Made in India
ખેલવી છે જિંદગી જુગાર માં,
મેલવી છે જિંદગી જુગાર માં.
રોકમાં આજે હવે તું ખેલ ને,
તોલવી છે જિંદગી જુગાર માં.
દાવ માં લાગે ભલે મુજ જાત પણ,
ખાળવી છે જિંદગી જુગાર માં.
આ ભટકતા ભાવ ને ક્યાં સંઘરું,
બાળવી છે જિંદગી જુગાર માં.
ક્યાં સહારો છે મળ્યો સંશાર…
Added by KETAN G. MEHTA. on May 15, 2013 at 9:34pm — No Comments
કોશિશ જે તનતોડ કરશે,
તેઓને આ જીત મળશે.
એક ડગ તો માંડો દિશામાં,
ચીલો આપો આપ પડશે.
રાખો હૈયે હામ અઢળક,
પથરા સાગર માંય તરશે.
ઉથલાવ્યો જો હોય, સૂરજ,
પાછળ પાછળ લોક ફરશે.
"રોચક" સૂત્ર, કર "મહેનત",
પરસેવાના લાડુ જમશે.
~અશોક વાવડીયા,《રોચક》♡
# છંદ=અષ્ટકલ+રમલ ૧૫
ગાગાગાગા ગાલગાગા
Added by Ashok Vavadiya on May 15, 2013 at 9:30pm — No Comments
Added by Vijay Narayandasani on May 15, 2013 at 7:24pm — No Comments
[1] સાચું કોણ ? – ગોવિંદ શાહ
એક બહુરાષ્ટ્રીય કંપનીમાં ઘણા માણસો કામ કરતા હતાં. કંપનીના જનરલ મેનેજર એક શાણા વહીવટકર્તા હોવા ઉપરાંત કુશળ મનોવૈજ્ઞાનિક પણ હતા. એક વખત તેમણે પોતાના કર્મચારીઓ સમક્ષ નીચેની વાત રજૂ કરી :
કોઈ એકવાર શુક્રવારની સાંજે એક સાહેબને ઑફિસમાં યાદ આવ્યું કે ચાર દિવસ બજાર બંધ રહેવાનું છે. તેમણે તુરંત ઘરે પત્નીને ફોન કરીને જેમ બને તેમ જલ્દી જરૂરી બિસ્કીટ-માખણ-બ્રેડ વગેરે લઈ આવવા જણાવ્યું. ચાર દિવસ બજાર બંધ રહેવાનું છે તેમ જાણીને પત્ની જલ્દીથી ઘર બંધ કરીને બજાર જઈ…
ContinueAdded by Devanshi on May 15, 2013 at 5:41pm — No Comments
How are you doing?
Did you know that you should get your cholesterol levels checked at
20?
Today, I am going to tell you some important things about
cholesterol which every one should know.
1. The first cholesterol check up should be done in the twenties.
You should not wait to cross 30s for routine check ups. Knowing
your signs helps you to manage life better.
2. Adults are not the only ones who should worry about
cholesterols. Data says…
Added by Devanshi on May 15, 2013 at 5:35pm — No Comments
પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ |
ભક્તાવાસં સ્મરેન્નિત્યમાયુ: કામાર્થ સિદ્ધયે || 1 ||
પ્રથમ વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતિયકમ્ |
તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ || 2 ||
લંબોદર પંચમ ચ ષષ્ઠં વિકટમેવ ચ |
સપ્તમં વિધ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકમ્ || 3 ||
નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ |
એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ || 4 ||
દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં ય: પઠેન્નર: |
ન ચ વિધ્નભયં તસ્ય સર્વ સિદ્ધિકરં પરમ્ || 5…
Added by Devanshi on May 15, 2013 at 5:34pm — No Comments
જયારે- જ્યારે આયનો જોઉં છું; એના પર ચોંટાડેલો ચાંદલો તારી યાદ અપાવી દે છે, ને આપોઆપ ચહેરા પર ચમક આવી જાય છે, હોઠ ખેંચાઇને હળવું સ્મિત પ્રગટ કરે છે. વ્હાલા , તારું અસ્તિત્વ એ ચાંદલામાંથી ડોકાય છે ને મારી આંખોમાં તારા હસતા નું પ્રતિબિંબ ઝીલાય છે. ભલે તું જોજનો દૂર બેઠો હોય, પણ તારા વસવાટ/ઠામ-ઠેકાણાનો મારા મનથી નક્ક્રર પુરાવો બીજો કોઇ હોઇ જ ન શકે…
-મીરાં અનાજવાળા, April, 2013
Added by Mira Anajwala on May 15, 2013 at 12:24pm — No Comments
ગમ સહતે સહતે ગુજર ગઈ હમારી જીદગી.
અબ કહી શુખ મિલે તો અજનબી સા લગતા હૈ
રીસ્તો મેં ભી કહી નહિ દિખતા અપના પન
કહા જાયે હમ બસ અપને આપ મેં શીમત જાયે.હમ.
Added by kishor d joshi on May 15, 2013 at 11:54am — No Comments
મારા દિમાગમાં હજી અમદાવાદ ભર્યું છે .ગ્રીષ્મનો તડકો ખીચોખીચ દિમાગમાં ભરેલો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત પુસ્તક મેળાનો આનદ ખુબ છે .અનેક સર્જક મિત્રોને મળવાનું થયું . નરેન્દ્ર મોદી સાહેબ પણ થોડીક સેકન્ડો માટે મારી તબિયતના ખબરઅંતર પૂછી ગયા એનો મને આનદ છે . પુસ્તકમેળાનું આયોજન ખુબ સુંદર હતું .નરેન્દ્રભાઈ પોતે કવિતા લખેછે એટલે એક કવિમિત્રના નાતે મારે પુસ્તક મેળામાં મને જે નાં ગમ્યું એની વાત મારે મિત્ર દાવે એમને કહેવી છે . પુસ્તકમેળો જે સ્થળે યોજાયો હતો એના વિરાટ સભાગૃહના…
ContinueAdded by Anil Joshi on May 15, 2013 at 11:32am — No Comments
એક અલગારી માણસ છું હું,
જુગ તેજોમય ફાનસ છું હું.
