December 2013 Blog Posts (328)

do jagah.

દુનિયામે ઐસી 2 જગહ હૈ. જો બહુત હી ખુબસુરત હૈ.
ઓર વો જગહ ખુસનશિબ વાલે કો હી મિલતી હૈ.
1- કીશીકે દિલ મેં જગહ પાના ઓર
2-કીશીકી દુવાઓ મેં આપકા નામ હોના.

Added by kishor d joshi on December 28, 2013 at 12:38pm — No Comments

પેહલા જેવો દીવાનો


  આજે એને સમય છે મને મળવાનો
  પણ હું ક્યાં છું પેહલા જેવો દીવાનો

  એણે મારી વાત ક્યાં કદી સાંભળી છે ?
  કે આજે મારો સુર એને પહોચવાનો ?

  એ બસ સમય સાથે પસાર કરતા'તા મને
  ના બદલ્યો અંદાજ , એક નજર જોવાનો

  હું એક રમકડું એમનું, કેમ કરી રમત રમવાનો
  એ તો ખુદા મારો , ક્યાં હું એને છોડી જવાનો?

  હવે એ મનફાવે એ કરી શકે છે મારી સાથે
  હું ક્યાં કદીયે એના સિવાય કોઈનો થવાનો ?


  ---"દિપ"
  28.12.2013

Added by દિપ @ એકલતા ના કિનારા on December 28, 2013 at 12:37pm — No Comments

જીવન માં એક જ ભૂલ હમેંશા કરુ છું, લાગણીશીલ છું એટલે બધાને યાદ કરુ છું.

ફુલ છું પણ પાંદડા પર વિશ્વાસ રાખુ છું,
ઝીંદગી છું પણ મોત પર વિશવાસ રાખુ છું,
જીવન માં એક જ ભૂલ હમેંશા કરુ છું,
         લાગણીશીલ છું
    એટલે બધાને યાદ કરુ છું.

Sometime feeling like being more sentimental is your weakness and the same thing become your strength.

What i experienced is that its depends on the person with whom that sentiments attached.. :)

Added by bhavik kama on December 28, 2013 at 12:22pm — 2 Comments

વિરામ

કંઈ કેટલાય પ્રશ્નાર્થથી શરૂ થઈ મારી જિંદગીની આ સફર,

જીવનની મુસાફરીમાં અનેક અલ્પવિરામ છતાં નિરંતર હું અડગ.

ગુરુવિરામ અને અર્ધવિરામ…

Continue

Added by Soniya Thakkar on December 27, 2013 at 7:57pm — 4 Comments

NOC

GOT NOC... now will go to hometown tomorrow or day after tomorrow

Added by Raaj Purohit on December 27, 2013 at 7:54pm — No Comments

અલ્યા દિલ



અલ્યા દિલ, તે આ શું કર્યું,

બીજું કંઈ ના આવડ્યું તને ?

તે કામ એમને ચાહવાનું કર્યું,..

ખાનગી વાત જાહેર કરી તે દોસ્ત

જરાય ના શરમ મારી ભરી

તું તો બચી ગયું, મને ફસાવાનું કર્યું,..

કેટલું માસુમ ને નાદાન હતું તું

હજી હમણાં સુધી તો ખાલી પણ,

કાં એમને એમાં વસાવા નું કર્યું ?



તારી મસ્તીમાં મસ્ત રેહતું 'તું

કોઈ ની ક્યાં પડી હતી…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 27, 2013 at 6:44pm — No Comments

શું લખું ?



લખું, તો શું લખું ?

તારું નામ લખું , કે

ફક્ત મારું નામ લખું ?

ક્યાં એ જુદા જુદા છે ?

અર્થ ભલે એના રહ્યા જુદા

અર્થ લખું? કે નામ લખું ?

તું મારી આત્મા નો અવાજ

હું તારા હોવાનું વજુદ

જીવ લખું ? કે નામ લખું ?



કેમ આટલી માથામણ છે,

શા માટે આવી મૂંઝવણ છે

ખાલી જગ્યા રાખું ? કે નામ લખું ?…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 27, 2013 at 6:18pm — No Comments

બે-પરવાહ



હું તારા દિલ માં પ્રેમ ના અંકુર રોપી શકું

તારી આંખો માં વસેલાં શમણાં છોડી ના શકું

તું આવે જો મારી સામે પ્રેમ બની ને, કાયમ માટે

જોડું દિલ થી દિલ ના તાર, દિલ તોડી ના શકું

તું જ એમની બેઠો છે મને બે-પરવાહ, ના જાણું કેમ ?

