી છે…

હું મઘમઘતો કેસૂડો એ ખળખળ વહેતું પાણી,
એકમેકમાં ભળી જઈને કરીએ ખૂબ ઉજાણી…
અને ઉજાણી કરવા આવી રંગોની કૈં ટોળી છે,
અમે રંગની સાથે સાથે જાત અમારી ઘોળી છે…

યુગોયુગોથી સપનાંઓ પણ હતાં બ્લેક ને વ્હાઇટ,
રંગ તમારો ભળ્યો શ્વાસમાં થયું બધુંયે રાઇટ.
અડ્યા તમે તો લાગ્યું ઇચ્છા કેસર અંદર બોળી છે,
અમે રંગની સાથે સાથે જાત અમારી ઘોળી છે…

- અનિલ ચાવડા

Added by Anil Chavda on March 29, 2013 at 3:24pm — No Comments

truth

છોડીને આ દુનિયા,કેતુલ જશે જ્યારે

તારે તારા મનને સમજાવવુ પડશે

જીવતા તો મળ્યા નહી એકપણ વાર

હવે સ્વપ્નોમા મળવા આવવુ પડશે..

Added by કેતુલ મહેતા on March 29, 2013 at 3:03pm — No Comments

દુઃખોને મ્હાત કરીએ....

આવનારી સૌ ખુશીની વાત કરીએ ,
એક નવી શરુઆતની શરૂઆત કરીએ....
હર વખત શું મ્હાત થઈએ દુઃખોથી ,
ચાલ, આ વખત દુઃખોને મ્હાત કરીએ....

Added by Vinay on March 29, 2013 at 3:02pm — No Comments

રાહ જોઉં છું

ચહલપહલની રાહ જોઉં છું
ક્યાં કોઈ હલની રાહ જોઉં છું ?

તારા શરમાતા ચહેરા પર
નવી ગઝલની રાહ જોઉં છું

આંખોથી અથડાતા લોકો
એક શકલની રાહ જોઉં છું

વર્ષાનાં છે વળતાં પાણી
તેજ અસલની રાહ જોઉં છું

Added by Gitesh Mehta on March 29, 2013 at 1:05pm — No Comments

ભૂલ કર

ભરી મદમસ્ત આંખો છે, શરાબી ભૂલ કર
એના હોઠોને અડીને એક ગુલાબી ભૂલ કર

સરહદો પાંપણની તોડી, એ વસી ગઈ સ્વપ્નમાં
જો, પહેલ એણે કરી, તું બસ જવાબી ભૂલ કર

ભૂલ બુજદિલ આગિયા જેવી તો પકડાઈ જશે
જા, તું ખૂલ્લેઆમ જઈને આફતાબી ભૂલ કર

ચહેરો દેખાડી અરીસો રોજ રંજાડે તને
તું પણ એને છળ કદી, જા, એક નકાબી ભૂલ કર

ઉરમાં ઈચ્છાઓને જણતું એક ધબકતું યંત્ર છે
એના તાબે ના થવાની ઇન્કિલાબી ભૂલ કર

Added by Gitesh Mehta on March 29, 2013 at 12:48pm — 1 Comment

શબ્દ ના શિકાર માં છું

શબ્દ ના શિકાર માં છું ,

હુ તો તારા વિચાર માં છું !

આભ માં ડૂબતો રહું છું ,

ચંદ્ર છું ઉગ્યો સવાર માં છું !

એકલો સાવ પડી જાવ છું ,

જિંદગી તણી  રફતારમાં છું !

મૌન ગળતું રહેશે આમ જ ,

હું મૌન ના આધાર માં છું !

ડૂબવું કે તરવું ? શું કરવું ?

હું તો  હવે મજધાર માં છું !

-હાર્દિક વોરા 

Added by Hardik Vora on March 29, 2013 at 2:00am — 1 Comment

મારું ઓગળતું અસ્તિત્વ

સ્યાહી પર મારી પ્રથમ પોસ્ટ. ખબર નહિ આ અનુભવ કેવો રહેશે.



એક રાત્રે ટમટમતા તારલાઓની

સુંદર મહેફિલ જામી છે.

એના અનુપમ સૌંદર્યનો

જામ માણી રહ્યો છું.

બધી જ કૃત્રિમ લાઈટો

બંધ કરી દઈ અગાશીમાં બેઠો છું.

ઝગમગતા તારલા અંતરને

પ્રકૃતિ સાથે જોડી રહ્યા છે...

એ વખતે હું મારા અસ્તિત્વને ભૂલી જાઉં છું.

હું અવકાશમાં…
Continue

Added by Jay Bhatt on March 29, 2013 at 1:26am — No Comments

સમય જ સાક્ષી

એક સમય જ મારો સાક્ષી હશે,

કુદરતની લીલા ના અનેક તડકા છાંયડા મા,

એ જ પળ એ પળ નો સાથી હશે,

જો મળશે તક તો અચૂક ન્યાય ની અદાલત ભરીશ,

વકીલ બનીને કુદરતને પડકારીશ,

અરે ન્યાયાધીશ બનીને બેઠો હશે તો શું થયું?

                                                   સમયના ચક્ર મા એને પણ ખેંચી લાવીશ,

                                                    હારીશ તો ય વિધાતા થી તું “સ્વમાન”

                                                 …

Continue

Added by Rushik Dipakkumar Raval on March 28, 2013 at 11:32pm — No Comments

દાદાજી

 

                                “અરે મમ્મી , મને લેટ થાય છે, જલ્દી ટિફિન આપો તો ઉતાવળે પગલે ભાગતી અનુશ્રી અચાનક થંભી ગઈ. બે ઘડી હજી ક્ષણ પહેલા, કાને પડેલા અવાજ સમક્ષ જોતી રહી. સાદ હતો એના…

Continue

Added by Ami Dhabuwala on March 28, 2013 at 7:44pm — 2 Comments

દંતક્ષત ,નખક્ષત જરીક રુઝાયા,પણ હ્રદયક્ષત હજીય એમ ને એમ છે...

દંતક્ષત ,નખક્ષત જરીક રુઝાયા,
પણ હ્રદયક્ષત હજીય એમ ને એમ છે...

Continue

Added by Tejal Gohil on March 28, 2013 at 5:57pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service