Made in India
મેહુલીયો આજે મન મુકીને ભીંજવે ..
મન ના મેળાવડામાં પ્રેમછંટકાર કરે..
રીસાયી હતી કલમ અને રીસાયા હતા શબ્દો..
ને.. આ સૂકાયેલી ડાળે લટકતું હતું મૌન..
પણ તારી યાદનો એક મીઠો ટહુકો ભીતર રણકાર ગજગજાવે ...
--શ્રીદા-
Added by Shreeda Doctor on May 8, 2013 at 12:31pm — No Comments
Yummy... FRUIT WATERMELON...
Rich in electrolytes and water content...nature’s gift to beat summer thirst...
Watermelons are very low in calories (just 30 calories per 100 g) and fats yet very rich source of numerous health promoting phyto-nutrients and anti-oxidants that are essential for optimum health
Added by Bipin Trivedi on May 8, 2013 at 11:05am — No Comments
હજી હમણાં જ તો
આ નાખ કાપ્યા હતા,
ફરી આવી ગયા,
પેલી ઘરના દરવાજા પર
લટકાતી વેલ ની જેમ,
ગમે તેટલો આકાર આપું,
પણ આકાર માં બેસવું
જાણે એનો સ્વભાવ નથી,
ઉગી નીકળશે આમ તેમ,
આડી અવળી,
ગમે ત્યારે, ગમે ત્યાં,
આ પવન ની લેહેરખી જો ને?
diary નું એ જ પાનું ખોલશે,
કેટલી વાર બંધ કરી,
પણ ફરી નજર પડે ત્યારે
એ જ પાનું ખૂલેલું હશે,
જાણે પીછો છોડવા નથી માંગતી,
તારી યાદો .…
Added by D!sha Joshi on May 8, 2013 at 10:58am — 3 Comments
નાની અમ્સ્તિ વાતે અહમ ઘવાય, મન મા એના ડખા થાય, ને આમ એનુ વેર બન્ધાય.
હૈયુ ટાઢુ થાય મા,ઊલ્ટાનુ વધારે શેકાય, જ્યારે વિરોધ ના વન્ટોળ રોમે-રોમ ફૂન્કાય
ચાર આન્ખો ની શર્મે સાચ્વુ સમ્બન્ધ, કે બદલો લૈ લઊ એની ભાન્જ્ગડ સર્જાય
એ અવિરત બળાપામા ઝુર્યા કરુ, હે પરવર્દિગાર કેમેય કરી ઊગારો, કે હવે તો આમા થી નીક્ળુ...
મીરાં અનાજવાળા, Sept, 2012
Added by Mira Anajwala on May 8, 2013 at 10:43am — No Comments
હોઠો પે ઉલ્ફત કે ફસાને નહિ આતે.
જો બીત ગયે વો જમાને નહિ આતે
દોસ્ત હી હોતે હૈ દોસ્તો કે હમદર્દ
કોઈ ફરિશ્તે યહાં સાથ નિભાને નહિ આતે
Added by kishor d joshi on May 8, 2013 at 10:43am — No Comments
ચાલ ક્યાંક ખોવાઇ જઇએ; એકમેકમાં આમ જ પરોવાઇ જઇએ.
દુનિયામાં કશેય ન જડે એમ વિખરાઇ જઇએ,
કોઇનીય સ્મ્રુતિમાં ન હોય એમ વિસરાઇ જઇએ,
સાંન્નિધ્ય એકબીજાનું માણી હર- હંમેશ હરખાતા રહીએ,
કુદરત સમીપે જઇ, ઝાકળ બની પ્રસરાઇ જઇએ,
આ ઝાકઝમાળ છોડી, મી ઠી યાદો જ વાગોળતા રહીએ,
તારું-મારું કંઇ નહિ પણ જે છે એ 'સહિયારુ’ જ; એમ મહેકતા રહીએ.
ચાલ ફરી એકમેકમાં ઓતપ્રોત થઇ જઇએ; ચાલ ક્યાંક ખોવાઇ જઇએ…
- મીરાં અનાજવાળા, April, 2013
Added by Mira Anajwala on May 8, 2013 at 10:41am — No Comments
Na tu jagi n me jaga,
Phir bhi;
Aankho me jagran laga.
=Paras Hemani=
Added by Paras Hemani on May 8, 2013 at 10:23am — 1 Comment
dil thi tari yaadone bhulavi nathi shakti
mara aa dil ne jalvi nathi shakti,
duniya ni same to rahu cheu pan khu pan
ekant ma tara vina rahi nathi shakti,
koi puche ke kem cho,to tari yaad ma,
pagal chu em kahi nathi shakti
shu karu aa jindgi thai have berangi
tane rang bharvanu kahi nathi shakti
…
Added by Abhinav vaishnav on May 8, 2013 at 8:41am — No Comments
Added by Anil Joshi on May 8, 2013 at 7:15am — No Comments
પેલી ખડકીમાં સૂતેલો એ કૂતરો નડ્યો’તો,
ને બરફનાં ગોળાનો ચસ્કો ભારે પડ્યો’તો,
ટીંગ ટીંગ ઘંટડી ખાસ્સી દૂર પહોંચી પછી...