તારા માટે ની મારી લાગણીઓ, બીજી દિશામાં મોડી ના શકું

અદ્ધરતાલ વાત નથી કરવી મારે એમ, તારી સાથે

વાત શરુ કરું તો પૂરી જ કરું, અધુરી વાત છોડી ના શકું

જન્મજાત નબળાઈ છે મારી આ ચાહત ની

તું છે, બસ તું જ છે, મારી સાથે બીજું નામ…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 27, 2013 at 6:06pm — 1 Comment

અકારણ

મૌન રહું છું અકારણ , રોજીંદી આદત નથી,
હાથ અડાડી લે, જીવતો જ છું હું કંઈ ખતમ નથી

આ તો, એમના ઇનકાર નું હું માન રાખું છું
નહિતો મારી ચાહત કંઈ નશા થી કમ નથી

એ કહે છે ભૂલી જાઉં હું એને કાયમ માટે
એ કહે ને હું માની જાઉં ? એ વાત માં દમ નથી

ઝીલ્યાં છે સીધે સીધાં દિલ પર મેં તીર એના
વાર ખાલી જવા દઉં એના, એવો હું સનમ નથી

મંઝીલ પર પહોચીને જ રહીશ હું ઉભો, "દિપ"
અધવચ્ચે હાથ છોડી દઉં , એવો હમકદમ નથી

--"દિપ"
27.12.2013

Added by દિપ @ એકલતા ના કિનારા on December 27, 2013 at 5:09pm — No Comments

તમને કોણ અહી પિછાણે ?



આજ પાડી દીધો એમણે મને ઠેકાણે,

પછી પૂછે છે, તમને કોણ અહી પિછાણે ?

કાલ સુધી જે હાથ માં હાથ લઇ ઘૂમતા'તા,

આજ મળે છે અમને, કિન્તુ પરાણે પરાણે

હાથ બતાવી કહી દીધું આવજો ફરી મળીશું ,

ના કહ્યું એટલું, ક્યાં ને કયા ઠામ ઠેકાણે ?

મેળાવડો જામ્યો છે અહી સ્વજનોનો ,

સભા છોડી જાઉં કેમ, કોઈ પણ બહાને

પ્રતિબિંબ ઝીલ્યું દિલ ના દરેક ટુકડા માં

જ્યાં જોઉં ત્યાં બસ ખુદ ને જ પેહ્ચાણે

મુજ ને મંજુર છે મારી એકલતા ના કિનારા

નથી હલેસાં  કે નાવિક કોઈ મારા…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 27, 2013 at 4:38pm — No Comments

સાગરમાં છે એટલુ પાણી

સાગરમાં છે એટલુ પાણી પણ ગાગરમા નથી સમાતુ..

મારા દિલમાં છે તારા માટે એટલો પ્રેમ પણ કાગળમાં નથી સમાતો...

સૂરજને ક્ષિતિજ પર ડૂબતો જોયો છે, ચાંદને પણ અંધારાથી ઝૂઝતો જોયો છે

આંસૂ તો વહી ગયા હૃદયને સ્પર્શીને

આજે તો શ્વાસને પણ કોઈની રાહમાં અટકતો જોયો છે.

Added by Dolly on December 27, 2013 at 4:21pm — No Comments

બધાજ BORING HUSBUND- WIFE હોય છે.

કોલેજમાં કોઈના સપના રંગીન , તો કોઈના BLACK &

WHITE હોય છે.

કોઈના પેન્ટ LOOSE , તો કોઈનુ જીન્સ TIGHT હોય છે.

કોઈ છોકરી BLACK-BEAUTY, તો કોઈની SKIN WHITE

હોય છે.

અને છોકરી પટાવવા છોકરો , પાછો ON-LINE

આખી NIGHT હોય છે.

અરે કોલેજમાં જ , આવા જલ્સા INFINITE હોય છે.

બાકી તો FUTURE માં , બધાજ BORING HUSBUND-

WIFE હોય છે.

કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી…

Continue

Added by Dolly on December 27, 2013 at 4:00pm — No Comments

Beauty in possession

Beauty in possession

I hunted for original beauty

And prayed for one to almighty

Black or white was welcome

Found certainly when was back home…

Continue

Added by Hasmukh Amathalal on December 27, 2013 at 10:45am — No Comments

અડીખમ છું તોય ઉભો

બદલવા નીકળ્યો દુનિયા ને, હું બદલાઈ ગયો

લાખો પ્રપંચીઓ વચ્ચે, હું જ ઓળખાઈ ગયો

મેં તો પ્રેમ થી દુનિયા ને બદલવા ચાહી હતી,

મારા પર નફરત ફેલાવાનો આરોપ મુકાઈ ગયો

આમ તો બચી બચી ને ચાલતો હતો સૌ થી,

પણ પોતાના ની જ મીઠી વાતો થી ભરમાઈ ગયો..

