June 2013 Blog Posts (335)

ભિખડાં

પાછળ પાછળ ધર્મ પગદંડીએ

 પ્યાસી તૃષા ભિખારી દંડી એ

 સુજેલ ઘા ઉપસી ઉપડે પંડે

 ભિખડાં ખોતરે અધર્મ ફંડે ફંડે

--રેખા શુક્લ

Added by Rekha Shukla on June 4, 2013 at 5:14pm — No Comments

પ્રેમ દર્દ

હું જ મારા થી થાકી ભાગતી રહું છું 

 ને તું પકડવા મુજને શીદને આવે છે?

 દુર થી ડુંગર રળિયામળા દેખાય છે 

 ભુલો પડી રોજ શીદને સતાવે છે?

--રેખા શુક્લ ૧૨/૨૫/૧૨

ખોળીયા નો પ્રેમ દર્દ ને પણ થઈ ગયો

 નિઃવસ્ત્ર કકડ્તી ઠંડીએ જઇ વળગી ગયો

--રેખા શુક્લ

Added by Rekha Shukla on June 4, 2013 at 5:12pm — No Comments

આમ અમસ્તું જ

આમ અમસ્તું જ બધું મોકૂફ રાખે છે, જાણે કશાયથી વાકેફ ના હોય 

મારી વેદનાને પારખી તો ગયો છે; તોય ટીખળમાં કેવું સતાવી રહ્યો છે!

આપતા તો મેં વચન આપી દીધું, પણ આ તો જાણે કાળજું તે કાપી લીધું

સમયની પાળે બેસી વિચારી રહી છું, કાળની કરવટોને નિહાળી રહી છું...

કે ક્યારેક તો ચોક્કસ આવશે એ ઘડી, જ્યારે મન-મંદિરે માથું ટેકશે તું લળી- લળી 

વિચલિત કરી જાય છે આ વિટંબણા, અવિરત ચાલ્યા કરતાં આપણા મનામણાં 

અલપ-ઝલપ જોઈ આમ તું મલકાયા ના કર, વિહ્વળ થઇ જાય છે મારા મનડાનો…

Continue

Added by Mira Anajwala on June 4, 2013 at 3:36pm — No Comments

ચડતા ચોમાસે ખરતો ઉનાળો

ચડતા ચોમાસે ખરતો ઉનાળો,

પેહલા હાથોમાં હાથ,

'ને પછી, મ્હેકે છે માળો.

વસંતે ટહુકો કાર્યની જાણ થઇ ત્યાં,

હૈયા માં લાગણીઓ માંડે સરવાળો,

એક તું અને એક હું,

'ને પછી અઢી અક્ષરનો ટાળો.

Added by jay divyang dixit on June 4, 2013 at 1:07pm — No Comments

Health benefits of Mangoes

It is a very good source of vitamin-B6 (pyridoxine), vitamin-C and vitamin-E. Consumption of foods rich in vitamin C helps the body develop resistance against infectious agents and scavenge harmful oxygen-free radicals. Vitamin B-6 or pyridoxine is required for GABA hormone production within the brain. It also controls homocystiene levels within the blood, which may otherwise be harmful to blood vessels resulting in CAD and stroke.…

Continue

Added by Bipin Trivedi on June 4, 2013 at 10:59am — No Comments

સ્વાર્થી દુનિયાની શિખામણ:

આધુનિક જમાનામાં શ્રેષ્ઠ ગુણ જો કેળવવાનો હોય તો તે સહનશીલતા અને ધીરજનો છે.એક કહેવત છે કે જેને ગુલાબ જોઈતું હોય તેણે કાંટાના અસ્તિત્વને પણ માન આપવું જોઈએ.કોઈ માણસ સતત તેની કીર્તિ‌ના પારણામાં નિરાંતે સૂઈ ન શકે. કારણ કે તમે જ્યાં સુધી યુઝફુલ હો ત્યાં સુધી જ જગત લાડ કરશે. જગતને લાગે કે હવે તમે યુઝલેસ છો એટલે તમને શેરડીના કુચ્ચાની જેમ ફેંકી દેશે.’ એમણે એક વાક્યનું સૂત્ર પણ આપેલું, 'યુટિલિટી ઈઝ ધ ગ્રેઈટ આઈડોલ ઓફ ધીસ એઈજ.’ અર્થાત્ તમે કેટલા ઉપયોગી છો. તે મહત્ત્વનું છે.

ખેડૂત તેનું દાતરડું અને હળ…

Continue

Added by Lakhani Mitul ( એન્જલ ) on June 4, 2013 at 10:52am — No Comments

vasant

me vasant ne lilichham lachkati dalo api

badla ma vasante mane pankhar ni gal api

                                       "khalil dhantejvi"

Added by Hemanshu Mehta on June 4, 2013 at 8:15am — No Comments

hi

Added by M.S on June 3, 2013 at 11:21pm — No Comments

friendes

Added by M.S on June 3, 2013 at 10:52pm — No Comments

happy june

8344121

Added by M.S on June 3, 2013 at 10:38pm — No Comments

ભીની લાગણી

આંખ માંથી લુછી ને રૂમાલ માં ભીની જ સંકેલી લીધી ... ,
લાગણી ને આમ તડકા થી બચાવી ખિસ્સા માં છુપાવી લીધી ... !!
- સહજ

Added by simply S A H A J on June 3, 2013 at 7:29pm — No Comments

હું અને તું ....

