Made in India
મારી વાત -૧૫૦
‘’ ફાઈલોના થપ્પા વચ્ચે...’’
નોકરિયાત અને વ્યવસાયિકો માટે ‘ફાઈલ’ શબ્દ અતિ મહત્વનો હોય છે. રીટર્ન ફાઈલ, રેકર્ડ ફાઈલ, વીમા ફાઈલ, પ્રોપર્ટી ફાઈલ, દાકતરી ફાઈલ વિ. વચ્ચે માણસ સતત ગોથા ખાતો અનુભવાય છે.
બાળકના જન્મના પ્રમાણપત્રથી મરણના દાખલા સુધી કેટલીયે ફાઈલો ખુલે છે. વચ્ચેના જીવનમાં પોતાની ફાઈલ ક્લીયર કરવામાં અંતે માણસ પોતે જ ક્લીયર થઇ જતો હોય છે.
ક્યારેક અતિ કામનો બોજ, અકળામણ અને મુંજવણ પીડા આપે છે. ક્યારેક ઉતાવળે કામ કરવાના…
Added by Ketan Motla on June 10, 2016 at 9:40am — 1 Comment
Added by Vivek Tank on June 6, 2016 at 10:30pm — 3 Comments
Added by Hemshila maheshwari on June 6, 2016 at 7:12pm — No Comments
આજ ના જમાના ની કરુણા........
સૌ લોકો પાસે સુખ છે પણ શાંતિ નથી.
સૌ લોકો પાસે પરિવાર છે પણ એકતા નથી.
સૌ લોકો પાસે ભગવાન છે પણ પૂજા કરવાનો સમય નથી .
સૌ લોકો પાસે આવડત છે પણ કોઈ ને સીખવાડવા માટે કલેજું નથી.
સૌ લોકો પાસે સમસ્યા છે પણ યોગ્ય સમાધાન નથી.
સૌ લોકો પાસે માતા-પિતા છે પણ એમને સમજવા માટેનું કાળજું નથી.
સૌ લોકો પાસે શિક્ષણ છે પણ તકનીક નથી.
સૌ લોકો પાસે ભૂલ કાઢવા માટે ભેજું છે પણ પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું…
ContinueAdded by Uttam Trasadiya on June 5, 2016 at 3:37pm — 2 Comments
લઘુકથા
“વરદાન”
“મનુષ્ય રૂપે તું જન્મ લેવા જઈ રહયો છે. બોલ, તારી સાથે તું શું લઈ જવા માગે છે?” ઈશ્વરે પોતાના દરબારમાં ઉભેલા મનુષ્યોની કતારમાં આ પ્રશ્ન પુછયો.
“ખુબ પૈસા....”
“પ્રતિષ્ઠા........”…
ContinueAdded by Dr. Charuta Ganatra Thakrar on June 4, 2016 at 11:13am — No Comments
....જીવન આમ જ વિતે સરસ..!
“પપ્પા, તમારૂ કામ છે. મારે થોડા પૈસા જોઈએ છે.” મોહિતે તેના પપ્પા સિધ્ધાથૅભાઈને નાસ્તો કરતા કરતા કહયુ.
”કેટલા પૈસા જોઈએ છે? અને શું કરવુ છે પૈસાનું?”સિધ્ધાથૅભાઈનાં હાથમાં પરોઠાનું બટકુ એમ જ રહી ગયુ.
“કમ ઓન પપ્પા. મારી સામે બધા આમ ન જુઓ. હર્ષિત, નાસ્તો કરવામાં ધ્યાન રાખ.. પૈસા માગીને મેં એવુ…
Added by Dr. Charuta Ganatra Thakrar on June 4, 2016 at 11:10am — 1 Comment
Added by Hemshila maheshwari on June 2, 2016 at 6:13pm — No Comments
Added by Hemshila maheshwari on June 2, 2016 at 6:10pm — No Comments
Added by Ketan Motla on June 1, 2016 at 6:29pm — No Comments
હું, તુ અને આપણે, પછી પૂર્ણવિરામ,
પણ એ પૂર્ણવિરામોની વચ્ચે ઘણા છે, અલ્પવિરામ.
આપણી આ દુનિયા જ ટેકાથી ટકી છે,
સાથ મળે કોઈનો તો ઉદગાર(!) ને પછી પૂર્ણવિરામ.
એક તુ છે મારા સવાલોના બધા જવાબ,
બાકી બધા જ છે હજી પણ અટપટા પ્રશ્નાર્થ (?).
ને તારા…
ContinueAdded by Harshit J. Shukla on June 1, 2016 at 3:30pm — No Comments
Added by Rahul Shukla on June 1, 2016 at 1:11pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service