માંડ માંડ નાનીથી પંજો ને દસકો મળ્યો’તો,
એય છુછ્-છુછ-હટ કહી સમજાવતી હતી...
ત્યાં જ અધિરી લાતે જોરથી પગને ધર્યો’તો,
કાલાખટ્ટા ઓરેન્જ ને રોઝ શરબતના સમ...
એને અડી યે નો’તી ને એ કરડવા મંડ્યો’તો,
મે આંઠને જ દા’ડે મેં ભેંકડો તાણ્યોતો પછી...
ચૌદ ઇન્જેકશન…
Added by Dhruti Sanjiv on May 8, 2013 at 6:41am — No Comments
આંખોમાં આવી રીતે તું દ્શ્ય ન મોકલાવ ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ ફૂલોય પૂરબહારમાં હિંસક છે આજકાલ રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ તું આવ, કે પાડી રહ્યો છું સાદ હું તને પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે હોડી ડુબડવાને તું દરિયો ન મોકલાવ થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે,કબૂલ તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ
Added by Juee Gor on May 7, 2013 at 10:59pm — No Comments
Added by KETAN G. MEHTA. on May 7, 2013 at 10:25pm — No Comments
ગ્રીષ્મ
છંદ-સ્ત્રગ્ધરા
ગ્રીષ્મ ગ્રીષ્મ ધખંતો, બળ બળ જ થતો, ધોમ ને ભોમ રોળે વૈશાખી વાયરાઓ, વહંત અનલસા , શેકતા ગાત્ર ગાળે સૂકા ભેંકાર ખેતો, સરવર પટતો , ખાય ચાડી વગાડી ભૂલી માર્ગો તરસ્યા, વનચર રખડે, શોધતા પંક ક્યારી
આકાશેથી વછૂટે, કિરણ જ રવિનાં , તીવ્રતો ખંજરોસાં ત્યાં ખીલે એ ખુમારી, પથ પથ લહરે, લીમડા શાત દેતા ઝીલી આ તાપ રંગે, ખુશ ગુલમહરો, ઝૂમતા ગાય ગાથા આવો ગાવો પક્ષીઓ, હરખ ઉર મહીં, ઝૂલજો છે પરીક્ષા
પુણ્યથી ધન્ય બાપો, પરહિત વગડે,…
ContinueAdded by ભાવિન on May 7, 2013 at 9:53pm — No Comments
શું ફરક પડે
તું સ્પર્શે મને કે પછી તને હું અડું - શું ફરક પડે કોઈને શું ફરક પડે
ચડે તું પ્રિતની રીતમાં કે હું ચડું - શું ફરક પડે કોઈને શું ફરક પડે
કાચબા સમ હું પ્રણય સ્વિકારમાં - ને તું તો જાણે સસલાંની જાત
તું પહેલી પડે પ્રેમમાં કે હું પડું - શું ફરક પડે કોઈને શું ફરક પડે
ઝુલ્ફોના દરિયામાં સાંજે ડૂબ્યો - ને વાત ચર્ચાઈ આખા આલમમાં
છો સવારે તારી આંખોમાં હું જડું - શું ફરક પડે કોઈને શું ફરક…
ContinueAdded by Hemang Naik on May 7, 2013 at 9:20pm — No Comments
Added by Parth on May 7, 2013 at 8:22pm — No Comments
Added by pankaj trivedi on May 7, 2013 at 7:39pm — No Comments
Added by pankaj trivedi on May 7, 2013 at 7:30pm — No Comments
Added by Rekha patel ( vinodini) on May 7, 2013 at 6:52pm — No Comments
नजऱ का नजऱ से मिलना कभी पयार नही होता।
कही पे रुक जाना किसी का ईन्तेजार नही होता।
अरे प्यार तब तक नही होता, जब तक इजहार नही होता॥
Added by UPENDRASINH ZALA on May 7, 2013 at 6:49pm — No Comments
“Footsteps In The Sand”
One night a man had a dream.He dreamed he was walking along the beach with the Lord.
Across the dark sky flashed scenes from his life. For each scene, he noticed two sets of footprints in the sand, one belonging to him and the other to the Lord.
When the last scene of his life flashed before him,he looked back at the footprints in the sand. He noticed that many times along…
ContinueAdded by Kavyendu Bhachech on May 7, 2013 at 6:46pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service