Made in India
Added by Anil Joshi on May 8, 2013 at 7:15am — No Comments
પેલી ખડકીમાં સૂતેલો એ કૂતરો નડ્યો’તો,
ને બરફનાં ગોળાનો ચસ્કો ભારે પડ્યો’તો,
ટીંગ ટીંગ ઘંટડી ખાસ્સી દૂર પહોંચી પછી...
માંડ માંડ નાનીથી પંજો ને દસકો મળ્યો’તો,
એય છુછ્-છુછ-હટ કહી સમજાવતી હતી...
ત્યાં જ અધિરી લાતે જોરથી પગને ધર્યો’તો,
કાલાખટ્ટા ઓરેન્જ ને રોઝ શરબતના સમ...
એને અડી યે નો’તી ને એ કરડવા મંડ્યો’તો,
મે આંઠને જ દા’ડે મેં ભેંકડો તાણ્યોતો પછી...
ચૌદ ઇન્જેકશન…
Added by Dhruti Sanjiv on May 8, 2013 at 6:41am — No Comments
આંખોમાં આવી રીતે તું દ્શ્ય ન મોકલાવ ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ ફૂલોય પૂરબહારમાં હિંસક છે આજકાલ રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ તું આવ, કે પાડી રહ્યો છું સાદ હું તને પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે હોડી ડુબડવાને તું દરિયો ન મોકલાવ થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે,કબૂલ તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ
Added by Juee Gor on May 7, 2013 at 10:59pm — No Comments
Added by KETAN G. MEHTA. on May 7, 2013 at 10:25pm — No Comments
ગ્રીષ્મ
છંદ-સ્ત્રગ્ધરા
ગ્રીષ્મ ગ્રીષ્મ ધખંતો, બળ બળ જ થતો, ધોમ ને ભોમ રોળે વૈશાખી વાયરાઓ, વહંત અનલસા , શેકતા ગાત્ર ગાળે સૂકા ભેંકાર ખેતો, સરવર પટતો , ખાય ચાડી વગાડી ભૂલી માર્ગો તરસ્યા, વનચર રખડે, શોધતા પંક ક્યારી
આકાશેથી વછૂટે, કિરણ જ રવિનાં , તીવ્રતો ખંજરોસાં ત્યાં ખીલે એ ખુમારી, પથ પથ લહરે, લીમડા શાત દેતા ઝીલી આ તાપ રંગે, ખુશ ગુલમહરો, ઝૂમતા ગાય ગાથા આવો ગાવો પક્ષીઓ, હરખ ઉર મહીં, ઝૂલજો છે પરીક્ષા
પુણ્યથી ધન્ય બાપો, પરહિત વગડે,…
ContinueAdded by ભાવિન on May 7, 2013 at 9:53pm — No Comments
શું ફરક પડે
તું સ્પર્શે મને કે પછી તને હું અડું - શું ફરક પડે કોઈને શું ફરક પડે
ચડે તું પ્રિતની રીતમાં કે હું ચડું - શું ફરક પડે કોઈને શું ફરક પડે
કાચબા સમ હું પ્રણય સ્વિકારમાં - ને તું તો જાણે સસલાંની જાત
તું પહેલી પડે પ્રેમમાં કે હું પડું - શું ફરક પડે કોઈને શું ફરક પડે
ઝુલ્ફોના દરિયામાં સાંજે ડૂબ્યો - ને વાત ચર્ચાઈ આખા આલમમાં
છો સવારે તારી આંખોમાં હું જડું - શું ફરક પડે કોઈને શું ફરક…
ContinueAdded by Hemang Naik on May 7, 2013 at 9:20pm — No Comments
Added by Parth on May 7, 2013 at 8:22pm — No Comments
Added by pankaj trivedi on May 7, 2013 at 7:39pm — No Comments
Added by pankaj trivedi on May 7, 2013 at 7:30pm — No Comments
Added by Rekha patel ( vinodini) on May 7, 2013 at 6:52pm — No Comments
नजऱ का नजऱ से मिलना कभी पयार नही होता।
कही पे रुक जाना किसी का ईन्तेजार नही होता।
अरे प्यार तब तक नही होता, जब तक इजहार नही होता॥
Added by UPENDRASINH ZALA on May 7, 2013 at 6:49pm — No Comments
“Footsteps In The Sand”
One night a man had a dream.He dreamed he was walking along the beach with the Lord.
