Made in India
શું ફરક પડે
તું સ્પર્શે મને કે પછી તને હું અડું - શું ફરક પડે કોઈને શું ફરક પડે
ચડે તું પ્રિતની રીતમાં કે હું ચડું - શું ફરક પડે કોઈને શું ફરક પડે
કાચબા સમ હું પ્રણય સ્વિકારમાં - ને તું તો જાણે સસલાંની જાત
તું પહેલી પડે પ્રેમમાં કે હું પડું - શું ફરક પડે કોઈને શું ફરક પડે
ઝુલ્ફોના દરિયામાં સાંજે ડૂબ્યો - ને વાત ચર્ચાઈ આખા આલમમાં
છો સવારે તારી આંખોમાં હું જડું - શું ફરક પડે કોઈને શું ફરક પડે
દળવું પણ મારે - ચાળવું મારે - ટીપવું મારે - પછી ખાવું મારે
ઝીણું દળું કે છો જાડું હું દળું - શું ફરક પડે કોઈને શું ફરક પડે
રડે જો ને કેવા કારણ વગરના - હરદમ હમેશાં દુનિયાના લોકો
વિરહમાં તારા બે ઘડી હું રડું - શું ફરક પડે કોઈને શું ફરક પડે
ક્યાં કોઈ આવકારે છે મુજને - મંદિર, ગિરજા કે મસ્જીદ મહીં
મયકદાના રસ્તે જો હું વળું - શું ફરક પડે કોઈને શું ફરક પડે
તને મળવાની ઝંખનામાં બધા - ખુદને પણ નથી મળતા
તેમને જઈ સામેથી હું મળું - શું ફરક પડે કોઈને શું ફરક પડે
~~ હેમાંગ નાયક ~~
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com