All Blog Posts (11,463)

hadvi palo

hot kayre dukhi hoy

jayare bane pati ane patni

naraj hoy thyaer

2. hot ne kayre maja ave nahi

lover bagicha ma no jay bedroom ma romance ma

no kare thayre

3hot ne kyo rog game

prem rog hot ne bahu game

4haresh bhi kai rahyo che su jamavanu

na gam kai rahyo che

5atul seno chor che dil chor che

na navano chor che

6. sadi su kam apvash per utri

karan ke baydi sadi chodi patlug paher valagi

7.sadi…

Continue

Added by yogeshmuliyana on May 5, 2013 at 3:46pm — No Comments

ma

ma word che je balak janam letha j bole che ma the mamata ni murat bagvan jene potana karta first jaga api che ma pita karta pahela nav mahina pahela jane che

pita balak upaer naraj thay pan ma  naraj no hoy balak ma ne buli jay pan

ma balak ne bhulti nathi

ma atale mamata ni marut ma atale sunskar nu mandir sunder ta nu pratik prem ni nadi

sunskar apne ma ni pashe thi made che maj balak ne sunakar ape che balak ne ma j sudhare che ma j potana balak ma sunsaker no…

Continue

Added by yogeshmuliyana on May 5, 2013 at 3:35pm — No Comments

Maja !

Bade-Acche-Laggte-Hai

Added by kiran V Mehta on May 5, 2013 at 2:05pm — No Comments

ગમતા...!!!

નામ ગમતા, કામ ગમતા. ગોકુળીયા, ગામ ગમતા. ચાર ઇશના, ધામ ગમતા. શબરી ને તો, રામ ગમતા. સૌ ને સુંદર, શામ ગમતા. પ્રેમ છલક્યા, જામ ગમતા. થાય સસ્તા, દામ ગમતા. શરદીમાં તો, બામ ગમતા. એક "રોચક", આમ ગમતા. ~અશોક વાવડીયા,《રોચક》♡ # છંદ=રમલ ૭ ( ટૂંકી બહેર ) ગાલગાગા

Added by Ashok Vavadiya on May 5, 2013 at 1:57pm — 2 Comments

'વાસુદેવ્સ્ય સખી'

શ્રી કૃષ્ણના ચરણકમળનાં ચિન્હ દ્રૌપદીની આંખોમાંથી વહેતા આંસુથી છલોછલ ભરાઈ ગયા. રેતીમાં ઊંડા ખુંપેલા પગનાં ચિન્હનો ખાડો દ્રૌપદીનાં આંસુએ છલકાવી દીધો ! ત્યારે પાર્થની સ્મૃતિમાં આવ્યું, કૃષ્ણએ કહ્યું હતું , "આંસુ બીજું કઈ નથી ,માત્ર હૃદયની ભાવના છલકાયને ચક્ષુઓ દ્વારા ઉભરાય છે .જયારે શબ્દો ખૂટી પડે અને છતાં ,વાત અધુરી રહી જાય , ત્યારે આંસુ એને પૂરી કરે છે"

ચરણકમળનાં ચિન્હ પર મસ્તક નમાવી રહેલી દ્રૌપદીની લાતો અને ઉત્તરીય રેતીમાં રગદોળાતાં હતા. એની આંખો હજીયે શ્રીચરણને પખાળી રહી હતી…

Continue

Added by Kiran Chavan on May 5, 2013 at 1:10pm — No Comments

માં..

માં,

તું કહેતી'તી ધીરે બોલ,જોરથી ના હસ.

બોલજે ત્યારે, જેની સાથે તારી વિદાય થાય,

હસજે ત્યારે, જયારે તું તારા ઘરે જાય.

માં,

હું હસી નહીં, હોઠ ખોલ્યા નહીં,

આંખોમાં સપ્તરંગી સપના લઇ,

ચાલી પડી એની સાથે,

જેને સોંપ્યો તે મારો હાથ,

વિચાર્યું હવે ખડખડાટ હસીશ,

હોઠ સુધી આવી અટકેલાં ગીત ગાઈ લઈશ.

પણ માં,

આ શું ? અહીં હું રોજ સંભાળું છું,

આ તો…

Continue

Added by Kiran Chavan on May 5, 2013 at 12:57pm — 1 Comment

કબુતર

આંગણા માં આવી એક બોલે કબુતર અંહી

ગુટર ગુટર મારું તને નડશે કે કેમ?



સાથે છે બીજું પણ પારેવડું નેક અંહી

એક જોડા ની સંગત તને નડશે કે કેમ? 

આંગણા માં આવી.....



માણીશું આંગણા ની શીતળતા બે ઘડી અંહી,

શીતળતા ની ઘેલછા તને નડશે કે કેમ?

