Made in India
Added by Juee Gor on November 17, 2013 at 11:24am — No Comments
कितना जी चुरायें यादों से
ये हमें देखतीं हैं मासूम सवालों की तरह
तलाशती हैं मेरी आँखें वही अपनापन
खो गया जो भीड़ के रेले में किसी साथी की तरह
दूर तो नहीं गये हो तुम भी
मगर खो गये हो ज़िन्दगी की दौड़ में बचपन की तरह
लगता तो नहीं था कि जी पायेंगे तेरे बिन
खिले हुए हैं मगर किसी जख्मे-आरज़ू की…
Added by keyur shah on November 17, 2013 at 8:17am — No Comments
Today, it is hard to find one thing which is necessary and cheap! Yes, things which are most necessary, are becoming day by day more and more expensive. Food and other Consumables/ Electricity/ Jobs/ Water and what not! Day by day everything is achieving new heights of expensiveness and only GOD knows when will this stop?
On…
Added by Tanmay Kapadia on November 17, 2013 at 12:48am — No Comments
Added by Dr. Mukesh B. Joshi on November 16, 2013 at 6:22pm — No Comments
કોઇ ની વેદના થઇ ને આંસુ બની વહી જાશું
રહી ને મુક પણ બે દીલ ની વાતો બની જાશું
મળે છે આમતો સરીતા સહુ વહી ને સમંદર માં
બને કોઇ સ્નેહ ની સરીતા અમે સાગર બની જાશું
ભલે અટવાયો જે રણ માં બચાવી ના શકું એને
જગાવવા આશ થોડીવાર તો મ્રુગજળ બની જાશું
બની ને મેહ ના વરસું છિપાવવા પ્યાસ ને જગની
ચાતક જે બુંદ ને તરસે, શકે તો બુંદ થઇ જાશું
ગરીબી ન ભલે ઢાંકી શકું પહેરણ બની ને કોં -
પરંતુ મોત…
Added by keyur shah on November 16, 2013 at 4:57pm — No Comments
પવન આ પલટાય એવી શક્યતા નથી,
ગગન ગોરંભાય એવી શક્યતા નથી.
પ્રેમ ને વિશ્વાસ બે અણમોલ રત્નો છે,
રતન આ વેચાય એવી શક્યતા નથી.
પૃષ્ઠો બધાં જોયાં સનમ દિલની કિતાબના
એવું મન વંચાય એવી શક્યતા નથી.
શક્યતા મેં તો ચકાસી જોઇ અંતરની,
નયન આ છલકાય એવી શક્યતા નથી.
સંવેદના ના વૃક્ષથી તોડીને લાગણી,
ગઝલ આ લખાય એવી શક્યતા નથી.
‘કેયુર
’ ના આવેગને રોકી શકે એવો,
બંધ કોઇ…
Added by keyur shah on November 16, 2013 at 4:52pm — No Comments
આમ તો તું મુજ ને કાયમ નડે છે,
કોણ જાણે તોય આ દિલને અડે છે.
જાણું છું કે પ્રેમ મીઠો છે ને ખાટો છે,
પ્રેમ માં તું એટલે મુજ થી લડે છે.
આદત મારી છે જુની રસ્તે રખડવાની,
એટલે તો તું મને રસ્તે જડે છે.
આગને હું આગથી બુઝાવી જાણું,
હૈયામાં મારા ઠંડક ની ચિતા ભડભડે છે.
શું કરું સંબંઘ ની ઉછરી ગઇ છે વેલ,
લાગણી એમાં હવે સિંચવી પડે છે.
હું જ કારણ છું હવે સઘળી સમસ્યાનું,
ઉકેલ જે સર્જાય તે તારા વડે છે.
Added by keyur shah on November 16, 2013 at 4:47pm — No Comments
કોણ માપે છે હૃદયની છાપને ?
કોણ પૂછે લાગણીની જાતને ?
બ્હારનો દેખાવ હોવો જોઈએ,
સૌ જુએ છે ફક્ત ભપકા-ઠાઠને.
આંખમાં આંખો પરોવી જોઈ લો,
તારવીને આપશે એ સાચને.
