Made in India
એકવખત ખોદકામ કરતી વખતે એક વિશિષ્ટ પ્રકારનો પથ્થર મળ્યો
એ પથ્થર છે કે હીરો તે નક્કિ કરવાનું ખુબ જ મુશ્કેલ હતું
આ માટે સમગ્ર દુનિયામાંથી આ બાબતના નિષ્ણાંતોને બોલાવ્યા એક પછી એક નિષ્ણાંત વ્યક્તિએ આવીને એ પથ્થરને તપાસ્યો પણ કોઇ નક્કિ ના કરી શક્યું કે આ પથ્થર છે કે હીરો છે.
છેવટે એક અંધ વ્યક્તિ આવી અને એણે પેલા પથ્થરને હાથમાં ઉપાડ્યો બધા નિષ્ણાંતો હસવા લાગ્યા કે આ આંધળો કેવી રીતે નક્કિ કરી શકશે.
પેલી અંધ વ્યક્તિ ખુલ્લા મેદાનમાં ઘોમઘખતા તાપમાં રાખેલા પથથર પાસે ગયો. પથ્થર હાથમા લઇને ફેરવ્યો અને તુરંત જ કહ્યુ કે આ પથ્થર નથી પણ હીરો છે. બધાએ એક સાથે જ આશ્વર્ય સાથે પુછ્યુ કે,
"તમે તો આંખોથી જોઇ પણ નથી શકતા તો પછી તમે કેવી રીતે નક્કિ કર્યુ કે આ હીરો જ છે"
ત્યારે એણે કહ્યું કે અત્યારે ઉનાળાની ભર બપોર છે અને સાવ ખુલ્લામાં આ પદાર્થ રાખેલો છે આટલો બધો તાપ એના પર પડવા છતા એ ગરમ નથી જે બતાવે છે કે એ પથ્થર નથી જે બતાવે છે કે તે હીરો છે કારણ કે હીરો ગરમીથી ગરમ ન થાય અને ઠંડીથી ઠંડો ન થાય બહારના વાતાવરણની કોઇ અસર તેના પર ન થાય...
દોસ્તો જીવનમાં પણ સમસ્યા, સંઘર્ષો અને પ્રશ્નોનો સૂર્યનારાયણ બરોબરનો તપતો હોય અને આમ છતા જે શકે અને આ સમસ્યાઓના તાપની જેના પર અસર ના થાય એ જ સાચો હીરો છે અને તપી જાય એ બધા પથ્થરો ચલો આપણે હીરો બનવાનો સંકલ્પ અને અમલ કરીએ...
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com