Made in India
કોલેજમાં કોઈના સપના રંગીન , તો કોઈના BLACK &
WHITE હોય છે.
કોઈના પેન્ટ LOOSE , તો કોઈનુ જીન્સ TIGHT હોય છે.
કોઈ છોકરી BLACK-BEAUTY, તો કોઈની SKIN WHITE
હોય છે.
અને છોકરી પટાવવા છોકરો , પાછો ON-LINE
આખી NIGHT હોય છે.
અરે કોલેજમાં જ , આવા જલ્સા INFINITE હોય છે.
બાકી તો FUTURE માં , બધાજ BORING HUSBUND-
WIFE હોય છે.
કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN-LIFE
હોય છે.
કોલેજમાં કોઈની આંખો જોઈને , LOVE AT FIRST SIGHT
હોય છે.
પછી ક્યારેક FLIRTING , તો ક્યારેક FIGHT હોય છે.
અને પછી કોલેજમાં જ , સ્વર્ગની HIGH-LIGHT હોય છે.
પણ જો BREAK UP થાય તો , દિલ પર SNAKE BITE હોય
છે.
EXAM માં FAIL થાય એવી , FRUSTRATION ની HIGHT
હોય છે.
અને પછી LOVER ની યાદોમાં જ , દેવદાસની ડીમ LIGHT
હોય છે.
અરે કોલેજમાં જ , આપણી FEELINGS ના DIFFERENT
TYPE હોય છે.
બાકી તો FUTURE માં , બધાજ BORING HUSBUND-
WIFE હોય છે.
કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN-LIFE
હોય છે.
ક્યારેક કેન્ટીનમાં મિત્રો સાથે , હાથમાં PEPSI કે SPRITE
હોય છે.
અને ત્યારે પાડેલા PHOTO ની , FACEBOOK પર
ઘણી LIKE હોય છે.
ક્યારેક ક્લાસમાં હોય BUNK , તો ક્યારેક કોલેજમાં STRIKE
હોય છે.
અને પછી તો GIRL-FRIEND સાથે , હાથમાં SPORT BIKE
હોય છે.
ક્યારેક કોલેજની EVENT માં , STAGE પર હાથમાં MIKE
હોય છે.
અને ત્યારે બોલવુ હોય બીજુ ,અને બોલાતુ પાછુ કાંઈક હોય
છે.
અરે કોલેજમાં જ , આમ ને આમ રોજ નવા SURPRISE હોય
છે.
બાકી તો FUTUREમાં , બધાજ BORING HUSBUND-
WIFE હોય છે.
કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN-LIFE
હોય છે.
કોલેજમાં કોઈ છોકરી ,
FARWARD અને FATIONવાળી , તો કોઈ સુંદર અને
DRESSવાળી હોય છે.
કોઈ ભણવામાં જુસ્સાવાળી , તો કોઈ
બોલવામાં ગુસ્સાવાળી હોય છે.
કોઈ છોકરીને જોતા ,
દીલનો મોબાઈલ , SILENT MODE થઈ જાય છે.
અને મોઢેથી પાછુ , OH MY GOD થઈ જાય છે.
આમ છોકરાની નજરમાં , છોકરી ના ઘણા TYPE હોય છે.
એટલે કોલેજમાં જ , કોઈપણ છોકરાની મનગમતી WIFE હોય
છે.
અને કોલેજમાં જ , કોઈ પણ છોકરીનો PERFECT Mr.
RIGHT હોય છે.
અરે કોલેજમાં જ , જે પણ કરો ., તે બધુ જ ALL RIGHT હોય
છે.
બાકી તો FUTUREમાં , બધાજ BORING HUSBUND-
WIFE હોય છે.
કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN-LIFE
હોય છે.
કોલેજ પછી તો , મિત્રો બધા , એકબીજાથી દુર હોય છે.
દુર હોય તો પણ , બધાનો એકસમાન સુર હોય હોય છે.
ક્યારેક કોલેજ ની યાદોમાં , દીલ આપણુ ચકચુર હોય છે.
પછી તો FACEBOOK પર , આપણુ CHATTING ભરપુર હોય
છે.
એટલે જ , આપણો હાથ , આવી કવિતા લખવા મજબુર હોય
છે.
અરે કોલેજમાં જ , આપણા GOLDEN DAYS અને
મસ્તીભરી NIGHT હોય છે.
બાકી તો FUTURE માં , બધાજ BORING HUSBUND-
WIFE હોય છે.
કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN-LIFE
હોય છે.
THANK YOU ALL............
LOVE YOU & GOD BLESS YOU TO ALL MY DEAR
FRIENDS...
NEVER POSTPONE JOY IN YOUR LIFE...
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com