એ ગમે ત્યારે’ય ચઢશે છાપરે,
ક્યાં સુધી ઢાંકી શકો છો પાપને ?
એ જ મારે, એ જ તારે છે સમય,
કોઈ ભૂંસી ના શકે એ શાપને.
Added by keyur shah on November 16, 2013 at 4:37pm — No Comments
તેથી જ તો તારાથી ઘણો દૂર જીવું છું,
લોકો ન કહે કેટલો મજબૂર જીવું છું.
સંદેહ તને હોય તો ખંખેરી નાખજે,
તારા વગર મજા છે ને ભરપૂર જીવું છું.
રસ્તાઓ, ગલીઓની જરૂરત નથી રહી,
મેડી છે પ્રેમની અને મશહૂર જીવું છું.
એકાન્તનો નશો મને ચઢતો રહે છે દોસ્ત,
હું તો સુરા વિના બહુ ચકચૂર જીવું છું.
મારામાં અને પેલા કબીરવડમાં સામ્ય છે,
તેની જ જેમ હુંય ઘેઘૂર જીવું…
Added by keyur shah on November 16, 2013 at 4:37pm — No Comments
એષા અને નક્ષત બેઉ શિક્ષિત, સભ્ય, સંસ્કારી રીતભાત અને સારી ટેવોવાળાં છે. બેઉનાં કુટુંબની સમાજમાં પ્રતિષ્ઠા છે. એષાના પિતા શિક્ષક છે, ટેનામેન્ટ સોસાયટીમાં એમનું મકાન છે. નક્ષતના પિતા એક ધમધોકાર ચાલતા કારખાનાના માલિક છે. ઉદ્યોગપતિને છાજે એવી વૈભવી એમની રહેણીકરણી છે. અદ્યતન સગવડવાળો વિશાળ એમનો બંગલો છે.
એષાને નક્ષત મળ્યાં. પ્રથમ દષ્ટિએ આકર્ષણ જાગ્યું. બીજી વાર મળવાનું નક્કી કર્યું. બીજી વાર સહેજ વધારે અંગત વાતો થઈ અને ત્યારે એકબીજાના ગમા-અણગમાનો ખ્યાલ આવ્યો.…
ContinueAdded by keyur shah on November 16, 2013 at 4:36pm — No Comments
Added by Amit Anand on November 16, 2013 at 10:32am — 1 Comment
શું તેઓ ખુદ નહીં જાણતા હોય કે તે ખરેખર કેટલાં પાણીમાં છે! પોતાની ક્ષમતા અને ખરી લાયકાત કેટલી છે! પણ પોતાની ભીતરમાં વસતા પ્રામાણિક આત્માને તે ક્યારેય વફાદાર બની શકતા નથી. બે એકડા અગિયાર થતાં હોય ને લાભ મળતો હોય તો એક વત્તા એક બે શું કામ કરવાના...! જો એવા સમયે તેને અહેસાસ થાય કે તે લોકોને દેખાડવા જે કાંઈ બોલ્યો કે વર્ત્યો તે ખોટું હતું અને ભૂલો સુધારવા તે તૈયાર થાય ત્યારે… |
Added by pragnesh on November 16, 2013 at 9:01am — No Comments
સચિન રમેશ તેંડુલકર, ગુરુ આચરેકરનો ચેલો …પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટ માટે, ૧૬ વર્ષની વયે ,ક્રિકેટર થઈ મેદાને ઉતર્યો ( 25 November, 1989)અને આજે ૨૦૦મી મેચ , વાનખેડે મેદાને રમી , નિવૃત્તિ લેશે. ૨૪મી એપ્રીલ-૧૯૭૩ના રોજ જન્મેલ , માતા રજનીબાઈનો આ લાડલો…વીઝડેન ક્રીકેટર્સની રેંકીંગમાં .. All time greatest Batsman માટે પ્રથમ ડોન બ્રેડમેન પછી બીજા સ્થાને બીરાજી..ક્રિકેટ જગતનો માંધાતા થઈ નવાજાયો છે. ‘પદ્મ ભૂષણ’ અને ‘રાજીવ ગાંધી ખેલ રત્ન’ ના પુરુસ્કારથી…
ContinueAdded by Rameshchandra Javerbhai Patel on November 16, 2013 at 7:40am — No Comments
Added by Ashok Vavadiya on November 15, 2013 at 11:13pm — No Comments
