Hemang Naik's Blog (13)

Gazal

પ્રેમ છે જો ફૂલછાબ - તો હું કીટપતંગ છું 

પ્રેમ છે જો સાગર- તો હું શાંતતરંગ છું 

 

કયાંથી પામી સકું એની લાગણીનો તાગ

પ્રેમ છે જો ગગન - તો હું પામર વિહંગ છું

 

એથી વધુ નિકટતા ક્યાં રાધા પાસે હતી?

પ્રેમ છે જો  ઘનશ્યામ - તો હું નીલરંગ છું

 

કડવાશ માટે દોષી છે મારાં એ અનુભવોને

પ્રેમ છે  પ્રીતિકાવ્ય - તો હું તાતોવ્યંગ છું

 

એની હજુરી, એની ચાકરી, એનાં ગુણ ગાતો

પ્રેમ છે જો શાહ અકબર - તો હું કવિગંગ…

Continue

Added by Hemang Naik on June 30, 2013 at 5:07pm — 1 Comment

Gazal

તારી યાદ આવી - જલસો પડી ગયો



મનને પાંખ આવી - જલસો પડી ગયો



કેશ ઘેરાયેલ છે - એની સાબિતી રૂપ



અમાસ રાત આવી - જલસો પડી ગયો



ફરી પાછો જો કેવો - બાળક બની ગયો



ઢીંગલી હાથ આવી - જલસો પડી ગયો

શ્વાસમાં કોયલ ટહુકે - મન મોરલો નાચે     

પ્રેમની વાત આવી - જલસો પડી ગયો

સોદો કર્યો દિલનો - તો ભાગમાં મારા

ભીની આંખ આવી - જલસો પડી ગયો

મનમાં હતું તાળું - સદૈવ આનંદનું

મનમાં મળી ચાવી - જલસો પડી ગયો

મારી ગઝલ આપને - ખુબ…

Continue

Added by Hemang Naik on June 23, 2013 at 6:10pm — No Comments

Gazal

બંધ કરી આંખો તો ભિતર - આખું મલક ટોળે વળ્યું,

સુણવા મૌનનો એક સ્વર - આખું  મલક ટોળે વળ્યું 

રોતોતો હું જ્યાં લગણ, ન  કોઈ ફરક્યું પાસ પણ

આજ હસ્યો બસ રતિભર - આખું  મલક ટોળે વળ્યું 

જોતો હતો ટેરવાં કાપી - લોહી નીકળે કે પછી શબ્દો 

પ્રયોગ એ જોવા નવતર - આખું  મલક ટોળે વળ્યું

કરતો તો જયારે પ્રતીક્ષા - મારા ઘરે ન કોઈ આવ્યું

નીકળ્યો જેવો ઘર બાહર - આખું મલક ટોળે વળ્યું 

ટોળામાં જો  ના ભળી શકો - તો ટોળાને શું પડે ફરક

હળીમળી લ્યો તમે પલભર -…

Continue

Added by Hemang Naik on June 23, 2013 at 6:09pm — No Comments

Gazal

સંગાથ    તારો  -  મળે ના મળે 

ભવનો સથવારો - મળે ના મળે

તેથી તો આપ્યો  છે આંખો માંહી

 દરિયો ખારો  -  મળે ના મળે 

હોઠ ભીંસવાની તૈયારી રાખજો 

બોલવાનો વારો - મળે ના મળે 

ગાંસડી ભરી લ્યો,રાહમાં તમને

સ્વપ્નનો ચારો - મળે ના મળે 

આશા વડે તો લીંપજો ઘર તમે

માટી કે ગારો - મળે ના મળે 

શબ્દની રમત બસ રમ્યા કરું 

કોઈ જોનારો - મળે ના મળે 

પહોંચવા મંઝીલે, ચાલતા રહો

ધ્રુવનો તારો - મળે ના મળે 

તું તો દોસ્ત - પત્ર…

Continue

Added by Hemang Naik on June 23, 2013 at 6:08pm — No Comments

Hasya Rachana (Bhajan)

પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આત્મજ્ઞાની સંત શ્રી હેમાંગ નાયક રચિત આ ભજન રોજ ત્રણ વાર પત્ની સન્મુખ બેસીને ગાવાથી પરણેલા પુરુષો આ લોક અને પરલોકમાં પરમ શાંતિ ને પ્રાપ્ત થાય છે

(ગમે તો તમારા અન્યો પરણેલા મિત્રો જોડે share કરવા વિનંતી)

 

 

જય પત્ની દેવી,ઓમ જય પત્ની દેવી,

ચરણો દાબી તારા (2),સુખ શાંતિ લેવી;

......ઓમ જય પત્ની દેવી 

 

તારી કૃપા ના થાતે, મરતે હું વાંઢો દેવી (2)

પરણી ને છો રોતો (2), કોઠીમાં મોં ઘાલી

......ઓમ જય…

Continue

Added by Hemang Naik on June 23, 2013 at 6:06pm — No Comments

Gazal

આવો પધારો મારી યાદોમાં - આપનું હાર્દિક સ્વાગત છે

અમે ઉભા ફેલાવી બાહોમાં - આપનું હાર્દિક સ્વાગત છે

 

તમને જીતાડવા અમે હંમેશા - જીતેલ બાજી ફેંકતા રહ્યા

સામેથી માંગેલી એ હારોમાં - આપનું હાર્દિક સ્વાગત છે

 

ક્યાંથી લાવું પોંખવા તમને  - હું  ખેતર - બાગ - બગીચા 

વાદળો,આ ડામરની રાહોમાં - આપનું હાર્દિક સ્વાગત છે

 

રંગીન ફૂલ બનીને આવો તો - આવકારશે આંખો અને

મહેકરૂપે આવોતો શ્વાસોમાં - આપનું હાર્દિક સ્વાગત છે

 

કાજળરૂપી…

Continue

Added by Hemang Naik on June 23, 2013 at 6:03pm — No Comments

Gazal

આવ તું વાદળસમ પ્રિયે વરસાદમાં

મન મોરલો જો ટહુકા કરે વરસાદમાં

 

શું ફરક એના અને કોઈ લાશમાં પછી

માનવી જે ન નાચે પહેલા વરસાદમાં

 

ભાસતી જે હતી કાલ સુધી અંગારસમ

ધરતી આજ ચંદન ભાસે છે વરસાદમાં

 

જરૂર શું તારા પાલવની  અમને હવે?

આશુંઓ ભળી જશે વરસતા વરસાદમાં

 

ભજિયાં, ચા અને મિત્રો જાય જો મળી

સાકી તું કયાંથી  સાંભરે તો વરસાદમાં 

 

Added by Hemang Naik on June 9, 2013 at 9:31pm — No Comments

Gazal

મળવા ન મુજને કેમ તું ધસમસતી આવે ?

યાદોમાં મારી તો કાયમ હણહણતી આવે !

 

કાગળ કલમ ને ટેરવાં તૈયાર થઇ જાઓ 

ગઝલ રૂપે શબ્દસરિતા છલછલતી આવે 

 

આંખો અંજાઈ જશે તમારી એ ખાતરી મને 

નજરે જો એ રૂપની રાણી ઝળહળતી આવે

 

એટલી ટાઢક વળે હૈયે એક તારા સ્પર્શથી 

ઉનાળે જાણે પોષની ટાઢ કડકડતી આવે 

 

હોય સાવ ખોટી તોય પણ આવકારું એને

આપણા મિલનની અફવા હડહડતી આવે

 

કો'ક ના ભાગ્યમાં આવે મૌન લાગણીઓ

કો'ક નસીબે…

Continue

Added by Hemang Naik on May 14, 2013 at 8:33pm — No Comments

gazal

જાત છીએ

 

ખરેખર અમે સાવ કેવી અજબની જાત છીએ

ગઝલના નામે બદનામ શબદની જાત છીએ 

 

ઝાંઝવાને અમે દરિયો ધારી પીધાં એકીશ્વાસ

રણમાં ઉગતી કાંટાળી તરસની જાત છીએ 

 

જેવું તમે વરતો મુજથી તેવું  અમે વરતીએ 

કદી જલતા અંગાર કદી બરફની જાત છીએ

 

