Made in India
Posted on November 14, 2013 at 4:07pm 0 Comments 2 Likes
હેત રે વધારી, હૈયે હેત રે વધારી
જગને જાજુ જીવાડો ભાઈ, હેત રે વધારી.
એક રે તિખારો આખા વન રાખ રાખ કરે,
હુંફ તે બને તો એ જ કેવા બાગ બાગ કરે.
હોઠથી સરકતા હરેક હરફ હેતાળ બની
સેતુ સરજતા આપે જગને મઠારી,
હેત રે વધારી. ..
જુગતી ના જુઠી જેમાં જનમારો કાઢવો,
જલ, થલ, નભનો રે આશરો છે પામવો.
કુદરત સાથે જાણીએ તાલ જો…
Posted on May 16, 2013 at 9:19am 0 Comments 1 Like
-કાં હણહણો ?
કાન 'ને આંખો કરે છે ચણભણો,
ચુપ રહીને કેમ આવું ગણગણો ?
શ્વાસને અફડાવ મા જાગી જશે,
વાગશે જો ચાંદનીની રણઝણો.
તૃણ ! ઘેલી તરફડાહટને કહે,
મેઘને ઝકઝોળતા'તા જલકણો.
એક મુઠ્ઠી તાંદુલોએ પણ કહ્યા,
બીજના અઢળક સુધીના સગપણો.
જીરવ્યા શેં થાય એવા પણ હશે,
જીવને પર્યંતતાના વળગણો.
મોહ છે રેવાલતાનો…
Posted on April 28, 2013 at 5:50pm 0 Comments 3 Likes
-ઈચ્છાઓનું ઝરણું-
ક્યાંક અગોચર ઈચ્છાઓનું છાનું છપનું ઝરણું રે !
ફાળ પડે જૈ પરપોટાને તાકે કોઈ તરણું રે !
ઈચ્છાઓની મનશા એવી
નસીબનું ના નસ્તર હો,
ઉપર જાતા રક્ષણ માટે
મળતું રહેતું બખ્તર હો,
બખ્તર નીચે અસ્તર કુણું જાણે રેશમી સમણું રે !
ફાળ પડે જૈ પરપોટાને તાકે કોઈ તરણું રે !
સુક્કા ઝાડે બાંધી માળો
છાંયાને…
Posted on April 21, 2013 at 11:04am 0 Comments 1 Like
-લોકનું તો એવું છે-
કોઈ એમ જ અકારૂં કહેવાનું
પાટ વિણ પોત પણ વણાવાનું.
વ્હાલ પરવશ કરી દે - સારૂં છે,
જાણતા જગ મહીં ઠગાવાનું.
દુઃખ આવી સુખેથી જાતું રહે,
શીખ વે'વારમાં મલાવાનું.
સાધુઓ ઊઠતા ધુણેથી કહે
હોઠ્થી હોકલી લગાવાનું.
લોક છે લોકનું તો એવું છે,
ટોડલે મોર પણ વસાવાનું.
-મનોજ શુક્લ-
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
Comment Wall
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com