Made in India
Posted on February 12, 2014 at 2:08pm 1 Comment 5 Likes
મિશ્કા એની બીઝનેસ મિટિંગ પતાવીને નીકળે ત્યાં બપોરે થઇ ગઈ હતી. વર્કિંગ ડે નો લગભગ અર્ધો દિવસ પૂરો થઇ ગયો હતો, પણ તોયે મિટિંગ પછી પાછા ઓફિસે જવાનું હતું એટલે સ્વાભાવિક છે કે કોઈપણ નોકરીયાતને કંટાળો ચડે એવો કંટાળો ખાતા મિશ્કાએ આળસ મરડી અને એ હોટેલના પાર્કિંગ એરિયામાં પ્રવેશી, ત્યાં એક સાવ નજીવા દ્રશ્યે એનું ધ્યાન ખેંચ્યું ને મિશ્કા એકદમ વિચારે ચડી.
મિશ્કા આમ તો બહું મહેનતું છોકરી, એક-એક પ્રોજેક્ટમાં જીવ રેડીને કામ કરે, દિવસ રાત જોયા વગર. પણ આ હાય સ્ટેટ્સ જોબ ,ને અઢળક રૂપિયા રડી…
ContinuePosted on January 17, 2014 at 12:56pm 1 Comment 4 Likes
મને સવાર હંમેશા શિશુ સમી જ લાગે... જેમ નાના બાળકને થોડી વાર માટે પણ સાવ એકલું ના મૂકી શકો, એમ સવારની એક-એક ક્ષણને દરેક માણસ; પછી એ વિદ્યાર્થી હોય કે નોકરિયાત, દરેકે શિશુની જેમ સાચવીને એનું ધ્યાન રાખવું પડે. જેમ આપણે બેધ્યાન બનીએ ને પળવારમાં તોફાને ચડેલું બાળક આમથી તેમ નાસી જાય, તેમ સવારની ક્ષણો પણ જતનપૂર્વક ન વપરાય તો એ તરત હાથમાંથી સરકી જાય.
આમ તો માણસના જીવનમાં અને દિવસમાં ખાસ્સી સામ્યતા રહેલી છે... જેમ અસ્તવ્યસ્ત રીતે આરંભાયેલો દિવસ લગભગ આખી દિનચર્યાને કે એના એકાદ…
Posted on December 19, 2013 at 4:21pm 1 Comment 3 Likes
નિર્ભયા કેસ ને એક વર્ષ વીતી ગયું, ત્યારે મેં લખેલી એક કવિતા-
નિર્ભયા
શિયાળાની થીજવી નાખે એવી રાતે, ઘરે પાછા જવા લીફ્ટ માંગતી હું, નિર્ભયા…
વાંક મારો શું એટલો જ હશે કે-
બસમાં બેઠેલા કિશોરને નાનો ભાઈ સમજી ;મેં માનવતાનું સ્મિત ફરકાવ્યું?
ને મોટા ભાઈની ઉંમરના ડ્રાઈવરની સામે મદદ માટે હાથ લંબાવ્યો?
.
.
રો.જીંદી ઘટમાળનો થાક ઉતારવા ઝંખતી હું નિર્ભયા…
વાંક મારો શું એટલો જ હશે કે-
…
ContinuePosted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
Comment Wall (3 comments)
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com
Nice Profile yaar
Surat
tame vadodara na chho?