જાળ બિછાવી રાખી એમણે મને મ્હાત કરવા

છેડે છેડે ચાલ્યો તોય એમની જાળ માં સપડાઈ ગયો

હું જાણું છું કે કોણ મારી સામે પડ્યું છે આજે,

દુશ્મનો ની વાત છોડો હું તો દોસ્તોમાં જ અટવાઈ ગયો

અડીખમ છું તોય ઉભો આ જીંદગી…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 26, 2013 at 6:31pm — No Comments

દરિયા બધાં ખારા છે



વિધાતા તારા ખેલ બહુ નિરાળા છે,

સાગર ને એક કરતાં વધુ કિનારા છે

નદી ઓ બધી તોય તરસી રહી જાય

આટલાં મિલન છતાં દરિયા બધાં ખારા છે

વિશાળતા મારાં હૃદય ની કોણે માપી છે ?

બહું ઊંડા ભલે રેહ્યા, બધા ઘાવ તારા છે

તું આવે તો આવકાર આપું તને રોજ ની જેમ

અજાણ્યાં માટે તો દરવાજે થી જ જાકારા છે

અર્થ તો તું તને ગમે એવા કરી…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 26, 2013 at 5:57pm — No Comments

જોયું તામારા મેળાપનું

˙·٠•ღ♥ જોયું તામારા મેળાપનું સ્વપનું એવુ રોજ કહે છે,
આ ઘાયલ રોજ તારી જ સ્મ્રુતીમાં રહે છે..
નથી કોઇ બીજી તમ્મના આ બાકીના દીવસોમાં,
તારા નામનુ ઝરણું ઘાયલના ડુંગરે વહે છે..♥ღ•٠·˙

Added by Dolly on December 26, 2013 at 5:41pm — No Comments

રોજ મળતા રહે


તમે મળ્યા બસ એજ બહુ થઇ ગયું,
બીજાં બધા ભલે આવી ને જતા રહે

રાત અધુરી રહે કે સવાર ના થાય
મને શું ? સપના રાહ જોઈ સુતા રહે

સુરજ ને મળવું હોઈ તો અહી આવે
ચાંદા તારા રાતભર ભલે રઝળતા રહે

ફૂલો ખીલી ને મુરઝાઈ જાય, તો હું શું કરું ?
પથારી માં પડેલા તારા વળ સળવળતા રહે

અજુગતું લાગે કદાચ મારું આવું રૂપ
પણ છો ને મારા અરમાન સળગતા રહે

એમના પ્રેમ કરવાના નિયમો કૈંક જુદા જ છે
રોજ એ મળી છૂટા પડે છે, તોયે રોજ મળતા રહે

---"દિપ"

Added by દિપ @ એકલતા ના કિનારા on December 26, 2013 at 5:33pm — No Comments

એવું નથી કે પ્રેમ હું એકલો જ કરું છું,

એવું નથી કે પ્રેમ હું એકલો જ કરું છું,
આ તો વાત જ ફક્ત હું કરું છું,
જાને તો બને છે પ્રેમ ને
આ તો વાણી થી ફક્ત હું જ કહું છું..

Added by Dolly on December 26, 2013 at 5:10pm — No Comments

એકવખત ખોદકામ કરતી વખતે એક વિશિષ્ટ પ્રકારનો પથ્થર મળ્યો

એકવખત ખોદકામ કરતી વખતે એક વિશિષ્ટ પ્રકારનો પથ્થર મળ્યો 

એ પથ્થર છે કે હીરો તે નક્કિ કરવાનું ખુબ જ મુશ્કેલ હતું 

આ માટે સમગ્ર દુનિયામાંથી આ બાબતના નિષ્ણાંતોને બોલાવ્યા એક પછી એક નિષ્ણાંત વ્યક્તિએ આવીને એ પથ્થરને તપાસ્યો પણ કોઇ નક્કિ ના કરી શક્યું કે આ પથ્થર છે કે હીરો છે.



છેવટે એક અંધ વ્યક્તિ આવી અને એણે પેલા પથ્થરને હાથમાં ઉપાડ્યો બધા નિષ્ણાંતો હસવા લાગ્યા કે આ આંધળો કેવી રીતે નક્કિ કરી શકશે. …

Continue

Added by Dolly on December 26, 2013 at 3:05pm — No Comments

વિષપાન

કશેક વાંચેલી બહુ સુંદર વાત- 

કે એ મહાદેવ તો નીલકંઠ છે જેને ઝેર (અ)ટકાવી રાખ્યું; પણ સામાન્ય માનવી તો એના અંશ છે તોયે રોજે-રોજ વિષપાન કરી લે છે..., ઝેરને ગટગટાવી જાય છે 

Added by Mira Anajwala on December 26, 2013 at 10:29am — 1 Comment

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service