મિત્રો મારા દીસે જો મઘમઘતી મીઠાઈસમ  

અમે વળગેલી  રૂપેરી વરખની જાત છીએ

 

ચોળી ભસમ તારા નામની ને ઉભા બજારમાં

પ્રેમી નામે જગજાણીતી અલખની જાત…

Continue

Added by Hemang Naik on May 13, 2013 at 10:00pm — No Comments

Gazal

ઓધવ કહે આખા  ગોકુલ ગામની મરજી 

જાવું સંગકે રહેવું દ્વારિકા શ્યામની મરજી 

 

શબરી વિસરી પ્રેમમાં એઠાં જૂઠાંનું ભાન  

પ્રેમથી બોર ખાધાં  એતો  રામની મરજી

 

વિસ્તરતું શહેર એક દિ એને ગળી જશે

 ગામને ગમે કે ન ગમે ગામની મરજી 

 

શોખ છે ગાંડો લખવાનો તેથી જ લખું છું

નથી ચાહી તારીફ કે નથી નામની મરજી

 

 સતત જીતવાની દોડમાં થાકી ગયો છું 

કફન ઓઢી સુતો હવે આરામની મરજી 

 

~~ હેમાંગ નાયક ~~

Added by Hemang Naik on May 9, 2013 at 9:45pm — No Comments

Gazal

શું ફરક પડે 

તું સ્પર્શે મને કે પછી તને હું અડું - શું ફરક પડે કોઈને શું ફરક પડે

ચડે તું પ્રિતની રીતમાં કે હું ચડું - શું ફરક પડે કોઈને શું ફરક પડે

 

કાચબા સમ હું પ્રણય સ્વિકારમાં - ને તું તો જાણે સસલાંની જાત

તું પહેલી પડે પ્રેમમાં કે હું પડું - શું ફરક પડે કોઈને શું ફરક પડે

 

ઝુલ્ફોના દરિયામાં સાંજે ડૂબ્યો - ને વાત ચર્ચાઈ આખા આલમમાં

છો સવારે તારી આંખોમાં હું જડું - શું ફરક પડે કોઈને શું ફરક…

Continue

Added by Hemang Naik on May 7, 2013 at 9:20pm — No Comments

Gazal

મનમાં મહેકતી મુરત તારી ખોવી નથી 

આંખો ખોલી તેથી - તુજને જોવી નથી

 

કદાચ પલળી જાય કંઇક મિલનના સપના

આંસુ વહાવી તેથી આંખોને ધોવી નથી 

 

પ્રેમ સબંધેતો મીરાં નરસિંહની જાતના અમે

છો એના નામની માળા ડોકમાં પરોવી નથી 

 

ખીજવે - પજવે - દુભવે - રહી દુર એ મુજથી 

તેથી ઈચ્છું જોવા સતત - ને છતાં જોવી નથી 

 

બોલતે નારી સિતમ વિષે તો  ખુદા લજવાતે  

ચુપ રહ્યો પણ ખુદાની ખુદાઈ વગોવી નથી

 

માપમાંજ શોભે બધું…

Continue

Added by Hemang Naik on May 6, 2013 at 9:09pm — No Comments

Gazal

સાવ તો ન ભૂલ મુજને - કો'ક દિ તો યાદ કર;

શબ્દ જો ન સૂઝે તુજને - મૌનથી સંવાદ કર

 

તને ચાહી એટલી મેં - ખુદને પણ ચાહી નથી;

ક્યાં તો માનીલે વાત - ક્યાં પછી વિવાદ કર 

 

ગમે તેવા હો દિવસો - તારાં જ હાથ માં છે ;

યા તો કરી લે મોજ - યા તો પછી ફરીયાદ કર 

 

તારો ખુદા તો તુજથી - ક્યાં દુર છે કોઈ પળ 

ચાહે મસ્જીદ માં પોકાર - કે મયકદામાં યાદ કર

 

આવશે એ નક્કી કાન્હો  ચીર પુરવા આજ પણ

શરત છે એટલી કે તું - દ્રૌપદીસમ સાદ…

Continue

Added by Hemang Naik on May 6, 2013 at 7:54pm — No Comments

Monthly Archives

2013

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service