પશ્ચિમની અંગ્રેજી કવિતા વિશે ભાવકોમાં એક મોટી ગેરસમજ ઊછરતી આવી છે. આપણે એવું માનીએ છીએ કે પશ્ચિમની કવિતામાં ‘કન્યાવિદાય’ જેવો પ્રસંગ આવે જ નહીં. ચર્ચમાં લગ્ન કરીને સહુ છુટા પડી જાય છે. અંગ્રેજી કવિતામાં સમી સાંજના ઢોલ ઢબૂકતા નથી. ‘દાદા હો દીકરી’ જેવાં ગીતો નથી ગવાતાં.

એક આવી સમજણ આપણા અસંપ્રજ્ઞાત માનસમાં ઊછરતી આવી છે, પરંતુ આ વાત સાવ ખોટી છે. હું લંડનમાં હતો ત્યારે મેં માઇકલ સ્મિથનું એક વીડિયો આલબમ એન્જોય કર્યું. આલબમનું શીર્ષક હતું, ‘How to say goodbye.’ આખું ગીત દીકરી જ્યારે પરણીને વિદાય લેતી હોય છે તે પ્રસંગનું ગીત છે, એટલે કે ‘કન્યાવિદાય’નું ગીત છે.

આ અંગ્રેજી ગીતમાં એક પિતાની મનોવ્યથાને બહુ જ ભાવવાહી વાચા મળી છે. માઇકલ સ્મિથને ત્રણ વાર ગ્રેમી એવોર્ડ મળી ચૂકયો છે. બહુ મોટા ગજાનો પોપ ગાયક છે. કન્યાવિદાયનું આ ગીત માઇકલ સ્મિથે જ લખ્યું છે અને ગાયું છે. ગીતના શબ્દો બહુ ઇમોશનલ છે. શબ્દો તમને વિચારતા કરતા હોય છે અને સંગીત તમને ફીલ કરાવે છે. કવિ - ગાયક માઇકલના દીકરી વિદાયના આ શબ્દો તમે ફીલ કરો:

‘ટેલ મી, હાઉ ટુ ફિલ (Fill) ધ સ્પેસ, યુ લેફ્ટ બિહાઇન્ડ?

એન્ડ હાઉ ટુ લાફ ઇન્સ્ટેડ ઓફ ક્રાય?

હાઉ ટુ સે ગુડબાય?’

માનવીનું સંવેદન દીકરી માટે લગભગ એક્સરખું જ હોય છે. દીકરી જ્યારે પરણીને સાસરે જાય છે ત્યારે સૌથી વધુ વ્યથિત પિતા જ હોય છે. એક આયરશિ કહેવત છે. ‘A son is son, till he takes him a wife. Daughter is daughter all of her li’ દીકરો તો પારકી જણી આવે એટલે એનો થઇ જાય છે, પણ દીકરી તો બધો સમય દીકરી જ રહે છે. કવિ માઇકલની મૂંઝવણ એ જ છે કે હાઉ ટુ સે ગુડબાય? હું કેવી રીતે હસી શકું? તે મારી પાછળ જે ખાલીપો મૂક્યો છે તે કેવી રીતે ભરું? પુરુષ કેવી રીતે ગુડબાય કહેવું એ ક્યારેય જાણતો નથી અને સ્ત્રી ક્યારે ગુડબાય કહેવું એ જાણતી નથી. Why does it take a minute to say goodbye and Hello and Forever to say goodbye? પોપ સોંગના શબ્દોને આપણે બરાબર સમજયા નથી.


નવી પેઢી પોપ સંગીત પાછળ શા માટે પાગલ થઇને નાચે છે? કારણ કે નવી પેઢી સોંગને ફીલ કરે છે. દરેક વ્યક્તિના આત્મા પાસે એક શબ્દ વગરનું ગીત છુપાયેલું જ હોય છે. માઇકલ સ્મિથનું આ કન્યાવિદાયનું ગીત એન્જોય કરો:


‘મને કહે, મારી પાછળ તું જે ખાલીપો મૂકીને ગઇ છે


તે ખાલીપો હું કઇ રીતે ભરું?


આવતી કાલ કઇ રીતે ગઇ કાલ બની ગઇ?


મને ખબર નથી કે મારા આંસુઓની નદીને કઇ રીતે રોકું?


જે નદી ભરવામાં જ એક સદી જતી રહી છે


હું અહીં મારા હાથ ફેલાવીને ઊભો છું -


જેમાં તે તારી જાતને સુરક્ષિત માની,


જ્યાં સુધી તને ઊડતાં ન આવડ્યું


મને કહે, ‘તારાં સ્વપ્નાં પૂરાં કરવા માટે


મારાથી દૂર કેમ જાય છે?


તને ઊડતાંઆવડી ગયું છે.


હું રડવાની જગ્યાએ કઇ રીતે હસું?


તારી વિદાયને શુભવિદાય કેમ કહું?’


બહુ ટચી સોંગ છે. કવિઓ સોલ્જર જેવા હોય છે, જે બંદીવાન શબ્દોને મુક્ત કરે છે. કેટલાંક ગીત એવાં હોય છે કે નવી પેઢી નાચતી થઇ જાય છે. ન્યૂ યોર્કની એક છોકરી સોંગ ગાતાં ગાતાં નૃત્યમાં તન્મય થઇ ગઇ. પછી એને રિયલાઇઝ થયું કે તે એકલી એકલી નાચે છે. કોઇ દર્શક કે શ્રોતા નથી એટલે એણે ગીત ગાવાનું બંધ કર્યું.‘


joshi.r.anil@googlemail.com


કાવ્ય વિશ્વ, અનિલ જોશી

Views: 196

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by Jaydeep B. Gusai, "Zakham" on May 14, 2013 at 11:11pm

We have to say.... Thank you for this post sir....

Comment by Geeta doshi on May 14, 2013 at 6:00pm

VERY NICE POST N SHARING .. :) (y)

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service