દેશના ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેએ દિલ્હીની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંને સામે પડકાર ઊભો કરનાર અરવિંદ કેજરીવાલ અને તેની આમ આદમી પાર્ટી પર એવો આક્ષેપ કર્યો છે કે તેને ચૂંટણી લડવા માટે વિદેશમાંથી ગેરકાયદે ફંડ મળ્યું છે, સરકારે તેના વિશે તપાસ હાથ ધરી છે. વેલ, કયો પક્ષ એવો છે જે દેશ-વિદેશમાંથી ફંડ નથી ઉઘરાવતો? ઇસ હમામ મેં બધા નિર્વસ્ત્ર જ છે. ફંડ વગર રાજકારણ શક્ય જ નથી. સાચો હિસાબ કોઇ…
ContinueAdded by pragnesh on November 15, 2013 at 10:41pm — No Comments
પુરુષ માટે પ્રેમમાં પડવું એ સાહજિક પ્રક્રિયા છે જ્યારે સ્ત્રી માટે પ્રેમમાં પડવું એ તેના માટૅ વિશ્લેશ્ણની પ્રક્રિયા છે.સ્ત્રી સહેલાયથી કોઇ પણ વ્યકિતના પ્રેમમાં નહીં પડે.ભાગ્યે જ કોઇ વિરલો હશે જેને ઇન્સટ્ન્ટ પ્રેમ મળ્યો હશે.કદાચ મળ્યો હોય તો ‘વન નાઇટ સ્ટેન્ડ’જેવી
અલ્પસમયની પ્રક્રિયા હશે.
સ્ત્રી માટે પ્રેમ એ ‘ચેલેન્જ ઓફ હાર્ટ’જેવી વસ્તું છે.સ્ત્રી લાંબુ વિચારે છે.કદાચ તેને કોઇ પુરુષ પંસદ પડે તો પણ ફટાફટ માર્ગ પંસદ કરતી નથી.માટે હમેંશા પ્રેમમાં…
Added by pragnesh on November 15, 2013 at 10:30pm — No Comments
SACHIN TENDULKAR… GEM OF WORLD CRICKET…
Incident 1: Sachin - 15 year old boy perhaps first match playing against Pakistan facing bowlers like Imran Khan, Vasim Akram, Wakar Yunus… bowling about 150 kms speed… Pitch with full of grass… India on 22 for 5… Tendulkar and Siddhu were playing…
Tendulkar faces Wakar bounce touch the bat and then on his nose… nose totally smash, he just fell down his nose was bleeding heavily… Siddhu thought gaya chhora… Ali Irani came with Ice bag… after…
Added by Bipin Trivedi on November 14, 2013 at 9:53pm — No Comments
Wo samjhe na samjhe hamare jazbaat ko,
Hum maanenge unki har baat ko,
Hum chale jaayenge ek din is duniya ko chodkar,
Wo aasuon se royenge har raat ko.. —
Added by keyur shah on November 14, 2013 at 5:26pm — No Comments
હેત રે વધારી, હૈયે હેત રે વધારી
જગને જાજુ જીવાડો ભાઈ, હેત રે વધારી.
એક રે તિખારો આખા વન રાખ રાખ કરે,
હુંફ તે બને તો એ જ કેવા બાગ બાગ કરે.
હોઠથી સરકતા હરેક હરફ હેતાળ બની
સેતુ સરજતા આપે જગને મઠારી,
હેત રે વધારી. ..
જુગતી ના જુઠી જેમાં જનમારો કાઢવો,
જલ, થલ, નભનો રે આશરો છે પામવો.
કુદરત સાથે જાણીએ તાલ જો…
Added by Manoj Janardanbhai Shukla on November 14, 2013 at 4:07pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin.
Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service