હું હમેશા વૈકલ્પિક અને તું ફરજીયાત છો ... ,
હું એક અટકળ અને તું સનાતન સત્ય છો ... ,
હું શંકા નો સળવળાટ ને તું મારું સમાધાન છો .., 
હું સદા શૂન્ય અને તુ આંકડા ની ભરમાર છો ... ,
હું તો ક્યારેક અનાયાશ અને તું સદા-બહાર છો ... ,
હું તારા થકી પૂર્ણ અને તું મારા વગર અનંત છો ...!!
- સહજ -

Added by simply S A H A J on June 3, 2013 at 7:27pm — No Comments

હે .. પ્રભુ ... !!

હે .. પ્રભુ ... !! 
તારા થી જો શક્ય હોઈ તો હવે "કૃપા" કરજે ... ,
નહિ તો , તું પણ હવે મારા માટે " દુવા " કરજે ... !!
- સહજ

Added by simply S A H A J on June 3, 2013 at 7:25pm — No Comments

જિંદગી એક સ્કુટર ... !!

આ જિંદગી પણ હવે "બજાજ-સ્કુટર" જેવી લાગે છે ... ,,
રસ્તા માં ક્યાંક થાકી ને અટકી જાઉં છું તો પણ ,
મને "નમાવી" ને ફરી એક "કિક" મારી ને દોડાવે છે ... !!
- સહજ -

Added by simply S A H A J on June 3, 2013 at 7:24pm — No Comments

મૃત્યુ (ત્રણ લઘુકાવ્યો)



http://www.anilchavda.com/archives/1032

મૃત્યુ (ત્રણ લઘુકાવ્યો)

1.

મૃત્યુ

આપણને દરરોજ

તમાકુની જેમ

ધીમે ધીમે ચાવીને થૂંકી રહ્યું છે

એક દિવસ

એ આપણો

સંપૂર્ણપણે કોગળો કરી નાખશે.

2.

એક દિવસ

મૃત્યુ નામે એક અદૃશ્ય પંખી આવશે

આપણને એની તીક્ષ્ણ

અને ધારદાર ચાંચ વડે

ખોતરી કાઢશે

સમયના શરીરમાંથી

મરેલ પશુની આંખ ખોતરતા કાગડાની જેમ!

3.

એનાં લગ્ન થયાં હશે?

કોની…

Continue

Added by Anil Chavda on June 3, 2013 at 2:13pm — 4 Comments

Good noon....

"Don't b so much emotional in your
life that it hurts you.
But don't get too much practical
in life that it hurts other.." —

Added by Juee Gor on June 3, 2013 at 1:49pm — No Comments

માનવની ફરીયાદ.......!

જેમ પેટ્રોલ વગર ગાડીની ફરીયાદ.......!

તેમ ઘડતર વગર જડતરની ફરીયાદ.......!

જેમ સ્યાહી વગર પેનની ફરીયાદ.......!

તેમ સાધના વગર સિદ્ધિની ફરીયાદ.......!

જેમ મુલ્ય વગર માલની ફરીયાદ.......!

તેમ ધર્મ કે સેવા વગર સુ:ખની ફરીયાદ.......!

 આરતી ભાડેશીયા(3.6.2013)

Added by Aarti Bhadeshiya on June 3, 2013 at 11:56am — 1 Comment

YES ISHRAT JAHAN HAD TERROR LINK WITH LET... IB

yes definitely Ishrat was helping hand for terror group... In India, there is remote possibility to eradicate terror... Since moral of police department is down and they have stopped encounter…and why should they? Earlier they did encounter on small clue from intelligence, but if they have to suffer with harassment of court cases and arrest, how they can? Congress and their people like Digvijay Singh is there, terrorist did not have to worry, since they will go and take care of…

Continue

Added by Bipin Trivedi on June 3, 2013 at 11:06am — No Comments

कहा चला है राही….!!!!

कहा चला है राही….!!!!
मंजिल पर पहोचनेकी जल्दीमे,
लम्होको बिखेरके चलदीये...
समेट ले कुछ लम्हे-
हमसेभी;
ये लम्हे खुशियोंके,कुछ-
ग़मके भी;
जब शिखरपर पहोच जाओगे,
खुदको तनहा ही पाओगे.
हम तेरे हमसफ़र न सही;
एक हमराज़ ज़रूर पाओगे…..!!!!
-Radhika patel-

Added by radhika patel on June 3, 2013 at 9:54am — No Comments

बहते हुए पानी की ना तासीर पूछिए,

बहते हुए पानी की ना तासीर पूछिए,
मौजों का वेग देखिये, मत औकात पूछिए,

जहां आप खडे है आज, इतना भी न अकडिये,
ये मंज़िल-ए-वक़त है, कभी आगे तो कभी पीछे देखिये.

[ तासीर = प्रभाव, वेग = गति या चाल ]

-गीतेश महेता 01.06.2013

Added by Gitesh Mehta on June 3, 2013 at 9:41am — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service