આંગણા માં આવી....



ઉડ્યા'તા પોકારી બંડ સામે સમાજની અંહી,

પ્રેમ અમારો અંકબંધ તને નડશે કે…

Continue

Added by mistry jinesh on May 5, 2013 at 11:53am — No Comments

चर्चित इराकी कवि अहमद अब्देल सारा बगदाद की अल-मुतनबी स्ट्रीट पर काव्य-पाठ करते हुए। यहां 6 मार्च, 2007 को एक कार बम विस्फोट में तीन लोग मारे गए थे। एक समय यह इलाका किताबों की दूकानों और बौद्धिकों के …

चर्चित इराकी कवि अहमद अब्देल सारा बगदाद की अल-मुतनबी स्ट्रीट पर काव्य-पाठ करते हुए। यहां 6 मार्च, 2007 को एक कार बम विस्फोट में तीन लोग मारे गए थे। एक समय यह इलाका किताबों की दूकानों और बौद्धिकों के अड्डों के लिए मशहूर था। बम विस्फोट के बाद से यहां टूटी-फूटी इमारतों और जली हुई किताबों-कागजों के बीच कई काव्य-पाठ हो चुके हैं। फोटो : अली अल सादी, सौजन्य : द गार्जियन

 …

Continue

Added by Anil Joshi on May 5, 2013 at 11:47am — 3 Comments

ღ♥ નાના-મોટા સૌએ સમજવા જેવી વાત છે ♥ღ

*મા એ ઘરનું ઢાંકણ છે બાપ ઘરનું અસ્તિત્વ છે.



*મા પાસે આસું નો દરિયો છે બાપ પાસે સંયમનો ઘાટ છે.



*મા રડીને હૈયું હળવું કરેછે બાપ સાંત્વના આપીને ‘હાશ’ અનુભવે છે.



*કોઈ વાર દાઝી જવાય કે ઠેસ વાગે ત્યારે ..’ઓહ! મા શબ્દો મ્હોમાંથી નીકળી જાય છે પણ કોઈ મોટા અક્સ્માત થતાં ’ઓહ બાપરે’ બોલાઈ જવાય છે.



*પ્રેમથી રોજ જમાડનારી ‘મા’ આપણને યાદ રહે છે.પણ આયુષ્યના ભાથાની સગવડ કરી આપનાર બાપ ને બહુ યાદ…
Continue

Added by Lakhani Mitul ( એન્જલ ) on May 5, 2013 at 10:21am — No Comments

father your shelter

I saw that man crying behind the doors,he was the one who soothed your sour,



he taught you how to eat, he bought for you delicious meat,today you r not letting him seat,I saw that man crying behind the doors....



He taught you how to walk, you are not ready to hear his talk,

He has turned nappies for you, has he turned dispensable for you?

I saw that man crying behind the doors........



He taught you how to catch the spoon, In your life he was your… Continue

Added by Pathik Tank on May 5, 2013 at 8:16am — No Comments

અર્પણ....

નથી બનવું મારે ગુલાબ,
જેથી કોઈને કાંટા ભોંકાય,
નથી બનવું મારે ગુલાબ,
કે મારા રૂપ ને સુગંધથી કોઈ આકર્ષાય,
નથી બંધાવું મારે રેશમી રીબનમાં,
કે નથી શોભાવું કોઈ ખોટા ફૂલ સાથે બાસ્કેટમાં,
મારે બનવું છે,
એક નાનું સુંદર મજાનું હસતું ફૂલ.
ન સુગંધ કે ન રૂપ-રંગ,
ન કોઈ કાંટા કે ન કોઈ ડાઘ,
રોજ ખીલવું રોજ કરમાવું,
બનવું છે શ્વેત ટગરનું ફૂલ,
ને થવું છે અર્પણ મારા ઈશના ચરણોમાં.
કિરણ...

Added by Kiran Chavan on May 4, 2013 at 10:56pm — No Comments

મિત્ર તારુ શુ નામ રાખુ..........? ??

મિત્ર તારુ શુ નામ રાખુ..........? ??
''સવ્પન'' રાખુ તો અધુરુ રહેસે.......... ..
"દિલ'' રાખુ તો ટુટી જાસે...........
તો પછી વિચારયુ કે ''શ્ર્વાસ'' રાખુ........... .
મૃત્યુ સુધી તો સાથે રહેસે.......... ......
*રાજ*

Added by Naresh Barot on May 4, 2013 at 10:23pm — No Comments

શિક્ષણનો વર્તમાન માહોલ બદલે એ દિવસો દૂર નથી

દેશમાં ચારેકોરથી માઠા સમાચાર જ આવ્યા કરે છે.