Across the dark sky flashed scenes from his life. For each scene, he noticed two sets of footprints in the sand, one belonging to him and the other to the Lord.
When the last scene of his life flashed before him,he looked back at the footprints in the sand. He noticed that many times along…
ContinueAdded by Kavyendu Bhachech on May 7, 2013 at 6:46pm — No Comments
लोग कहते हैं किसी एक के चले जाने से जिन्दगी अधूरी नहीं होती,
लेकिन लाखों के मिल जाने से उस एक की कमी पूरी नहीं होती है
Added by UPENDRASINH ZALA on May 7, 2013 at 6:42pm — No Comments
♥ ♥ તમે એકલા હો તે વખતે પણ સુખી થતાં શીખો. આપણી સોબતની ખુશી આપણે પોતે જ ન અનુભવી શકીએ તો બીજાને માથે શા માટે મારવી જોઈએ ? ♥ હો તે વખતે પણ સુખી થતાં શીખો. આપણી સોબતની ખુશી આપણે પોતે જ ન અનુભવી શકીએ તો બીજાને માથે શા માટે મારવી જોઈએ ? ♥
Added by M.S on May 7, 2013 at 6:31pm — No Comments
Added by bharat khetabhai vinzuda on May 7, 2013 at 6:17pm — No Comments
પ્રેમની રમત એ તો રમતા હતા ,
અમે જિંદગી નો દાવ સમજતા હતા .
થતા જીત એમની અમે હરખાતા હતા .
શુ ખબર મોત ને એ તો પરખતા હતા .
જલાવતા રહ્યા દિલ યાદ માં એમની ,
એતો રોશની સમજી દિપ જલાવતા હતા .
મિલન માટે એમના અમેતો તરસતા હતા .
એતો મૃગજળ ની જેમ અમને છળતા હતા .
થવા એકરુપ એમના માં અમે કિનારે ધસતા હતા .
સમજી "સાગર"
ના મોજા ની મસ્તી એતો હસતા હતા .…
Added by parvez multani on May 7, 2013 at 5:43pm — No Comments
pitaji keva neta tavay manmohan sing
no tha na tha
tvo hoy to asvinkumar ke bansal banay
2.neta banva mate su qulification
t.y. ke 12.
no t.y. hoy pan kriminal line ma
to
3.neta loko ne su boli javani bimari hoy
elcation pachi loko ne boli javani bimari hoy
4.neta loko ne kayre ful har ape
chutani pahela
5.neta ne su mukvu na game
bahi kurshi no mukavi game
6.neta lok kayre nirash thy
chutani…
ContinueAdded by yogeshmuliyana on May 7, 2013 at 4:08pm — No Comments
કોંગ્રેસે એના ઉદ્ધત અને જીદ્દી વર્તનથી શરમાવું જોઈએ... જે એના ભ્રષ્ટ પ્રધાનોને બચાવમાં ઉતરી છે અને એનું રાજીનામું નથી લેતી... સંસદ ન ચાલવાનું મુખ્ય કારણ આજ છે... અને એને માટે પૂર્ણ રીતે કોંગ્રેસજ જવાબદાર છે...
Shame on congress for their arrogant and rigid views and protecting their corrupt ministers... This is the reason for parliament logjam...
So congress is to blame for logjam...
Added by Bipin Trivedi on May 7, 2013 at 3:45pm — No Comments
Added by Paras Hemani on May 7, 2013 at 2:51pm — No Comments
ખૂબ જાળવી તોય હાથથી છૂટી ગઈ રે લોલ,
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.
કઈ રીતે એ ફૂટી ગઈ
સૌ ચરચો ચરચો ચરચોજી,
કાચ તૂટતી વેરાઈ કંઈ
કરચો કરચો કરચોજી
કરચો વીણવામાં જ જિંદગી ખૂટી ગઈ રે લોલ;
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.
મનની આ અભરાઈ ખૂબ જ
ઊંચી ઊંચી ઊંચીજી,
અને અમે સંતાડી રાખી
કૂંચી કૂંચી કૂંચીજી
તોય કઈ ટોળી આવીને લૂટી ગઈ રે લોલ?
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.
- અનિલ ચાવડા…
ContinueAdded by Anil Chavda on May 7, 2013 at 1:19pm — 3 Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 1 Like
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 2 Likes
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 0 Likes
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin.
Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service