યુગ થી રાખું વશ માં માયા,
શ્રી કૃષ્ણ તણો, વારસ છું હું.
છું મામૂલી દેખાવે, પણ,
અડકી તો જો, પારસ છું હું.
જો સાથ મળે તડકે, તારો,
વરસું મન થી, *પાવસ છું હું.
લાગુ હું નિર્દય ઊપર થી,
પણ તાસીરે, સાલસ છું હું.
- રાહુલ શાહ
(ગાગાગા ગાગાગાગા)
*પાવસ=મેઘ; વરસાદ; ચોમાસું.
Added by Rahul S Shah (રાહુલ શાહ) on May 15, 2013 at 11:16am — No Comments
Life is short, Break the rules, Forgive quickly, Kiss slowly, Love truly, Laugh uncontrollably, Never regret anything that made you smile.. welcome !
Added by M.S on May 14, 2013 at 10:36pm — No Comments
અટકળો ના "હળ" હલાવી થાકી ગયો ,
તારી યાદ ના ખેતર માં ...
હવે તું રૂબરૂ એક ચોમાસું લઇ ને આવ ...
- સહજ
Added by simply S A H A J on May 14, 2013 at 9:08pm — No Comments
Added by Hemanshu Mehta on May 14, 2013 at 8:35pm — No Comments
મળવા ન મુજને કેમ તું ધસમસતી આવે ?
યાદોમાં મારી તો કાયમ હણહણતી આવે !
કાગળ કલમ ને ટેરવાં તૈયાર થઇ જાઓ
ગઝલ રૂપે શબ્દસરિતા છલછલતી આવે
આંખો અંજાઈ જશે તમારી એ ખાતરી મને
નજરે જો એ રૂપની રાણી ઝળહળતી આવે
એટલી ટાઢક વળે હૈયે એક તારા સ્પર્શથી
ઉનાળે જાણે પોષની ટાઢ કડકડતી આવે
હોય સાવ ખોટી તોય પણ આવકારું એને
આપણા મિલનની અફવા હડહડતી આવે
કો'ક ના ભાગ્યમાં આવે મૌન લાગણીઓ
કો'ક નસીબે…
ContinueAdded by Hemang Naik on May 14, 2013 at 8:33pm — No Comments
પશ્ચિમની અંગ્રેજી કવિતા વિશે ભાવકોમાં એક મોટી ગેરસમજ ઊછરતી આવી છે. આપણે એવું માનીએ છીએ કે પશ્ચિમની કવિતામાં ‘કન્યાવિદાય’ જેવો પ્રસંગ આવે જ નહીં. ચર્ચમાં લગ્ન કરીને સહુ છુટા પડી જાય છે. અંગ્રેજી કવિતામાં સમી સાંજના ઢોલ ઢબૂકતા નથી. ‘દાદા હો દીકરી’ જેવાં ગીતો નથી ગવાતાં.
એક આવી સમજણ આપણા અસંપ્રજ્ઞાત માનસમાં ઊછરતી આવી છે, પરંતુ આ વાત સાવ ખોટી છે. હું લંડનમાં હતો ત્યારે મેં માઇકલ સ્મિથનું એક વીડિયો આલબમ એન્જોય કર્યું. આલબમનું શીર્ષક હતું, ‘How to say goodbye.’ આખું ગીત દીકરી જ્યારે…
ContinueAdded by Anil Joshi on May 14, 2013 at 5:40pm — 2 Comments
કોઈની રાહ જોવી એ અઘરું છે,
કોઈને ભૂલી જવું એ એનાથી પણ વધારે અઘરું છે,
પણ સૌથી વધારે અઘરું એ નક્કી કરવું,
કે એની રાહ જોવી કે ભૂલી જવું..???
ગુમાવાનું જીવન માં ઘણું હોય છે,
પણ પામવાનું માપસર નું હોય છે.
“ખોવાયું” છે તેનો અફસોસ કદી નાં કરતા,
જે નાં ખોવાય એજ “આપણું” પોતાનું હોય…
Added by ભાવિન on May 14, 2013 at 5:30pm — No Comments
jab koi chhod ke jaaye to aisa lage ke khud ki ruhnikal ke jaa rahi ho
jab koi rula de to aisa lage ke ye aansoo bhi unki mohabbat ka tohfa ho
jab koi naam le uska to yun lage ke dil to hai seene main par dhadkta tab hai jab unka naam sunta…
Added by Jigar Sutaria on May 14, 2013 at 5:25pm — No Comments
તુ દુર ગઇ….
જ્યારથી તુ દુર ગઇ.
તરસ હતી દીલમા એટલી, કુવો ભરીને પાણી ઓછુ પડ્યુ…
કર્યો દુર તારા દીલમાથી, હવેલી જેવડુ ઘર નાનુ પડ્યુ…
આંખોના નીર એટલા છલક્યા, નદીને સાગરમા ભળવુ પડ્યુ…
જાવુ નોતુ નીશાકર ને તોય, દીવાકર બની તપવુ પડ્યુ…
ખિલેલી એ વસંત મા, પાનખર બની ખરવુ પડ્યુ…
સાચવવા તારા એ મીજાજ ને, જાણી જોઇ તારાથી દુર થવુ…
ContinueAdded by ભાવિન on May 14, 2013 at 5:19pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service