એમાં એક સારા સમાચાર આવ્યા છે કે જાણીતા કવિ, લેખક,નિર્દેશક ગુલઝારને આસામ યુનિવર્સિટીના ચાન્સેલર બનાવવામાં આવ્યા છે. આવા સમાચાર સાનંદાશ્ર્ચર્ય આપે છે. ઘણીવાર આવા સમાચાર આપણને માન્યામાં આવતા નથી અને એટલે આપણે  એ માટે શાશંક બની જતા હોઈએ છીએ.

એનું કારણ એ છે કે, શિક્ષણ જ નહિ દરેક ક્ષેત્ર હવે બીબાંઢાળ બની ગયું છે. નવું કરવાની વાત જ રહી નથી. જરા હટ કે વિચારવાનું જાણે બંધ થઇ ગયું છે. પણ જરા હટ કે નિર્ણય થાય…

Continue

Added by Sonya Shah on May 4, 2013 at 7:39pm — 2 Comments

Shri Narendra Modi has posted on FB (59minutes ago today)

The 2nd Ahmedabad National Book Fair is going on. I urge everyone around Ahmedabad, especially my young friends to visit the fair. The fair has a counter to donate books where I too donated a book. I request you all to feel the same joy I felt on donating book. Sharing the satisfying experience on my blog http://nm4.in/10c40Lv - Narendra Modi on FB

Added by Pranav on May 4, 2013 at 5:33pm — No Comments

Aaj fir school jaane ka dil karta hai...

Aaj fir school jaane ko dil karta hai…

.

subah-subah jaldi uth, nahane ko dil karta hai,

 .…

Continue

Added by krishna patel on May 4, 2013 at 4:31pm — 1 Comment

hadvi pado

pag sema kan ave halva chalvama

no lat marvama

2.vad ne kayaer maza n ave

jayre apde hjam pase jay tayaer

3.vad potano moto dusman kane mane che

hajam ne

4.jel ma javu hoy to su karay

koi mati vat nathi

koi ne zapat mari atele jel ma bus

dog ne vadher su game

basvanu na bataku bharvanu

Added by yogeshmuliyana on May 4, 2013 at 3:51pm — No Comments

kushi jaha basti he pyaer ki jaha barish he sukh ki chav he festival nikushi che

femily arele shu mata pita balako dada dadi badha member hoy tene femily kahevay femily atale madir  ghaer atle jema sanskaro no vasvat hoy jaya prem ni nadi vaheti hoy jaya festivles  javi khshi hoy jaya duko na badha na bhagidar hoy jya vad vivad ne shatan n hoy

mata pita ader ne layak hoy balko ader vada hoy mata ne shatan aderbhav apato hoy mata je jaya man sanman potanna santano ne ma badha rang tena ma hoy

bus aj femily kevay aje femily femili atele mata pita nathi …

Continue

Added by yogeshmuliyana on May 4, 2013 at 3:40pm — No Comments

રહે છે

મને એ યાદ કરે તો જીવને થોડી હાશ રહે છે;

એ મને વીસરે ત્યારે દિલ થોડું ઉદાસ રહે છે.

 

એવું સાવ અચાનક થઈ જાય છે સૌની સાથે;…

Continue

Added by નટવર મહેતા on May 4, 2013 at 3:27pm — No Comments

જુસ્તજૂ

સાવ અધૂરી રહી ગઈ છે એમ તો કેટલીય હજુ;

ને જન્મે છે દિલમાં રોજ રોજ એક નવી આરજૂ.



તું જો ખુદા હાથ રાખે મારા સર પર એક વાર;

તો હર નમાજ પહેલાં કરું મારા આંસુંઓથી વજૂ.



લખું લખું ને હું શું લખું તારા વિશે સનમ વધુ?

તારા વિશે કંઈક લખી શકું હું,નથી એટલું ગજુ.



તુ માને ન માને,મને ચાહે ન ચાહે તારી મરજી;

હું નિશદિન હરપળ, જાગતા સુતા તને જ ભજુ.



સાથ જો…

Continue

Added by નટવર મહેતા on May 4, 2013 at 3:20pm — No Comments

લખાતી નથી

પરાણે પીધેલી પીવાતી નથી 

પીધામાં જરીકે ગણાતી નથી 

જીવનભર બધા ની પૂરે ખોટ જે,

કદી ખોટ એની પુરાતી નથી

કોઈ ઈંટ એની હશે આખરી 

ઈમારત અધુરી મુકાતી નથી

ધસે છે નિહાળીને રત્નો ખરે, 

નદી એમ જ દરિયે સમાતી નથી 

જીવન છે વિવિધરંગ ફિરદૌસનું 

ગઝલ પણ મુસલસલ લખાતી નથી..

Added by DrFirdaus Dekhaiya on May 4, 2013 at 3:01pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है